Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : સપ્ટેમ્બર ૨૦૦૦
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
September 2000
जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः । स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः ||१|| સર્વજ્ઞ અગ્નિને અર્પણ કરવા માટે અમે સોમ વનસ્પતિના રસને સિદ્ધ[...]
🪔 અમૃતવાણી
અહંકારના અનિષ્ટો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
September 2000
૧૦૫. ઊંચી જમીન પર કદી વરસાદનું પાણી રહે નહીં. એ નીચી સપાટીએ વહી જાય. એ જ રીતે ઈશ્વરની કૃપા નમ્ર લોકોનાં હૃદયમાં રહે પણ, અભિમાની[...]
🪔 વિવેકવાણી
જાણવું એટલે આવરણને દૂર કરવું
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 2000
મનુષ્યમાં પ્રથમથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે કેળવણી. મનુષ્યમાં જ્ઞાન મૂળથી જ રહેલું છે; કોઈપણ જ્ઞાન બહારથી આવતું નથી; એ બધું અંદર જ રહેલું છે.[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ - ૫
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
September 2000
ગયા અંકમાં આપણે વૈદિકધર્મમાં આવેલી અવનતિનાં કેટલાંક મુખ્ય કારણો ઉપર એક અછડતી નજર નાખી હતી અને સ્વામી વિવેકાનંદના વિધાનથી છે, ‘ આવી પરિસ્થિતિમાં આર્ય પ્રજાનો[...]
🪔 ઉપનિષદામૃત
આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૧૬
✍🏻 સ્વામી રંગનાથાનંદ
September 2000
(ગતાંકથી આગળ) આ જ્ઞાનની સામાજિક અસરની વાત કરતાં, (ન્યુયોર્કમાં, ‘ધ રીઅલ એન્ડ ધ એપેરંટ મેન’ વ્યાખ્યાન, કંપ્લીટ વર્કસ, વો.૨, પૃ.૨૮૬-૮૭ પર) સ્વામી વિવેકાનંદ કહે છે:[...]
🪔 કથામૃત
શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ - દ્વિતીય દર્શન
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
September 2000
(ગતાંકથી ચાલુ) એક વખત સ્વામી સારદાનંદજી મહારાજ પાસે આવીને એક વ્યક્તિએ કહ્યું કે, તે સંસાર ત્યાગ કરવા માગે છે. આ સમયે અમે પણ ત્યાં હતા[...]
🪔 પ્રાસંગિક
ડો. એસ. રાધાકૃષ્ણન્
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
September 2000
ડો. એસ. રાધાકૃષ્ણન્ના જન્મદિન, ૫મી સપ્ટેમ્બરને આપણું રાષ્ટ્ર શિક્ષકદિન રૂપે ઉજવે છે. શિક્ષકદિન નિમિત્તે શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે તા. ૧૭-૪-’૭૫ના રોજ આકાશવાણી[...]
🪔 પ્રાસંગિક
પર્યુષણ અને સંવત્સરી
✍🏻 પંડિત સુખલાલજી
September 2000
પર્યુષણ પર્વ : શ્રેષ્ઠ અષ્ટાહ્નિકા લાંબા તહેવારોમાં ખાસ અઠ્ઠાઈઓ આવે છે. તેમાં પણ પર્યુષણની અઠ્ઠાઈ એ સૌથી શ્રેષ્ઠ ગણાય છે; તેનું મુખ્ય કારણ તેમાં સાંવત્સરિક[...]
🪔 ગીતાતત્ત્વ
અધ્યાય પહેલો - પરિચય
✍🏻 સ્વામી સારદાનંદ
September 2000
‘અશોચ્ચાનન્વશોયસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષતે । અર્થાત્ ‘જેને માટે શોક ન કરવો જોઈએ, એને માટે તું શોક કરી રહ્યો છે. અને પાછો પંડિતની જેમ વાતોય કરી રહ્યો[...]
🪔 તત્ત્વજ્ઞાન
પ્રસ્થાનભેદ
✍🏻 મધુસૂદન સરસ્વતી
September 2000
સર્વશાસ્ત્રોનું તાત્પર્ય પરોક્ષ રીતે કે પ્રત્યેક્ષ રીતે પરમાત્મં જ હોય એટલે અહીં શાસ્ત્રોનો પ્રસ્થાનભેદ આપવાનો ઉદ્દેશ છે. દાખલા તરીકે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એમ[...]
🪔 સમીક્ષા લેખ
ભારતમાં શક્તિપૂજા
✍🏻 ક્રાંતિકુમાર જોષી
September 2000
(લેખક : સ્વામી સારદાનંદ : પ્રકાશક : સ્વામી જિતાત્માનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ. પૃ.૭૨; મૂલ્ય – રૂ.૧૨.) શ્રાવણ મહીનો પૂરો થાય અને તરત જ સામે[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
September 2000
આંધ્રપ્રદેશમાં વિવેકાનંદ બ્રિજનું મંગલ ઉદ્ઘાટન ૧૨ જાન્યુઆરી-૨૦૦૦ના રોજ આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રીશ્રી એન. ચંદ્રબાબુ નાયડુએ વૃદ્ધ ગૌતમી નદી પર બાંધેલા વિવેકાનંદ બ્રિજનું મંગલ ઉદ્ઘાટન કર્યું હતું.[...]