Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જાન્યુઆરી ૨૦૧૨

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    कोशेषु पञ्चस्वधिराजमाना बुद्धिर्भवानी प्रतिदेहगेहम् । साक्षी शिवः सर्वगतोऽन्तरात्मा सा काशिकाहं निजबोधरूपा ॥३॥ પાંચ કોશોમાં સારી રીતે શોભતી, પાર્વતીરૂપી બુદ્ધિ પ્રત્યેક દેહરૂપી ઘરમાં રહે છે. સર્વત્ર[...]

  • 🪔 અમૃતવાણી

    સાધન-ભજનની આવશ્યકતા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ડૂબકી મારો, ઈશ્વરને ચાહતાં શીખો, તેના પ્રેમમાં મગ્ન થાઓ. જુઓ, મેં તમારી ઉપાસના સાંભળી છે; પરંતુ તમારા બ્રાહ્મ-સમાજમાં ઈશ્વરના ઐશ્વર્યનું આટલું બધું વર્ણન કરો છો[...]

  • 🪔 વિવેકવાણી

    ચરૈવેતિ ! ચરૈવેતિ !

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    હૈ વીર-હૃદય યુવકવૃન્દ...બીજી કોઈ વાતની જરૂરત નથી. ફક્ત જરૂરત છે પ્રેમ, સરળતા અને ધૈર્યની. જીવનનો અર્થ છે વિસ્તાર. પ્રેમ અને વિસ્તાર એક જ છે. એટલે[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદનો ભાવાત્મક અભિગમ અને યુવાનો

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    સ્વામી વિવેકાનંદને અવારનવાર ભારતના આત્મારૂપે વર્ણવવામાં આવ્યા છે. તેઓ પીડિત અને દુઃખી માનવીનું ક્ષેમકલ્યાણ કરવા માટે અવતર્યા હતા. કન્યાકુમારીની શિલા પર ભારતના ગરીબ અને કચડાયેલા[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) न हि प्रपश्यामि ममापनुद्याद् यत् शोकमुच्छोषणमिन्द्रयाणाम् । अवाप्य भूमावसपत्नमृद्धं राज्यं सुराणामपि चाधिपत्यम् ॥८॥ અર્જુન કહે છે કે, ‘મારી ઈન્દ્રિયોને શ્રીકૃષ્ણના મુખ પરનું એ[...]

  • 🪔

    બે સિંહોનું યુદ્ધ

    ✍🏻 રામેશ્વર તાંતિયા

    ૧૭મી શતાબ્દિમાં રાજસ્થાનનાં વિભિન્ન રાજ્યમાં કેટલાક અદ્‌ભુત પ્રતિભાશાળી અને વીરરાજા થઈ ગયા છે. તેમાં મેવાડના રાણા રાજસિંહ, જોધપુરના જશવંતસિંહ અને જયપુરના મિર્ઝા રાજા જયસિંહનું નામ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને ગાંધીજી

    ✍🏻 દુષ્યંતભાઈ પંડયા

    એક સદી ઉપર થોડાં વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદે ભારતના દરેક નાગરિકને આહ્‌વાન કર્યું હતું કે : ‘ઓ વીર ! તું ભારતમાતાનો પુત્ર છો, એ બદલ[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    પ્રતીક ઉપાસનાઓ દેવતા હૃદયમાં જ છે એવો મત છે, પરંતુ હૃદયમાં હોવા છતાં પણ ત્યાં પરિપૂર્ણરૂપે આપણે એમની પૂજા કરી શકતા નથી. એનું કારણ એ[...]

  • 🪔 બોધ કથા

    શિવ શિવ

    ✍🏻 પ્રવ્રાજિકા વેદાન્તપ્રાણા

    નિષ્ઠા અને વિશ્વાસ, વિશ્વાસ અને નિષ્ઠા - આ જ પ્રાચીન યુગમાં સામાન્ય માણસ માટેનો સહજ માર્ગ, તેઓ વિશ્વાસ રાખતા કે ઈશ્વર છે; ઈશ્વર દર્શન આપે[...]

