Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : સપ્ટેમ્બર ૨૦૨૩
Read Articles
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
September 2023
असुर्या नाम ते लोका अन्धेन तमसाऽऽवृताः। तॉंस्ते प्रेत्याभिगच्छन्ति ये के चात्महनो जनाः॥३॥ असुर्या, સૂર્ય વગરના, અસુરોને વસવા યોગ્ય; नाम, એ રીતે જાણીતા થયેલા; अन्धेन, આંધળા[...]
🪔 સંપાદકની કલમે
આપણે પ્રદીપ છીએ અને જ્વલન છે આપણું જીવન
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
September 2023
સ્વામી વિવેકાનંદ કહે છેઃ “આપણે પ્રદીપ છીએ અને આપણા જ્વલનને આપણે ‘જીવન’ કહીએ છીએ. જ્યારે પ્રાણવાયુ મળતો બંધ થાય, ત્યારે દીવો ઓલવાઈ જાય. આપણે તો[...]
🪔 લક્ષ્મીદેવીનું જીવન અને સ્મૃતિકથા
દક્ષિણેશ્વરના જૂના દિવસોની યાદો - ૨
✍🏻 સંકલન
September 2023
(સ્વામી ચેતનાનંદ કૃત બે પુસ્તકો They lived with God તથા श्रीरामकृष्ण: जैसा हमने उन्हें देखा માંથી શ્રીરામકૃષ્ણદેવનાં ભત્રીજી લક્ષ્મીદેવી સંલગ્ન અંશોનું સંકલન તથા ભાષાંતર આપની[...]
🪔
મુક્તિદાયિની શ્રીમા
✍🏻 સ્વામી ચેતનાનંદ
September 2023
(વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની[...]
🪔
ધ્યાનમૂર્તિ વિવેકાનંદ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
September 2023
એક દિવસની વાત છે. સ્વામી વિવેકાનંદ કેલિફોર્નિયા રાજ્યમાં યોગ અને વેદાંત શીખવી રહ્યા હતા. એમના અનુયાયી મિસિસ હેન્સબ્રો કહે છે, “આલામેડામાં મારું મન કોઈક કારણસર[...]
🪔 વિવેકપ્રસંગ
માળામાંના મણકા
✍🏻 ભગિની નિવેદિતા
September 2023
(અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે, એ અંશોનું ડૉ.[...]
🪔 અંતરિક્ષ વિજ્ઞાન
અવકાશી ઝરણું
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
September 2023
અવકાશી બતક અંતરિક્ષનું નિરીક્ષણ કરી એનું વર્ણન કરવામાં વૈજ્ઞાનિકો કલ્પનાશક્તિનો કેવો ઉપયોગ કરે છે, એનું સુંદર ઉદાહરણ છે પેલિકન નેબ્યુલા (pelican અર્થાત્ બતક). નેબ્યુલાનો અર્થ[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
September 2023
(ભાષાંતરકાર: શ્રી નલિનભાઈ મહેતા) આ પછી પણ માછીમાર અવઢવમાં હતો. તે બોલ્યો, ‘મહાશય, હમણાં જ તમે જે પ્રતિજ્ઞા કરી તે બહુ પ્રશંસાને પાત્ર છે અને[...]
🪔 સાહિત્ય
વિમલાતાઈ પર શ્રીરામકૃષ્ણ ભાવધારા અને સ્વામી વિવેકાનંદનો પ્રભાવ ૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 2023
જ્યારે વિશ્વનો પ્રવાસ કરી વિમલાજી પરત આવ્યાં ત્યારે વિનોબાજીની એક મોટી સભા થઈ રહી હતી, તેમાં તેમને જવાનું હતું. વિનોબા ભાવેએ જાહેર જનતા સમક્ષ કહ્યું[...]
🪔
ધ્યાનમાં બેસતા પહેલાં ૩
✍🏻 સ્વામી અશોકાનંદ
September 2023
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. સ્વામી અશોકાનંદ (1893-1969) સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત[...]
🪔 દૃષ્ટાંતકથા
ગણેશ ચતુર્થી : માતૃભક્તિના આદર્શ ગણપતિ બાપા : શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંતકથા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
September 2023
(19 સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થીના શુભ અવસર નિમિત્તે શ્રીરામકૃષ્ણદેવ કથિત ભગવાન ગણેશની આ દૃષ્ટાંત કથાઓ આપની સમક્ષ પ્રસ્તુત છે. -સં.) શ્રીગણપતિનું પ્રત્યેક સ્ત્રીમાં માતૃજ્ઞાન દક્ષિણેશ્વર રહેતા[...]
🪔
વૃંદાવનના શ્રીકૃષ્ણ અને યુદ્ધક્ષેત્રના શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 2023
(7 સપ્ટેમ્બર, જન્માષ્ટમીના શુભ અવસરે સ્વામી વિવેકાનંદ ભગવાન શ્રીકૃષ્ણ વિશે શું કહે છે એનું સંકલન આપની સમક્ષ પ્રસ્તુત છે. - સં.) ...તમે કુરુક્ષેત્રના શ્રીકૃષ્ણને જુઓ.[...]
🪔
શ્રાવણમાસ-માહાત્મય
✍🏻 એક પ્રભુ સેવક
September 2023
શ્રાવણ માસ આધ્યાત્મિક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ માસ છે, જે હિંદુ ધર્મમાં એક પવિત્ર અને ધાર્મિક મહિનો મનાય છે. આ માસમાં વૈષ્ણવ અને શૈવપંથી સમાજ[...]
🪔 સંસ્કૃતિ
રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા - ૪
✍🏻 સ્વામી તન્નિષ્ઠાનંદ
September 2023
(શ્રીરામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજાનું એક આગવું મહત્ત્વ છે. રામકૃષ્ણ મઠ, નાગપુરના સ્વામી તન્નિષ્ઠાનંદજી મહારાજ આ લેખ-શ્રેણી દ્વારા દુર્ગાપૂજાનો સુંદર પરિચય આપે છે. ઓગસ્ટ થી ઓક્ટોબર 2021[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
September 2023
સંન્યાસી બપોરે થોડી વાર વિશ્રામ કરી; પરિક્રમામાં આગળ વધ્યા. રસ્તામાં કાંદરોજ, રાજપુરા, નાવડા થઈ ચાલતાં ચાલતાં છેક સાડા છ વાગે વરાછા પહોંચ્યા. લીંબડી આશ્રમના પૂજ્ય[...]
🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻 સંકલન
September 2023
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ રામકૃષ્ણ મિશનની ૧૨૫મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે રાજકોટ આશ્રમ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. રાષ્ટ્રીય યુવા સંમેલન રાજકોટના માનનીય મેયરશ્રી પ્રદીપભાઈ ડવ[...]