🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
december 1989
મહારાષ્ટ્ર રામકૃષ્ણ મિશનના મુંબઈ કેન્દ્ર તરફથી રાયગઢ જિલ્લાના અલીબાગ તાલુકાનાં પૂર-વાવાઝોડા-ગ્રસ્ત ચાર ગામોનાં 163 કુટુંબોને 163 નંગ ધાબળા અને 163 નંગ પ્લાસ્ટીકની ચાદરોનું વિતરણ કરવામાં[...]
🪔 સંકલન
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રતિભાવો
✍🏻 સંકલન
december 1989
‘રામકૃષ્ણ જ્યોત’ રસથી વાચું છું. ભગવાન શ્રીરામકૃષ્ણદેવની વાણીનું પ્રમાણ એમાં થોડું વધારી ન શકાય? આ તો નમ્ર સૂચન જ છે. સામયિક ખૂબ જ પ્રેરક અને[...]
🪔 પ્રેરક પ્રસંગ
પ્રેરક પ્રસંગો
✍🏻 સંકલન
december 1989
શ્રીમા શારદાદેવીનું માતૃહૃદય શ્રીમા શારદાદેવીનો સ્નેહ જાતિ, વર્ણ, ગુણ, દોષ વગેરેનો વિચાર કર્યા વગર જ સૌ પ્રત્યે સતત વહેતો. જે કોઈ એમની પાસે આવતું તેના[...]
🪔
મારું ગુજરાતભ્રમણ (7)
✍🏻 સ્વામી અખંડાનંદ
december 1989
શેઠજીને ઘેર: શેઠજીને ઘેર હું રોજ રાત્રે લગભગ બે વાગ્યા લગી વાંચ્યા કરતો. ત્યારે તેઓ બળજબરીથી મારું વાંચવાનું બંધ કરાવી દેતા. ત્યાં રહેતો હતો ત્યારે[...]
🪔
મહાભારતનાં મોતી (૭) અણમોલ રત્ન
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
december 1989
[આજના આ ભૌતિકવાદ, ધનલોલુપ યુગમાં મહાભારતની આ કથા ખડકાળ સમુદ્રમાં દીવાદાંડી જેમ આપણું માર્ગદર્શન કરી રહી છે. જ્યાં સુધી ધર્મ ધનને આધીન થઈને રહેશે ત્યાં[...]
🪔 સાધકશૂરી સંતસરવાણી
સંત નથુરામજી
✍🏻 જયમલ્લ પરમાર
december 1989
ચલાળા ને ખાંભા વચ્ચે ધારગણીથી ઉગમણે બે’ક માઈલ છેટે શેલ નદીના કાંઠે આંબેરણમાં નાનું એવું ખંભાળિયા ગામ આજેય ઝૂલી રહ્યું છે. ખંભાળિયા એટલે ચલાળાના આપા[...]
🪔 પ્રાસંગિક
શ્રીમા શારદાનું દામ્પત્ય
✍🏻 વિજયાબહેન ગાંધી
december 1989
શ્રીરામકૃષ્ણ અને શ્રીમાશારદાનું જીવન આપણી સમક્ષ એક આધ્યાત્મિક ઉચ્ચ દામ્પત્યનો આદર્શ રજ કરે છે. શ્રીરામકૃષ્ણ પરમહંસે હિંદુધર્મની વિધવિધ શાખાઓની અને પછીથી ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મની[...]
🪔 પ્રાસંગિક
શ્રીશ્રીમા શારદાદેવી : વ્યાવહારિક વેદાન્તના એક આદર્શ
✍🏻 સ્વામી મુમુક્ષાનંદ
december 1989
અર્વાચીન યુગમાં માનવજાતિના થયેલા આધ્યાત્મિક પુનરુત્થાનના જેઓ રખેવાળ બની રહ્યા, તે પરમગુરુ શ્રીરામકૃષ્ણદેવ (1836-1886) અને તેમના સુવિખ્યાત સર્વોત્તમ શિષ્ય સ્વામી વિવેકાનંદને (1863-1902) તો વિશ્વ યુગલવિભૂતિ[...]
🪔 પ્રાસંગિક
મહાપુરુષ મહારાજના સાન્નિધ્યમાં
✍🏻 સંકલન
december 1989
23મી ડિસેમ્બરે મહાપુરુષ મહારાજની જન્મતિથિ પ્રસંગે [શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના એક અંતરંગ પાર્ષદ હતા. અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના બીજા મહાધ્યક્ષ હતા. સ્વામી[...]
