Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : સપ્ટેમ્બર ૨૦૧૩
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
september 2013
पदकमलं करुणानिलये वरिवस्यति योऽनुदिनं सुशिवे अयि कमले कमलानिलये कमलानिलयः स कथं न भवेत् । तव पदमेव परम्पदमित्यनुशीलयतो मम किं न शिवे जय जय हे महिषासुरमदिर्नि[...]
🪔 અમૃતવાણી
તીર્થયાત્રાનો ઉદ્દેશ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
september 2013
અનંત શ્રીરામકૃષ્ણ તથા અનંત ઈશ્વર - બધા પથ છે - શ્રીવૃંદાવન દર્શન (જ્ઞાનીના મતે અસંખ્ય અવતાર - કુટીચક - તીર્થયાત્રાનો ઉદ્દેશ) શ્રીરામકૃષ્ણ - જ્ઞાનીઓ નિરાકારનું[...]
🪔 વિવેકવાણી
આત્મસમર્પણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
september 2013
પ્રશ્ન : એક જિજ્ઞાસુના મનનાં આંતર-ચક્ષુ ક્યારે ખૂલે ? ઉત્તર : ‘મારી માતાના ગર્ભમાંથી હું નગ્ન જન્મ્યો અને નગ્ન જ પાછો જઈશ. પ્રભુએ આપ્યું અને[...]
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
september 2013
ગતાંકથી આગળ... જેમને આપણે દાસ ગણીએ છીએ, હલકા કે નિમ્ન વર્ણના ગણીએ છીએ એવા લોકોમાં પુરુષાર્થ અને આત્મવિશ્વાસ ઉચ્ચવર્ગના લોકો કરતાં વધારે માત્રામાં છે. ઇતિહાસનું[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
september 2013
ગતાંકથી આગળ... ‘ઉત્ક્રાંતિમાં અહંનું તાકીદનું મૂલ્ય છે; એ કામચલાઉ ભ્રાંતિ છે.’ એને અંતિમ સોપાન નહીં ગણો. એનાં ઉચ્ચતર પરિમાણોની તમારે ખોજ કરવી જોઈએ. ઉપનિષદોએ એ[...]
🪔 જીવનકથા
આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’
✍🏻 સ્વામી ચેતનાનંદ
september 2013
ગતાંકથી આગળ... ૪. સ્વામી વિવેકાનંદજીનો સ્વદેશપ્રેમ દુ :ખી પીડિત માનવપ્રજા માટે સ્વામી વિવેકાનંદનું હૃદય રડી ઊઠતું. સંન્યાસી હોવા છતાં તેમણે ભારતના ગરીબો માટે ધન એકઠું[...]
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
september 2013
ગતાંકથી આગળ... જ્ઞાનીની દૃષ્ટિએ જોવાથી ખ્યાલ આવશે કે તેઓ જ કર્તા છે અને તેઓ જ ભોક્તા છે. नान्योऽतोऽस्ति द्रष्टा नान्योऽतोऽस्ति श्रोता नान्योऽतोऽस्ति मन्ता नान्योऽतोऽस्ति विज्ञाता[...]
🪔 જીવનકથા
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
september 2013
ગતાંકથી આગળ... સ્વામી વિરજાનંદજીએ વારાણસી પહોંચીને ફરીથી એક પત્ર શ્રીશ્રી માને મોકલ્યો. આ પત્ર ત્યાગના સ્વયંભૂ આનંદનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરે છે. પત્ર આ પ્રમાણે[...]
🪔
આનંદ કથા
✍🏻 ડૉ. સુરુચિ પાંડે
september 2013
ગતાંકથી આગળ... સ્વામી ગોપેશ્વરાનંદે કહેલી એક વાત યાદ આવે છે. સ્વામી શિવાનંદજીના આચારવિચારની એક અનોખી અને ઉદાત્ત વાત પર એમણે પ્રકાશ ફેંક્યોે છે. ૧૯૧૯ દરમિયાનની[...]
🪔 Tu Paramahans Banish
તું પરમહંસ બનીશ
✍🏻 સ્વામી સર્વગતાનંદ
september 2013
ગતાંકથી આગળ... દર્દીઓ પ્રત્યે તેમની ઉદ્વિગ્નતા એક અન્ય સમયે તેમણે એક દર્દી વિશે કહ્યું, ‘ધારો કે તમારો ભાઈ પણ એવો જ હોય તો તમે તેના[...]
