Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : સપ્ટેમ્બર ૧૯૯૩
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
September 1993
अजं निर्विकल्पं निराकारमेकं निरानन्दमानन्दमद्वैतपूर्णम्। परं निर्गुणं निर्विशेषं निरीहं परब्रह्मरूपं गणेशं भजेम।। જન્મરહિત, વિકલ્પરહિત-પૂર્ણ, આકારરહિત, આનંદથીય પર, પરમાનંદસ્વરૂપ, અદ્વૈત, પૂર્ણ, સર્વથી પર, નિર્ગુણ, નિર્વિશેષ, કામનારહિત અને[...]
🪔 વિવેકવાણી
વિવેકવાણી : શિકાગો વિશ્વધર્મ પરિષદ : છેલ્લી બેઠકમાં આપેલું ભાષણ : ૨૭મી સપ્ટેમ્બર, ૧૮૯૩
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 1993
વિશ્વધર્મ પરિષદ એ વાસ્તવિકતા બની છે. એને અસ્તિત્વમાં લાવવાની મહેનત કરનારાઓને પરમકૃપાળુ પરમાત્માએ સહાય કરી છે અને એમના પરમ નિ:સ્વાર્થ શ્રમને સફળતા મળી છે. આવું[...]
🪔 સંપાદકીય
આધુનિક માનવ શાંતિની શોધમાં (૨)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 1993
(ગતાંકથી આગળ) ૧૧મી સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદે શિકાગો વિશ્વધર્મ -મહાસભામાં પોતાનું પહેલું વ્યાખ્યાન આપ્યું અને એક જ દિવસમાં તેઓ વિશ્વપ્રસિદ્ધ થઈ ગયા. વિશ્વધર્મ-મહાસભા સમાપ્ત[...]
🪔
ભાગવતમાં ભક્તિની સાધના (૨)
✍🏻 સ્વામી તપસ્યાનંદ
September 1993
(ગતાંકથી ચાલુ) (બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ હતા. શ્રીમદ્ભાગવતનો તેમનો અંગ્રેજી અનુવાદ (ચાર ભાગમાં) બહોળી પ્રસિદ્ધિ પામ્યો છે. તેના થાડા[...]
🪔
પરથમ પહેલા સમરીએ, ગૌરીનંદ ગણેશ જી...
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
September 1993
વિદ્યુત્-શક્તિ મૂળે તો એક જ હોવા છતાં આપણે આપણી વિવિધ અપેક્ષાઓની પૂર્તિ માટે વિધવિધ યંત્ર માધ્યમો દ્વારા એ એક જ શક્તિના વિવિધ સ્વરૂપો પામીએ છીએ.[...]
🪔
સર્વની માતા (૭)
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
September 1993
(ગતાંકથી આગળ) (સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે.) એક રાત્રિએ ઉદ્બોધનમાં શ્રી શ્રીમાનાં દર્શન કરીને કુમારી મૅકલીઓડ પોતાના રહેઠાણે પાછાં આવતાં[...]
🪔
ઝઘડો કરવાની કલા
✍🏻 લાલજી મૂળજી ગોહિલ
September 1993
કેટલાંક પશુઓ અને કેટલાક લોકો સ્વભાવે જ ઝઘડાખોર હોય છે. પરાઈ શેરીનું કૂતરું નજરે પડતાં પોતાની શેરીની અસ્મિતા ધરાવતાં કૂતરાં કેવા ઝનૂનથી ભસી ઊઠે છે?[...]
🪔
વિવિધ અધ્યાત્મપંથોની સંવાદિતા (૪)
✍🏻 સ્વામી શ્રીધરાનંદ
September 1993
(ગતાંકથી આગળ) (શ્રીમત્ સ્વામી શ્રીધરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, લખનૌના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘The Spiritual Heritage of India’માંથી સંકલન અને રૂપાંતરનું કાર્ય શ્રી કેશવલાલ વિ.[...]
🪔 કાવ્યાસ્વાદ
અનુભૂતિ
✍🏻 હરીન્દ્ર દવે
September 1993
લીલ લપાઈ બેઠી જળને તળિયે, સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીએ! કંપ્યું જળનું રેશમ પોત કિરણ તો ઝૂક્યું થઈ કપોત, વિધવિધ સ્વરની રમણા જંપી[...]
🪔 પ્રશ્નોત્તરી
હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી-૧૧
✍🏻 સ્વામી હર્ષાનંદ
September 1993
(સ્વામી હર્ષાનંદજી, રામકૃષ્ણ મઠ, બેંગ્લાર આશ્રમના અધ્યક્ષ છે.) પ્રશ્ન: ૩૮ પ્રત્યેક હિન્દુ માટે આદર્શ દૈનિક કાર્યક્રમ શો હોઈ શકે? ઉ. આદર્શ દૈનિક કાર્યક્રમ આ પ્રમાણે[...]
🪔
“આપણે સંસાર-ત્યાગ ક્યારે કરીશું?”
✍🏻 સ્વામી અશોકાનંદ
September 1993
માણસ સંસાર-ત્યાગ કરવાની સ્થિતિમાં ક્યારે આવે છે? આ એક મહત્ત્વનો પ્રશ્ન છે. આધ્યાત્મિક જીવનની ઘણીખરી સફળતા આના સાચા જવાબ ઉપર આધાર રાખે છે. જો આપણે[...]
🪔
શ્રીરામકૃષ્ણ ઉપનિષદ (૭) : નારીત્વ અને માતૃત્વ
✍🏻 ચક્રવર્તી રાજગોપાલાચારી
September 1993
‘ચિત્તશુદ્ધિ’ના પ્રકરણમાં કહેવામાં આવ્યું હતું તેમ શ્રીરામકૃષ્ણ પરમહંસ વારંવાર કહ્યા કરતા કે નારી ઈશ્વરસ્વરૂપ દેવીનો અવતાર હોય છે. ગમે તે સ્ત્રી હોય અને તેનું ચારિત્ર્ય[...]
🪔
સંચાલનમાં નેતૃત્વના ગુણો
✍🏻 પ્રો. ડૉ. જે. એમ. મહેતા
September 1993
કોઈપણ કંપનીમાં કે વ્યવસ્થાતંત્રમાં અથવા કોઈપણ સામાજિક સંસ્થામાં યોગ્ય નેતૃત્વ જરૂરી છે. નેતૃત્વ વિના વિકાસ શક્ય નથી, એટલા માટે નેતૃત્વને એક જવાબદારી સાથેની બાબત ગણવામાં[...]
🪔 પુસ્તક સમીક્ષા
ચિંતન-પુષ્પોની છાબ
✍🏻 દુષ્યંત પંડ્યા
September 1993
ચિંતન-પુષ્પો અને પરિમલ: લે. લાલજી મૂળજી ગોહિલ, પ્રકાશક કનુભાઈ લા. ગોહિલ, પુણે (૧૯૯૧) મૂલ્ય: રૂ. ૪૦ મુંબઈ સિવાયનાં મહારાષ્ટ્રનાં લગભગ દરેક શહેરમાં નાની-મોટી ગુજરાતી વસાહતો[...]