🪔 પ્રાસંગિક
જગજ્જનની વંદના
✍🏻 અક્ષયકુમાર સેન
december 1989
[શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલો તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને 1895માં પોતાના[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો: શ્રીરામકૃષ્ણ અને ઈશુ ખ્રિસ્ત
✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
december 1989
25મી ડિસેમ્બર, નાતાલ પ્રસંગે આજ શુક્રવાર, ઑગસ્ટ 28, ઈ. સ. 1885. પ્રભાત થયું. ઠાકુર ઊઠીને માતાજીનું ચિંતન કરે છે. અસ્વસ્થ હોવાને અંગે ભક્તો ઠાકુરના શ્રીમુખેથી[...]
🪔 પ્રાસંગિક
શ્રીમા શારદાદેવીનાં મારાં સંસ્મરણો
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
december 1989
[શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તા. 14-12-1981 ના રોજ રામકૃષ્ણ મિશન, નવી દિલ્હીમાં આપેલ આ પ્રવચનમાં તેમના સંસ્મરણો[...]
🪔 વાર્તાલાપ
રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સાથે મનોજ્ઞ વાર્તાલાપ (4)
✍🏻 સંકલન
december 1989
[શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજની રાજકોટ ખાતેની મુલાકાત દરમ્યાન ભાવિકજનો સાથે તેમના 11 ડિસેમ્બર, 1988ના રોજ જે વાર્તાલાપો થયા હતા તેમાંનો પ્રથમાંશ અમે નવેમ્બરના અંકમાં આપ્યો[...]
🪔 સંપાદકીય
સીતા સ્વરૂપિણી શ્રીમા શારદા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
december 1989
સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું - “ઓ ભારતવાસી! ભૂલતો નહીં કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે.” આધુનિક નારીના મનમાં સ્વાભાવિક રીતે પ્રશ્ન ઉદ્ભવે[...]
🪔 વિવેકવાણી
ભારતીય નારીનો આદર્શ
✍🏻 સ્વામી વિવેકાનંદ
december 1989
તમે વિશ્વનું ભૂતકાળનું સઘળું સાહિત્ય ફેંદી વળો, હું તમને ખાતરી આપું છું કે બીજી સીતા મળે તે પહેલાં તમારે વિશ્વના ભવિષ્યનું સઘળું સાહિત્ય પણ ઊથલાવવું[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સ્વામી અભેદાનંદ
December 1989
कृपां कुरु महादेवी, सुतेषु प्रणतेषु च । चरणाश्रयदानेन कृपामयि नमोऽस्तु ते ।। लज्जापटावृते नित्यं सारदे ज्ञानदायिके । पामेभ्यो नः सदा रक्ष कृपामयि नमोऽस्तु ते ।।[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
november 1989
રામકૃષ્ણ મઠ અને મિશનના સમાચાર રાહતકાર્ય (સપ્ટેમ્બર ’89): આસામના કાચાર અને કરીમગંજ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારના પૂરપીડિતોમાં લગભગ 3500 સાડી, 3500 ધોતી, 9000 વસ્ત્રો અને 500[...]
🪔 સંકલન
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રતિભાવો
✍🏻 સંકલન
november 1989
મારી આંખ આગળ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના થોડાક અંકો પડેલા છે. ગયા એપ્રિલમાં જ એનો પહેલો અંક પ્રસિદ્ધ થયો. તે પછી નિયમિત એના અંકો પ્રગટ થતા જ[...]
🪔 પ્રેરક પ્રસંગ
પુસ્તક-સમીક્ષા
✍🏻 દુષ્યંત પંડ્યા
november 1989
જન્મજાત ગુરુ શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ ભાગ ત્રીજો ગુરુભાવ (પૂર્વાર્ધ) લેખક: સ્વામી સારદાનંદ (પ્રકાશક: શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, અનુવાદક: શ્રીમતી પ્રજ્ઞાબહેન શાહ, 1987) પાકું પૂઠું: રૂ. 17, કાચું[...]
🪔
મારું ગુજરાતભ્રમણ (૬)
✍🏻 સ્વામી અખંડાનંદ
November 1989
(ગતાંકથી આગળ) ઉદરામય અને ચિકિત્સા: કાઠિયાવાડ પ્રદેશના લોકોને અતિશય ઘીવાળી વાનગીઓ ખાવાની ટેવ. એમને ચુરમાના લાડુ ખવડાવવા બહુ ગમે. એ રીતે થોડી ઘણીવાર ઘીવાળી ચીજો[...]
