• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    December 2000

    Views: 590 Comments

    શ્રીરામકૃષ્ણ મઠ-મિશન, પશ્ચિમ બંગાળનાં રાહત સેવાકાર્યો પશ્ચિમ બંગાળ : તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં આવેલાં ભયંકર પૂરને કારણે થયેલી તારાજીથી પીડિત લોકોને રામકૃષ્ણ સંઘના ૨૧ કેન્દ્રો દ્વારા [...]

  • 🪔 મધુસંચય

    અદ્‌ભુત પ્રતિભાશાળી બાળકી

    ✍🏻

    December 2000

    Views: 540 Comments

    બસંતી દેવીનો જન્મ ૧૯૧૭માં થયો હતો. પુત્રી છ મહિનાની થઈ એમના પિતા નવકુમાર શાસ્ત્રી અને એમનાં પત્ની અન્નકાલિદેવી ભક્તિભાવવાળાં હતાં. આપણાં ધર્મશાસ્ત્રોનો અભ્યાસ ક૨વા નવકુમાર [...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવાન ઈસુની વાણી

    ✍🏻

    December 2000

    Views: 770 Comments

    : પર્વતોપદેશ : * જે મનના દીન - આર્દ્ર છે. તેઓ ધન્ય છે, કારણ કે સ્વર્ગનું રાજ્ય એમનું છે. * જે લોકો શોક અનુભવે છે [...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    જીવનનું સૌથી મોટું રહસ્ય : દુઃખ

    ✍🏻

    December 2000

    Views: 550 Comments

    ‘ધ કેન્સસ સીટી સ્ટાર’ કેન્સસ સીટી, મિોરીનાં દૈનિકપત્ર દ્વારા જુદા જુદા ધર્મ પાળતા, એક ખ્રિસ્તી, એક હિંદુ અને એક મુસલમાન બૌદ્ધિકને ‘દુઃખ એ જીવનનું સૌથી [...]

  • 🪔 સંસ્થા-પરિચય

    રામકૃષ્ણ મઠ-મિશન દ્વારા વિદેશોમાં થતું વેદાંતકાર્ય

    ✍🏻 મનસુખભાઈ મહેતા

    December 2000

    Views: 780 Comments

    શ્રીરામકૃષ્ણ વેદાન્ત કેન્દ્ર દ્વારા ઈંગ્લેન્ડમાં વેદાન્ત પ્રચાર-પ્રસારનું કાર્ય : સ્વામી વિવેકાનંદની મહેચ્છા અને તેની પરિપૂર્તિ ૧૮૯૪ થી ૧૮૬૫નાં વ્યાખ્યાનો - આધ્યાત્મિક માર્ગદર્શન વર્ગોના ફળસ્વરૂપે અમેરિકામાં [...]

  • 🪔 પત્ર

    ભગિની નિવેદિતાએ શ્રીશ્રીમાને લખેલ પત્ર

    ✍🏻

    December 2000

    Views: 600 Comments

    વહાલાં મા, આજે વહેલી સવારે સારા માટે પ્રાર્થના કરવા દેવળમાં ગઈ ત્યાં બધા લોકો જિસસનાં માતા મેરીનું ચિન્તન કરી રહ્યા હતા. ત્યાં મને એકાએક તમારો [...]

  • 🪔 નારી

    અર્વાચીન ભારતમાં નારી

    ✍🏻 ભગિની નિવેદિતા

    December 2000

    Views: 950 Comments

    C.W. of Sister Nivedita Vol.5. p. 221 પરના ‘Woman in Modern India’ નો શ્રીદુષ્યંત પંડ્યાએ કરેલો ગુજરાતી અનુવાદ – સં. ભારતનું પુનરુત્થાન ભારતીય નારીઓ દ્વારા [...]