🪔
દિવ્ય જીવનના સાંનિધ્યમાં
✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
september 2013
ગતાંકથી આગળ... વૃંદાવનની અસહ્ય ગરમીમાં હું માંદી પડી ગઈ. મને તીવ્ર તાવ આવી ગયો અને બેહોશ થઈ ગઈ. ગોપીદીદીએ મારી બહુ સેવા કરી. હું જમીન[...]
🪔 ભાવાંજલિ
સંન્યાસીનું ઉત્તમ સ્વરૂપઃ સ્વામી નિર્મુક્તાનંદ
✍🏻 સ્વામી સમર્પણાનંદ
september 2013
ગતાંકથી આગળ... બહુ થોડી અને સામાન્ય આવશ્યકતાઓવાળા ઉપેન મહારાજ એક સીધા સાદા માણસ હતા. તેમના કોઈ ઉલ્લેખવા જેવા ભક્તો ન હતા. એટલે એમને ભાગ્યે જ[...]
🪔 સંસ્મરણ
માયાવતીનાં મારાં સંસ્મરણો
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
september 2013
શ્રીમત સ્વામી અત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મીશનના વર્તમાન પરમાધ્યક્ષ છે. માયાવતીના એમના માણવા લાયક સંસ્મરણો આપણને ૪૦ના દશકામાં પાછા લઇ જાય છે. ‘પ્રબુદ્ધ ભારત’[...]
🪔
કચ્છના રણપ્રદેશમાં સેવા-વૃક્ષનો અનોખો ઉછેર
✍🏻 સ્વામી વેદનિષ્ઠાનંદ
september 2013
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના એક સંન્યાસીએ એક સમયે કચ્છ રાપરના જિલારવાંઢના ઝાટાવાડા ગામના રણપ્રદેશની મુલાકાત લીધી અને ત્યાંના ગરીબ, અભણ ગ્રામવાસીઓને મળીને એમની જરૂરતોની જાણકારી મેળવી.[...]
🪔
સત્સંગ સુધા
✍🏻 સ્વામી રામાનંદ સરસ્વતી
september 2013
માર્કંડેય આશ્રમ, ઓમકારેશ્વરનાં પૂજનીય અધ્યક્ષશ્રીના આ સંસ્મરણો એમના સહાયક સ્વામી પ્રણવાનંદજીના માધ્યમથી અમને મળ્યા છે. આ લેખ ‘પ્રબુદ્ધ ભારત’ જાન્યુઆરી, ૨૦૦૮ ના અંકમાંથી સાભાર લેવામાં[...]
🪔 પુસ્તક પરિચય
પુસ્તક પરિચય
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
september 2013
સ્વામી હર્ષાનંદપુરીએ ૨૦૧૨માં બ્રહ્મસૂત્રના શંકરભાષ્યને અનુસરીને ‘વિવેકસૌરભ’ નામે સ્વતંત્ર ભાષ્ય સહ એક પુસ્તક બેંગાલુરુના રામકૃષ્ણ મઠ તરફથી સંસ્કૃત ભાષામાં પ્રકાશિત કર્યું છે. આટલી જૈફ અવસ્થાએ[...]
🪔
દિવ્ય સંદેશ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
september 2013
૧૮૯૩માં વિશ્વધર્મ પરિષદ પછી સ્વામી વિવેકાનંદે અમેરિકા તેમજ લંડનમાં ભારતીય આધ્યાત્મિકતાનાં અમૂલ્ય રત્નો વિશે પ્રવચનો આપીને વિદેશના એક મોટા વર્ગને વેદાંતમાં રસ લેતો કર્યો. ૧૮૯૭માં[...]
🪔 બાલ ઉદ્યાન
સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ / એ.આર.કે. શર્મા
september 2013
ચાલો ખુશની બહેનને મળીએ ખુશની બહેન એનાથી પાંચ વર્ષ મોટી છે. તેની ઉંમર પંદર વર્ષની છે. તે દસમા ધોરણમાં ભણે છેે. તે પોતાના બે ભાઈઓ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
september 2013
રામકૃષ્ણ મિશન, લીંબડી રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા ૧૫ શાળાનાં ૨૨૫ વિદ્યાર્થીઓને ગણવેશ અપાયા હતા. શ્રી કિરીટસિંહ રાણા, શ્રી ભદ્રાયુ વછરાજાની ઉપસ્થિતિમાં તા. ૧૭ જુલાઈના રોજ[...]