🪔
મહાભારતનાં મોતી (પ) દૃષ્ટિનો તફાવત
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
november 1989
નૈતિક જીવન આધ્યાત્મિક ઉપલબ્ધિનું પ્રથમ સોપાન છે. નૈતિકતા વગર અધ્યાત્મના માર્ગ પર જરા પણ આગળ નથી વધી શકાતું. આધ્યાત્મિક પ્રગતિ અને ઉપલબ્ધિ વગર આપણને ચિરકાળ[...]
🪔 પ્રેરક પ્રસંગ
પ્રેરક પ્રસંગો
✍🏻 સંકલન
november 1989
અદ્ભુત ત્યાગ લક્ષ્મીનારાયણ નામના એક પૈસાદાર મારવાડી ગૃહસ્થ સત્સંગમાં રહેતા. તેઓ એક વખત દક્ષિણેશ્વરમાં પરમહંસનાં દર્શને આવ્યા અને તેમની સાથે ઘણી વાર સુધી વેદાંતની વાતો[...]
🪔 સંકલન
શ્રીરામકૃષ્ણદેવના કથા પ્રસંગો
✍🏻 સંકલન
november 1989
લોકો નિંદા કરે ત્યારે શું કરવું? માસ્ટર એ વખતે વરાહનગરમાં પોતાની બહેનને ત્યાં રહેતા હતા. ઠાકુર શ્રીરામકૃષ્ણનાં દર્શન કર્યાં ત્યારથી હરક્ષણે તેમના જ વિચાર આવ્યા[...]
🪔
શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (5)
✍🏻 સ્વામી આત્માનંદ
november 1989
(ગતાંકથી આગળ) યજ્ઞનું નવું રૂપ - કર્મયોગ: આગળ આપણે કહી ગયા કે કર્મયોગના રૂપમાં ગીતા આપણને એક એવું રસાયન બક્ષે છે કે જે કર્મોના સ્વાભાવિક[...]
🪔
સાધકશૂરી સંતસરવાણી
✍🏻 જયમલ્લ પરમાર
november 1989
સૌરાષ્ટ્ર એક કાળે આફ્રિકાખંડ સાથે જોડાયેલો હતો. કાળની ઉથલપાથલમાં જમીનને સ્થળે જળ આવી ગયું અને સૌરાષ્ટ્ર દ્વીપકલ્પ બન્યો. એક કાળે સિંધુ નદી આ સૌરાષ્ટ્રની ભૂમિ[...]
🪔 પ્રાસંગિક
સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજનાં સંસ્મરણો
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
november 1989
12 નવેમ્બર, સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ જન્મતિથિ પ્રસંગે [શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય શ્રીમત્ સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ચોથા પરમાધ્યક્ષ હતા. રામકૃષ્ણ મઠમાં જોડાયા[...]
🪔 પ્રાસંગિક
ગુરુ નાનક
✍🏻 સંકલન
november 1989
13 નવેમ્બર, ગુરુનાનક જયંતી પ્રસંગે શીખ ધર્મના સંસ્થાપક, સુપ્રસિદ્ધ સંત, માનવ-માનવ અને ધર્મ-ધર્મ વચ્ચેની એકતાના ઉદ્ગાતા ગુરુનાનકની 521મી જન્મ જયંતી 13મી નવેમ્બરે આવે છે. ઉદારમતવાદી,[...]
🪔 પ્રાસંગિક
અર્વાચીન યુગની વિશ્વવંદ્ય વિભૂતિઓ : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ
✍🏻 જવાહરલાલ નહેરુ
november 1989
શ્રી જવાહરલાલ નહેરુ જન્મશતાબ્દી પ્રસંગે [શ્રી જવાહરલાલ નહેરુ, શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદને પ્રાચીન ઋષિ પરંપરાની એવી વિભૂતિઓ માનતા હતા જે અર્વાચીન યુગ માટે પણ અત્યંત[...]
🪔 વાર્તાલાપ
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સાથે મનોજ્ઞ વાર્તાલાપ (3)
✍🏻 સંકલન
november 1989
પ્રશ્ન: ‘વેદ’માં સર્વે જીવનપ્રવૃત્તિઓ છે. શ્રીબાઈબલ, શ્રીકુરાન વગેરે પણ ઈશ્વર તરફ નિર્દેશ કરે છે. તો શું તે વેદવાણી ન ગણી શકાય? ઉત્તર: ‘વેદ’ શબ્દની બે[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી (2)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
november 1989
(ગતાંકથી ચાલુ) અંત્યજો પ્રત્યે કરુણા સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી બંનેનું હૃદય અંત્યજો પ્રત્યેની કરુણાથી ભરપૂર હતું. આ કરુણાથી દ્રવિત થઈને સ્વામીજીએ એકવાર કહ્યું હતું:[...]