  • 🪔 ધર્મ

    આપણા ધર્મનું સનાતન તત્ત્વ

    ✍🏻 બી.એમ. ભટ્ટ

    December 2000

    Views: 610 Comments

    (૧) કર્તવ્ય નહિ પણ દ્રષ્ટૃત્વ વિખ્યાત વૈજ્ઞાનિક આઈઝક ન્યૂટને ગુરુત્વાકર્ષણના મશહૂર સિદ્ધાંતની શોધ કરી અને એ શોધ સંસારના શિક્ષિત સમાજ સમક્ષ મૂકી તે પહેલાં શું [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમા શારદાદેવી : રામકૃષ્ણ મઠનાં આધ્યાત્મિક ગુરુમાતા

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    December 2000

    Views: 830 Comments

    એક રીતે જોતાં રામકૃષ્ણ મઠનું સર્જન એ જાણે શ્રીરામકૃષ્ણને શારદાદેવીએ કરેલી પ્રાર્થનાનું ફળ જ છે. શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી પણ ખૂબ લાગણીપૂર્વક મા શારદાદેવી તેને પ્રાર્થતાં [...]

  • 🪔 વેદાંત

    શ્રીશારદાદેવી : વ્યવહારુ વેદાંતનું જીવંત દૃષ્ટાંત

    ✍🏻 સ્વામી પ્રેમેશાનંદ

    December 2000

    Views: 660 Comments

    (શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના વરિષ્ઠ સંન્યાસી બ્રહ્મલીન સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ શ્રીશ્રીમાના મંત્રદીક્ષિત શિષ્ય હતા. એમનો આ લેખ અદ્વૈત આશ્રમ, કલકત્તા દ્વારા પ્રકાશિત ‘Shri Saradadevi The great wonder’ [...]

  • 🪔 વેદાંત

    વેદાંત અને માનવજાતિનું ભાવિ -ર

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    December 2000

    Views: 860 Comments

    (ગતાંકથી આગળ) ૮.તત્ત્વમસિ પેલું નાનકડું સૂત્ર, ‘તત્ ત્વમ્ અસિ – તે તું છે.’ છાન્દોગ્ય ઉપનિષદમાં આવે છે. પોતાના અસ્તિત્વની નિમ્નતમ કક્ષાએ રહેલા માનવને માટે તેમાં [...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    December 2000

    Views: 680 Comments

    સ્વામી સર્વસ્થાનંદ સ્વામી સર્વસ્થાનંદઆપણે ‘શ્રીરામકૃષ્ણ અને વૈદિક ધર્મ’ એ શિર્ષક હેઠળના લેખોમાં યુગાચાર્ય સ્વામી વિવેકાનંદે તેમના ગુરુ શ્રીરામકૃષ્ણમાં જીવતા જાગતા વૈદિક ધર્મનું સ્વરૂપ નિહાળ્યું તે [...]

  • 🪔 વિવેકવાણી

    નારીશક્તિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    December 2000

    Views: 940 Comments

    સ્વામીજીએ હર્ષભેર ભાવિ સ્ત્રીમઠની વાત શરૂ કરીને કહ્યું : ‘શ્રીશ્રીમા શારદાદેવીને પ્રેરણાના કેન્દ્ર તરીકે રાખીને ગંગાના પૂર્વ કિનારે એક મઠની સ્થાપના કરવી છે. જેમ અહીં [...]

  • 🪔 અમૃતવાણી

    કર્મ તથા નિષ્કામ કર્મ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    December 2000

    Views: 880 Comments

    ૮૨૯. મનુષ્યમાં શુદ્ધ સત્ત્વ જાગે ત્યારે, એ કેવળ ઈશ્વરનું જ ધ્યાન કરે અને, બીજા કોઈ કાર્યમાં એને આનંદ ન આવે. પૂર્વ કર્મને લઈને કેટલાક લોકો [...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻

    December 2000

    Views: 730 Comments

    मया सोऽन्नमत्ति यो विपश्यति यः प्राणिति य ई श्रृणोत्युक्तम् । अमन्तवो मां त उपक्षियन्ति श्रुधि श्रुत श्रद्धिवं ते वदामि ॥ अहं रुद्राय धनुरातनोमि ब्रह्मद्विषे शरवे [...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    October-November 2000

    Views: 720 Comments

    યુનાઈટેડ નેશન્સ દ્વારા પ્રાયોજિત ધર્મ અને આધ્યાત્મિક વિભૂતિઓની ‘સહસાબ્દી વિશ્વશાંતિ પરિષદ’ ૨૮ થી ૩૧ ઑગસ્ટ’ ૨૦૦૦ સંક્ષિપ્ત અહેવાલ : ૨૦મી સદીના ઉત્તરાર્ધમાં રાજકારણીઓ અને શાસકો [...]

