શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
જ્યોતમાં જાહેરાત આપો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
જ્યોતમાં જાહેરાત આપો
 • 🪔 સંપાદકીય

  નિખિલ જગત માતા

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  December 1990

  Views: 670 Comments

  “દીકરા આમજદ, ચાલ, પહેલાં જમી લે. બાકીનું કામ પછી કરજે” - શ્રીમા શારદાદેવીએ સાદ પાડ્યો. માનો મમતાભર્યો આગ્રહ આમજદ કેવી રીતે નકારી શકે? તેને જમવા બેસવું પડ્યું. આમજદ આમ તો હતો જયરામબાટીની પાસેના ગામના મુસલમાન ડાકુઓમાંનો એક; પણ હવે શ્રીમાનો [...]

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
 • 🪔 પ્રાસંગિક

  અર્વાચીન યુગની વિશ્વવંદ્ય વિભૂતિઓ : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ

  ✍🏻 જવાહરલાલ નહેરુ

  શ્રી જવાહરલાલ નહેરુ જન્મશતાબ્દી પ્રસંગે [શ્રી જવાહરલાલ નહેરુ, શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદને પ્રાચીન ઋષિ પરંપરાની એવી વિભૂતિઓ માનતા [...]

  november 1989

  Views: 2180 Comments
 • 🪔 વિવેકવાણી

  નારીઓને સર્વાંગીણ કેળવણી આપો

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  શિક્ષણ... એટલે માત્ર શબ્દોનું ભંડોળ ભેગું કરવું એ નહિ, પરંતુ બુદ્ધિશક્તિનો વિકાસ; અથવા વધારે સાચા અર્થમાં વ્યક્તિની કુશળતાપૂર્વક [...]

  november 2012

  Views: 1540 Comments

યુવાપ્રેરણા

વધુ વાંચો

પાર્ષદ ગણ

વધુ વાંચો

અધ્યાત્મ

વધુ વાંચો

પ્રાસંગિક

વધુ વાંચો
 • 🪔 પ્રાસંગિક

  શ્રીમા શારદાદેવીની જન્મતિથિ પ્રસંગે શ્રીમા શારદાદેવીની અભયવાણી

  ✍🏻

  December 1997

  Views: 980 Comments

  * ડરશો નહિ; માનવજીવન દુઃખથી ભરેલું છે, અને ભગવાનનું નામ લઇને માનવીએ ધીરજથી બધું સહેવાનું છે. કોઈ પણ, અરે માનવદેહમાં ઈશ્વર પણ, શરીર અને મનની [...]

શાસ્ત્ર

વધુ વાંચો

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