Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : સપ્ટેમ્બર ૨૦૦૩

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    वाष्पालोका यथैवेह पुरवर्त्मगृहादिकम् । नानारुग्भिर्द्योतयन्ति ह्येककोषात् समागताः ॥ नानाजातिकुलोद्भूता अवतारास्तथा भृशम् । सर्वान् देशान् भासयति ह्यद्वयेशात् समागताः ॥ એક જ આધારથી આવેલ વાષ્પાલોક એટલે કે[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    પુસ્તકીયું જ્ઞાન નિરર્થક છે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શાસ્ત્રોમાંથી તમે કેટલું વાંચી શકો? માત્ર તર્ક કરવાથી તમને શું મળશે? બીજું કંઈ કરતાં પહેલાં ભગવાનને પામવાનો પ્રયત્ન કરો. ગુરુનાં વચનોમાં શ્રદ્ધા રાખો અને કામ[...]

  • 🪔 વિવેકવાણી

    એક ક્રાંતિકથા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    એ જૂના દિવસોમાં કોઈ પણ પ્રકારની ન્યાય-તપાસ કે એવું કાંઈ કર્યા વિના ‘લેટર ડી કેચેટ - ન્ીાાિી ગી ભચબરીા’ નામનું રાજાની મહોરવાળું એક વોરંટ નીકળતું.[...]

  • 🪔 સંપાદકીય

    ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૬

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ઉપનિષદોમાં માનવના વ્યક્તિત્વનાં વર્ણન માટે આપણને બીજી એક રીત સાંપડે છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રિવિધ શરીરની વાત તો આપણે અગાઉ જોઈ ગયા છીએ.[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    જ્ઞાની ખેડૂતની વાર્તા આ વાર્તા દ્વારા શ્રીઠાકુરે વેદાંતદર્શનના સંસાર માયામય છે, સ્વપ્નવત્‌ છે એ સિદ્ધાંતની ચર્ચા કરી છે. જે પરમાત્મા છે તે સાક્ષી સ્વરૂપ છે;[...]

  • 🪔

    ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર - ૬

    ✍🏻 સ્વામી બુધાનંદ

    દીઠે સુણ્યે તો આપણા જ જેવા. આપણા લોકો જેવી જ વાતો અને છતાંય બ્રહ્મસ્વરૂપ. એ દેહનાં માંસમજ્જા તો કાશીપુરના સ્મશાનમાં ભસ્મીભૂત થઈ ગયેલાં અને તોયે[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    લક્ષ્ય અને સાધન

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘મારા પોતાના જીવનમાં હું જે શ્રેષ્ઠતમ બોધપાઠ ભણ્યો છું એમાંનો એક એ છે: કોઈ પણ કાર્યના સાધ્ય વિશે જેટલા જાગ્રત[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૬

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    ફરી ફરીને જતો રસ્તો ત્યાં (ધારારી)થી કેદાર જવા માટે બે રસ્તા છે : એક ભટવારી, બૂઢા કેદાર અને ત્રિયુગી નારાયણ થઈને જાય છે અને બીજો[...]

  • 🪔 શિક્ષણ

    આપણું હાલનું કર્તવ્ય

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘જ્યારે તમારી પાસે એવા લોકો હશે કે જે પોતાના દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેવા તૈયાર હોય, મેરુદંડ સુધી[...]

  • 🪔 કેળવણી

    વ્યક્તિત્વનો પૂર્ણ વિકાસ

    ✍🏻 સ્વામી કમલાનંદ, સ્વામી સર્વપ્રિયાનંદ, બ્રહ્મચારી મહાન

    શ્રી શંકરાચાર્યે વિવેકચૂડામણિમાં ચોથા શ્લોકમાં કહ્યું છે કે, ‘જે કોઈ મનુષ્ય યોનિમાં જન્મીને પણ અંતરમાં જે આત્મા રહેલો છે, એનો સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન કરતો નથી,[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી અભેદાનંદની વાણી

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી અભેદાનંદજી મહારાજના જન્મતિથિ પ્રસંગે (૨૦, સપ્ટેમ્બર, ભાદ્ર કૃષ્ણ નવમી) શારદા પ્રકાશન, મૈસુર દ્વારા પ્રકાશિત ‘What the Disciples said[...]

  • 🪔 સંસ્મરણ

    ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    ત્રીજું પગલું : નોબતખાનામાં વસવાટ શારદામણિ જે આઠ મહિના શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં રહ્યાં એ તેમનો જુદો જ સાધનાકાળ હતો. અને એ સાધનાકાળના અંતે શ્રીરામકૃષ્ણે શારદામણિમાં જગદંબાનો[...]

  • 🪔

    પુસ્તક-સમીક્ષા

    ✍🏻 સંકલન

    પુસ્તક : માતાજીના જીવન પ્રસંગો - ભાગ : ૧ મિર્રા પ્રકાશક : મિર્રા અદિતિ સેન્ટર, મૈસુર પૃષ્ઠ સંખ્યા : ૧૦૬ મૂલ્ય : રૂ. ૩૫/- પ્રાપ્તિ[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી

    ✍🏻 સંકલન

    અગત્યનાં પ્રકાશનો (૧૯૭૮-૧૯૮૬) ૧૯૭૮-૧૯૮૬ના સમયગાળા દરમિયાન શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ અને વેદાંત સાહિત્યનાં કેટલાંક ઉલ્લેખનીય પ્રકાશન થયાં હતાં. આ પ્રકાશનોમાં બાળકોના શ્રીરામકૃષ્ણ, બાળકોના વિવેકાનંદ, શ્રીરામકૃષ્ણની સચિત્ર બોધકથાઓ, ભગિની[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદના ભવ્ય ભારતના સ્વપ્નને સાકાર કરવા યુવાનો કટિબદ્ધ થાય ૯મી ઓગસ્ટ, ૨૦૦૩ના રોજ સાંજના ૫.૦૦ વાગ્યે પોરબંદર જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન પ્રસંગે ગુજરાત રાજ્યના[...]

  • 🪔

    આનંદબ્રહ્મ

    ✍🏻 સંકલન

    બે પાદરીઓ રસ્તે ચાલતાં ચાલતાં વાતો કરતા હતા. એકે કહ્યું : ‘અરે, ગયા રવિવારે મને બહુ જ ખરાબ અનુભવ થયો! ખરેખર એ અનુભવ ક્ષોભજનક હતો.’[...]