Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : સપ્ટેમ્બર ૧૯૯૦

Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
September 1990
त्वं वैष्णवी शक्तिरनन्तवीर्या विश्वस्य बीजं परमासि माया । सम्मोहितं देवी समस्तमेतत् त्वं वै प्रसन्ना भुवि मुक्तिर्हेतुः ॥ તમે અનંત બળવીર્યવાળાં વૈષ્ણવી શક્તિ છો. તમે વિશ્વના[...]
🪔 વિવેકવાણી
જનજાગરણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 1990
ભારતીય માનસ પ્રથમ ધાર્મિક છે, તે પછી બીજું બધું છે. આપણું જીવન-રક્ત આધ્યાત્મિકતા છે. તે જો નિર્મળ હશે; જો તે સશક્ત, શુદ્ધ અને જોમવાન રહેતું[...]
🪔 સંપાદકીય
જે રામ જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 1990
શ્રીરામકૃષ્ણની શ્રીકૃષ્ણસાધના માતૃભાવ, દાસ્યભાવ, વાત્સલ્યભાવ વગેરેની સાધના કરી. તે તે સાધનાના પરમ લક્ષ્યને પ્રાપ્ત કરી શ્રીરામકૃષ્ણદેવ મધુરભાવની સાધનામાં પ્રવૃત્ત થયા હતા. આ સાધના કરતી વખતે[...]
🪔
બહેનોનાં આદર્શ શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
September 1990
શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ છે. આ વર્ષે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન ૨૬ થી ૨૮ જાન્યુઆરી તેમણે દરરોજ ભાવિકજનોના[...]
🪔
ભાગવતમાં ભક્તિની સંકલ્પના
✍🏻 સ્વામી તપસ્યાનંદ
September 1990
શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. તેમનો અંગ્રેજી ગ્રંથ ‘શ્રીમદ્ ભાગવતમ્’ (ચાર ભાગોમાં) ઘણો પ્રસિદ્ધ પામ્યો છે. તેના થોડા[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને ભારતનો સ્વાતંત્ર્યસંગ્રામ
✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ
September 1990
કલકત્તા યુનિવર્સિટીના ‘ડિપાર્ટમેન્ટ ઓફ મોડર્ન ઈંડિયન લેંગ્વેજીઝ્’ના વડા પ્રો. શંકરીપ્રસાદ બસુ ‘સ્વામી વિવેકાનંદ-ઓ-સમકાલીન ભારતવર્ષ’ (બંગાળી. સાત ભાગમાં)ના લેખક છે. એ ગ્રંથ સ્વામીજી અને તત્કાલીન ભારત[...]
🪔
‘મને આપ યોગવિદ્યા શીખવશો?’
✍🏻 જ્યોતિબહેન થાનકી
September 1990
શ્રીમત્ સ્વામી અભેદાનંદજી મહારાજ, શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ શિષ્યોમાંના એક હતા. તેમની જન્મતિથિ (૧૩મી સપ્ટેમ્બર) પ્રસંગે તેમના સાધક જીવનને આવરી લેતો આ લેખ રજૂ કરીએ છીએ.[...]
🪔
ભગવત્-સાંનિધ્યની સાધના
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
September 1990
સ્વામી બ્રહ્મેશાનંદજી, રામકૃષ્ણ મિશન સેવાશ્રમ વારાણસીમાં કાર્યરત સંન્યાસી છે. શ્રીરામકૃષ્ણદેવનો ઉપદેશ છે કે જ્યારે સંસારના કર્મ કરો ત્યારે ‘એક હાથે કામ કરો અને બીજા હાથે[...]
🪔 સંસ્મરણો
સ્વામી વિવેકાનંદજી સાથે નવ માસ (૧)
✍🏻 સ્વામી અચલાનંદ
September 1990
સ્વામી અચલાનંદજી મહારાજ ‘કેદારબાબા’ નામે સુપરિચિત છે. તેઓ સ્વામી વિવેકાનંદજીના શિષ્ય હતા અને ૧૯૩૮ થી ૧૯૪૭ તેમની મહાસમાધિ સુધી તેઓ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના[...]
🪔
‘રશિયા તો છે શ્રીરામકૃષ્ણનું’
✍🏻 સંકલન
September 1990
‘રશિયા તો છે શ્રીરામકૃષ્ણનું.’ ઉપરની ઉક્તિ રશિયાના જાણીતા કવિ સીડોરોવની એક કવિતાની છે. રશિયામાં તા. ૧૦મીથી ૧૭મી ઓક્ટો. ૮૯ દરમિયાન ‘સંસ્કૃતિ દ્વારા શાન્તિ’ એ વિષય[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો
નવરાત્રી પ્રસંગે શ્રીરામકૃષ્ણ
✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
September 1990
શ્રીરામકૃષ્ણ શ્રીયુત અધરને ઘેર નવમી પૂજાને દિવસે દેવ-સ્થાપનવાળી ઓસરીમાં ઊભા છે. સંધ્યા પછી શ્રીદુર્ગાની આરતીનાં દર્શન કરે છે. અધરને ઘેર દુર્ગા-પૂજા મહોત્સવ છે, એટલે એ[...]
🪔 શ્રીરામકૃષ્ણ ગાથા
સાધુવેશ ધારણ અને ઐશ્વર્ય પ્રદર્શન
✍🏻 અક્ષયકુમાર સેન
September 1990
શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના[...]
🪔 બાળ વિભાગ
સ્વામી વિવેકાનંદની બાળવાર્તા
✍🏻 સંકલન
September 1990
કૂવામાંનો દેડકો એક હતો દેડકો. તે ઘણા વખતથી એક કૂવામાં રહેતો હતો. એ ત્યાં જ જન્મ્યો હતો ને ત્યાં જ ઊછર્યો હતો; છતાં તે હતો[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
September 1990
આંધ્રપ્રદેશ વાવાઝોડા-રાહતકાર્ય આંધ્રપ્રદેશના રાજ્યપાલ શ્રી કૃષ્ણકાંતે ૧૬મી જુલાઈએ વિશાખાપટ્ટનમ જિલ્લાના યેલ્લામાનચીલી મંડળના કોઠાપાલેમ ગામના વાવાઝોડાગ્રસ્ત લોકો માટે નિર્મિત થનારા પાકાં મકાનોના બાંધકામનો શિલાન્યાસ કર્યો હતો.[...]