🪔 વિવેકવાણી
આપણું રાષ્ટ્રીય જહાજ
✍🏻 સ્વામી વિવેકાનંદ
november 1989
મને લાગે છે કે હવે હું તમને રોકી રહ્યો છું, પણ એક વાત વધારે કહી લઉં. દેશબાંધવો! મારા મિત્રો! મારાં બાળકો! આ આપણું રાષ્ટ્રીય જહાજ[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
November 1989
एष सर्वेषु भूतेषु गूढोऽऽत्मा न प्रकाशते । दृश्यते त्वग्रयया बुद्धया सूक्ष्मया सूक्ष्मदर्शिभिः । यच्छेद्वाङ्मनसी प्राज्ञस्तद्यच्छेज्ज्ञान आत्मनि । ज्ञानमात्मनि महति नियच्छेत्तद्यच्छेच्छान्त आत्मनि ॥ उत्तिष्ठत जाग्रत प्राप्य[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
october 1989
શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ ભગવાન શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ આ પાવનકારી પર્વ નિમિત્તે 24 ઑગસ્ટના રોજ વિશેષ પૂજા-ભજન-કીર્તન અને ગીતા-પારાયણનો કાર્યક્રમ યોજાયો હતો. સંધ્યાઆરતી પછી શ્યામનામ સંકીર્તન[...]
🪔 પ્રેરક પ્રસંગ
પુસ્તક-સમીક્ષા
✍🏻 દુષ્યંત પંડ્યા
october 1989
અર્વાચીન યુગનો દશમસ્કંધ શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ ભા. પહેલો પૂર્વકથા અને બાલ્યજીવન લેખક: સ્વામી સારદાનંદ (પ્રકાશક: શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ; અનુવાદક: શ્રીમતી પ્રજ્ઞાબહેન શાહ; 1987) કાચું પૂઠું –[...]
🪔 સંકલન
શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ
✍🏻 સંકલન
october 1989
બધા ધર્મો દ્વારા ઈશ્વરને પામી શકાય સાચા અંતરથી હોય તો બધા ધર્મો દ્વારા ઈશ્વરને પામી શકાય. વૈષ્ણવો પણ ઈશ્વરને પામે, શાકતો પણ પામે, વેદાન્તવાદીઓ પણ[...]
🪔
તુલા-દાન
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
october 1989
મહારાજ વૃષદર્ભ પોતાની રાજ્યસભામાં મંત્રીઓ તથા સેનાપતિઓ વગેરે સાથે રાજવહીવટની ચર્ચા કરી રહ્યા હતા. એમના સભાભવનની સામે વિશાળ ખુલ્લો ભાગ હતો. ત્યાંથી શ્વેત આકાશ દેખાઈ[...]
🪔
મારું ગુજરાતભ્રમણ (૫)
✍🏻 સ્વામી અખંડાનંદ
October 1989
(ગતાંકથી આગળ) બ્રહ્મચારીજી: ધન્વંતરી ધામે રહેવા કાળે એક બ્રહ્મચારીને મંદિરે હું લગભગ રોજ બપોર પછી ફરવા જતો. હું જ્યારે જામનગર હતો ત્યારે જામનગરના રાજા જામ[...]
🪔
શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (4)
✍🏻 સ્વામી આત્માનંદ
october 1989
(‘ઑગસ્ટ’ના અંકથી આગળ) કર્મકાંડ અન જ્ઞાનકાંડનો ભેદ: આ બધી ચર્ચાથી આપણને ટૂંકમાં એટલું જાણવા મળ્યું કે વેદ માનવમનની ગાથા રજૂ કરે છે. આપણે એ પણ[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને સમાજવાદ (2)
✍🏻 સ્વામી ગંભીરાનંદ
october 1989
[શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. આ લેખનો પ્રથમ અંશ સપ્ટેમ્બરના અંકમાં આપવામાં આવ્યો હતો. અહીં બાકીનો અંશ રજૂ[...]