  • 🪔 દિપોત્સવી

    વનસ્પતિ વિજ્ઞાન અને વ્યાવહારિક વેદાંત

    ✍🏻 ડૉ. ચેતના માંડવિયા

    October-November 2000

    Views: 750 Comments

    ભારતના સનાતન ધર્મના સર્વોચ્ચ શિખર સમા અદ્વૈત વેદાંતના સિદ્ધાંત-વિચારને આચાર્ય શંકરે પ્રતિપાદિત કર્યો. પરંતુ માત્ર પંડિતો અને બ્રાહ્મણો સુધી જ પહોંચેલા આ દર્શનને વ્યવહારુ બનાવવાનું [...]

  • 🪔 દિપોત્સવી

    વર્તમાન વહીવટીતંત્ર અને વેદાંતિક સિદ્ધાંતો

    ✍🏻 વિવેક કાપડિયા

    October-November 2000

    Views: 460 Comments

    ભારત આજે વિશ્વનો અતિ વિશાળ, લોકશાહી રાજ્યપદ્ધતિ ધરાવનાર અને સૌથી પ્રાચીન એવો દેશ છે. ભારતમાં લોકશાહી ભલે સંપૂર્ણ સફળ નથી પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવી [...]

  • 🪔 દિપોત્સવી

    વ્યવહાર વેદાંત અને રામકૃષ્ણ મિશનનાં સેવાકાર્યો

    ✍🏻 મનસુખભાઈ મહેતા

    October-November 2000

    Views: 1330 Comments

    સ્વામી વિવેકાનંદ કહે છે: ‘જગતના ક્લ્યાણ માટે શરીર, મન અને વાણી અર્પણ કરી દો. તમે વાંચ્યું છેઃ ‘માતૃદેવો ભવ’, ‘પિતૃદેવો ભવ’, પણ હું કહું છું [...]

  • 🪔 દિપોત્સવી

    શ્રીમદ્ ભાગવતમાં વ્યવહારુ વેદાંતનાં કેટલાંક દૃષ્ટાન્તો

    ✍🏻 જનાર્દન જ. દવે

    October-November 2000

    Views: 470 Comments

    સ્વામી વિવેકાનંદે લંડનમાં 'જીવન વ્યવહારમાં વેદાન્ત’ વિષય પર સન ૧૮૯૬માં ચાર વ્યાખ્યાનો અલગ અલગ દિવસોએ આપેલાં તેમાં ૧૦ નવેમ્બરના પ્રથમ વ્યાખ્યાનમાં ભૂમિકા બાંધતા આમ કહેલું, [...]

  • 🪔 દિપોત્સવી

    વ્યક્તિત્વ વિકાસ

    ✍🏻 પ્રા. હિંમતભાઈ વી. શાહ - પ્રા. જનકભાઈ જી. દવે

    October-November 2000

    Views: 490 Comments

    આ વર્ષનાં મહારાષ્ટ્ર ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ નિગમનાં પરિણામો ધ્યાનાકર્ષક, ચોંકાવનારાં અને વિચારપ્રેરક છે. પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીએ 500માંથી ૫૮૯ ગુણ મેળવ્યા છે. મહારાષ્ટ્રના લાતુર [...]

  • 🪔 દિપોત્સવી

    અદ્વૈત વેદાંતમાં વ્યાવહારિક સત્તાનું મહત્ત્વ

    ✍🏻 જશવંત કાનાબાર

    October-November 2000

    Views: 700 Comments

    સારાંયે વિશ્વને અને સમગ્ર માનવજાતને ભારતે આપેલ કોઈ સર્વોત્કૃષ્ટ અને અણમોલ ભેટ હોય તો તે અદ્વૈત વેદાંતના તત્ત્વજ્ઞાનની છે. આ તત્ત્વજ્ઞાન જો, શુષ્ક, નિરસ કે [...]