  • 🪔

    નિત્ય રાસ તમે નારાયણનો, દેખે તે અનંત અપાર

    ✍🏻 રમેશભાઈ સંઘવી

    (ગતાંકથી આગળ) ૫. સંસારી-વ્યવહારની ચાવીઓ ‘સંસારમાં તમે રહો, તમારામાં સંસાર ન રહે.’ ઠાકુરે આ વાત અનેક દષ્ટાંતો દ્વારા જુદી જુદી રીતે સમજાવી છે. જાગૃતિ, શરણાગતિ,[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય - સ્વામી શુદ્ધાનંદ

    ✍🏻 સ્વામી અબ્જજાનંદ

    ‘હું જ્યારે લખાવું ત્યારે તમારામાંના એક એ લખી લે. ૧૮૯૭ના એપ્રિલનો અંત હતો. સ્વામી વિવેકાનંદ આલમબજાર મઠના એક મોટા ખંડમાં બેઠા હતા. રામકૃષ્ણ સંઘના આદર્શો,[...]

  • 🪔

    બેની મને ભીતર સદ્‌ગુરુ મળિયા : દાસી જીવણ

    ✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી

    ઈશ્વરીભાવની ખેંચતાણ, વલોવાઈ જતા માહ્યલાનું મનોમંથન કે હૃદયની આરપાર ઊતરી જતી ચેતનાની ક્ષણોની કટારી અને એમાંથી ઊઠતો આર્તનાદ, કલેજા કટારી રે, રૂદિયાં કટારી રે, માડી[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને તુલનાત્મક ધર્મ - ૧

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    અત્યારે વિશ્વના ધર્મચિંતકોમાં જોર પકડી રહેલી અભિનવ વિચારધારાના સુફલ રૂપ એવી એક ‘તુલનાત્મક ધર્મ’ને નામે ઓળખાતી, ધર્મોની ઐતિહાસિક – વૈજ્ઞાનિક અધ્યયન વૃત્તિને શરૂ થયે તો[...]

  • 🪔

    નર્મદા પરિક્રમા – સ્વાનુભૂતિ

    ✍🏻 સ્વામી આત્મકૃષ્ણ

    नर्मदे ! हरसंभूते ! हरलिंगार्चनाऽऽदते । हरलिंगांचिततटे ! ज्याऽघं हर नर्मदे ॥ ભગવાન શિવના અંગમાંથી ઉદ્‌ભવેલી, શિવલિંગની પૂજામાં આદરવાળી, શિવલિંગોયુક્ત તટવાળી હે નર્મદા ! તારો[...]

  • 🪔

    માતપિતા અને ઇચ્છાશક્તિથી નામ કાઢતો ‘ઉત્તમ’

    ✍🏻 સંકલન

    સામાન્ય રીતે પુત્ર જન્મ કોઈપણ કુટુંબ માટે આનંદનો ઉત્સવ બને. જીતેન્દ્રભાઈ મારુના પરિવારમાં એક પુત્ર અવતર્યો. પણ ઈશ્વરે એના નાક, તાળવું અને હોઠ ક્રૂર બનીને[...]

  • 🪔

    એક અસાધારણ પ્રતિભા - સ્વામી વિવેકાનંદ

    ✍🏻 શ્રી નટવર આહલપરા

    વર્ષો પહેલાંની વાત છે. યુગ વીત્યો. કન્યાકુમારીને કાંઠે મા ભારતી નિસ્તેજ અને નિરુત્સાહ બની ઊભી હતી. આ વખતે હિમાલયના ચંદનહારે માતા રીઝી ગયાં. અધર્મના કૌરવો[...]

  • 🪔 અહેવાલ

    સ્વામી વિવેકાનંદ ૧૫૦મી જન્મજયંતી સ્મરણોત્સવ - સંક્ષિપ્ત અહેવાલ

    ✍🏻 સંકલન

    ૮ ઓક્ટોબર, ૨૦૧૦ થી ૧૦ જૂન, ૨૦૧૧ સુધીમાં અહીં જણાવેલ પરિયોજનાઓમાં ૮.૨૦ કરોડનો ખર્ચ થયો છે. પ્રકાશન : સ્વામીજીના જીવન અને સંદેશ પર ૧૦ ભાષાઓમાં ૬.૮૫[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડી શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડીમાં શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જન્મજયંતી અને સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં તા. ૫મી ડિસેમ્બર થી તા. ૯મી ડિસેમ્બર સુધી શાળાનાં વિદ્યાર્થી[...]