🪔 પ્રાસંગિક
મહાત્મા ગાંધી : જીવન અને કાર્યોનું સ્થાયી મહત્ત્વ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
october 1989
2 ઑક્ટોબર, મહાત્મા ગાંધી જયંતી પ્રસંગ [શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના બે ઉપાધ્યક્ષોમાંના એક છે અને રામકૃષ્ણ મઠ, હૈદરાબાદના અધ્યક્ષ છે.[...]
🪔 પ્રાસંગિક
રાસલીલાનું રહસ્ય
✍🏻 સ્વામી તપસ્યાનંદ
october 1989
14 ઑક્ટોબર, રાસપૂર્ણિમાના પ્રસંગે [શ્રીમદ્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. અંગ્રેજીમાં તેમણે અનુવાદ કરેલા અનેક ગ્રંથોમાંથી શ્રીમદ્ ભાગવતનો અંગ્રેજી[...]
🪔 વાર્તાલાપ
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સાથે મનોજ્ઞ વાર્તાલાપ (2)
✍🏻 સંકલન
october 1989
[શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રાજકોટ પધાર્યા ત્યારે ભાવિકજનો સાથે 10મી ડિસેમ્બર 1988ના જે વાર્તાલાપ થયો હતો તેનો સારસંક્ષેપ અહીં રજૂ કરીએ છીએ.] પ્રશ્ન: ખાસ કરીને[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
october 1989
સ્વામીજીનું કવન: ગાંધીજીનું જીવન આજથી લગભગ 97 વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદજીએ દેશવાસીઓને હાકલ કરી હતી: “હે વીર! તું બહાદુર બન, હિંમતવાન થા અને અભિમાન લે[...]
🪔 વિવેકવાણી
કર્મ તેનું રહસ્ય
✍🏻 સ્વામી વિવેકાનંદ
september 1989
શીખવાનો પહેલો પાઠ આ છે; બહારની કોઈ બાબતને નહિ ભાંડવાનો, બીજા કોઈ માણસ ઉપર દોષનો ટોપલો નહિ ઓઢાડવાનો નિશ્ચય કરો. મરદ બનો, અને ટટ્ટાર રહીને[...]
🪔 અમૃતવાણી
શ્રીરામકૃષ્ણ પરમહંસ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
october 1989
અમૃતવાણી સંસાર જાણે કે પાણી અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ પાણી મળીને એક થઈ જાય, ચોખ્ખું દૂધ મળે[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 આદિ શંકરાચાર્ય
October 1989
आपत्सु मग्नः स्मरणं त्वदीयं करोमि दुर्गे करुणार्णवेशि । नैतच्छठत्वं मम भावयेथाः क्षुधातृषार्ता जननीं स्मरन्ति ।।10।। जगदम्ब विचित्रमत्र किं परिपूर्णा करुणास्ति चेन्मयि । अपराधपरम्परावृतं न हि[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
september 1989
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન વાર્ષિક અહેવાલ (એપ્રિલ 1987 થી માર્ચ 1988) જે મહાન ધ્યેયો માટે શ્રીરામકૃષ્ણદેવે જીવન ધારણ કર્યું હતું. તેમને ચરિતાર્થ કરવા માટે[...]
🪔
મારું ગુજરાતભ્રમણ (૪)
✍🏻 સ્વામી અખંડાનંદ
September 1989
(ગતાંકથી આગળ) વૈદિક શિક્ષણના પ્રયત્નો : એ જ ધન્વંતરી ધામની જોડાજોડ એક વૈદિક પાઠશાળા હતી. ઋક્, યજુઃ, સામ અને અથર્વવેદ ભણવાને માટે કાઠિયાવાડનાં જુદાં જુદાં[...]
🪔 સંસ્મરણ
શ્રીશ્રીમાનાં સંસ્મરણો - ૨
✍🏻 સ્વામી અભયાનંદ
september 1989
(શ્રીમત્ સ્વામી અભયાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના એક વરિષ્ઠ સંન્યાસી અને ટ્રસ્ટી છે. હાલમાં જ તેમણે એકસો વર્ષ પૂરાં કર્યાં. તેઓ “ભરત મહારાજ”ના નામથી પ્રખ્યાત છે.[...]
🪔
શાંતિ-પ્રાપ્તિના ઉપાયો (4)
✍🏻 સ્વામી બુધાનંદ
september 1989
(ગતાંકથી આગળ) તેમ છતાં, આપણામાંના ઘણાને લાગે છે કે, મનની શાંતિ માટે આવી લાંબી શરતો પાળવાનું ફાવશે નહિ. એક જ એવો નિયમ હોય તો પાળીએ,[...]