  • 🪔 દિપોત્સવી

    અદ્વૈત વેદાંતમાં વિધિવિધાનનું સ્થાન

    ✍🏻 સ્વામી યોગાત્માનંદ

    October-November 2000

    Views: 560 Comments

    સ્વામી યોગાત્માનંદજી શ્રીરામકૃષ્ણ આશ્રમ, શિલોંગમાં અધ્યક્ષ હતા. તેઓ યુ.એસ,એના પ્રૉવિડન્સના ‘વેદાંત સોસાયટી કેન્દ્રનાં અધ્યક્ષ તરીકે નીમાયા છે. - સં અદ્વૈત વેદાંતે ઉચ્ચારેલ સર્વોચ્ચ સત્ય વિશે [...]

  • 🪔 દિપોત્સવી

    વ્યવહારુ વેદાંત : પશ્ચિમની દૃષ્ટિએ

    ✍🏻 સ્વામી પ્રપન્નાનંદ

    October-November 2000

    Views: 580 Comments

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં વર્ષો સુધી રહેલા સ્વામી પ્રપન્નાનંદ વેદાંત સૉસાયટી ઑફ સૅક્રામૅન્ટોના અધ્યક્ષ છે. - સં. સ્વામી વિવેકાનંદે ૧૮૯૬ના નવેમ્બરમાં લંડનમાં વ્યવહારુ વેદાંત વિષે ચાર [...]

  • 🪔 કાવ્ય

    તને પરમ કર્ષકને

    ✍🏻 ઉશનસ્‌

    October-November 2000

    Views: 840 Comments

    (શિખરિણી સૉનેટ) મને તું ખેંચી લે કિસન! કરષી લે જ તું મને, ધીમે ધીમે તારા તરફ તવ તે વાંસળી સૂરે, હું તુંથી વીંધયો મૃગ છું, [...]

  • 🪔 દિપોત્સવી

    પૂર્વ -પશ્ચિમની આવશ્યક્તાઓની પૂર્તિ માટેનો એક નિર્દેશ

    ✍🏻 પ્રવ્રાજિકા ગાયત્રીપ્રાણા

    October-November 2000

    Views: 520 Comments

    પ્રવાજિકા ગાયત્રીપ્રાણા વેદાંત સોસાયટી ઑફ નૉર્ધન કૅલિફૉર્નિયા સાન્‌-ફ્રાંસિસ્કોમાં સાધ્વી છે. તેઓ શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદની ભાવધારાના પ્રકાશે વેદાંત પર ઘણું અભ્યાસ-સંશોધન કાર્ય કરી રહ્યાં છે. – સં. વ્યવહારુ [...]

  • 🪔 દિપોત્સવી

    અદ્વૈતજ્ઞાન, શ્રીમા શારદાદેવીના શરણમાં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    October-November 2000

    Views: 570 Comments

    ‘તમે લોકો મોટીબહેનને મા, જગદંબા, જગન્માતા કેટલુંય કહો છો, પણ હું તો એમનો સહોદર ભાઈ છું. મને તો તેમનામાં એવું કંઈ લાગતું નથી.’ શ્રીમા શારદાદેવીના [...]

  • 🪔 દિપોત્સવી

    શ્રીરામકૃષ્ણ પરમહંસ અને વ્યવહારુ વેદાંત

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    October-November 2000

    Views: 670 Comments

    વેદાંતને વ્યવહારમાંથી આપણે તગડી મૂક્યું તે ભારતના પતનનું મુખ્ય કારણ છે. મધ્ય એશિયા સુધી અને યવદ્વીપ (જાવા), બાલી, સુમાત્રા, કલિમંથન (બોર્નિયો) સુધી, આજે આપણે જેને [...]

  • 🪔 દિપોત્સવી

    વ્યાવહારિક વેદાંત

    ✍🏻 સ્વામી રામતીર્થ

    October-November 2000

    Views: 480 Comments

    સ્વામી રામતીર્થ તીર્થરામ રૂપે સ્વામી વિવેકાનંદને મળેલા અને એમણે લાહોરમાં આપેલા સુપ્રસિદ્ધ વેદાંત પરના પ્રવચનથી પ્રેરાઈને ગણિતના આ મહાન અધ્યાપકે સંન્યાસ લીધો અને દેશ-વિદેશમાં વેદાંત [...]

  • 🪔 દિપોત્સવી

    સફળતા અને શાંતિની પ્રાપ્તિ માટે યુવા વર્ગને વેદાંતનો સંદેશ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    October-November 2000

    Views: 490 Comments

    તા. ૩ અને ૪ ફેબ્રુઆરી ‘૯૮ના રોજ રામકૃષ્ણ મિશનની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે બેલૂર મઠમાં એક અખિલ ભારતીય યુવા-સંમેલન યોજાયું હતું, જેમાં લગભગ સાત હજાર ભાઈ-બહેનોએ [...]

  • 🪔 દિપોત્સવી

    વ્યવહારુ વેદાન્તનાં ચાર દૃષ્ટાંતો

    ✍🏻 મનુભાઈ પંચોળી

    October-November 2000

    Views: 650 Comments

    એલેક્ઝાંડરે હિન્દુસ્તાનનાં વનોમાં રહેતાં ઋષિઓ વિષે ઘણું સાંભળ્યું હતું. નાનપણમાં પ્રખર વિદ્યાનિધિ એરિસ્ટોટલે તેને ભણાવ્યો હતો. આથી તેને આવા કોઈક સાધુને મળવાનું મન હતું. એક [...]

  • 🪔 દિપોત્સવી

    વેદાંતદર્શનનો વ્યવહારપક્ષ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    October-November 2000

    Views: 530 Comments

    સદાનંદે પોતાના ‘વેદાંતસાર’ નામના ગ્રંથમાં વેદાંતનું સ્વરૂપ બતાવતાં લખ્યું છે : ‘વેદાંતો નામ ઉપનિષત્પ્રમાણમ્, તદુપકારીણિ શારીરકસૂત્રાદીનિ ચ’ — ‘વેદાંતનું મુખ્ય સ્વરૂપ ઉપનિષદોનું પ્રામાણ્ય છે અને [...]

  • 🪔 દિપોત્સવી

    સ્વામી વિવેકાનંદે વેદાંત દ્વારા રાષ્ટ્રને પુનઃ આપેલું આત્મગૌરવ

    ✍🏻 કાકાસાહેબ કાલેલકર

    October-November 2000

    Views: 770 Comments

    ગોવાના શ્રી રવીન્દ્ર કેલેકર સાથે શ્રી કાકાસાહેબની થયેલી પ્રશ્નોત્તરીના કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે.- સં. પ્રશ્ન : શું રામકૃષ્ણ પરમહંસદેવનું કોઈ કાર્ય વિશેષ નથી? ઉત્તર [...]

  • 🪔 કાવ્ય

    સ્થિતપ્રજ્ઞતા

    ✍🏻 જયંત ગાંધી

    October-November 2000

    Views: 500 Comments

    સૉનેટ (છંદ – વસંતતિલકા) સંચિત જે ફલ બધાં, ગત જન્મનાં છે, પ્રારબ્ધ છે જીવનનું, બસ આ બન્યાં છે. વાવ્યું હશે લણવું તે, નિજ જિંદગીમાં, એ [...]

  • 🪔 દિપોત્સવી

    આર્થિક જીવન અને આધ્યાત્મિક્તા

    ✍🏻 વિમલા ઠકાર

    October-November 2000

    Views: 730 Comments

    ઉદ્યોગ અને મૅનેજમેન્ટ સાથે સંકળાયેલી વ્યક્તિઓની એક શિબિર જીવનચિંતક શ્રી વિમલાતાઈ ઠકારની નિશ્રામાં તા. ૭ થી ૧૧ ડિસેમ્બર ‘૯૪ના રોજ થયો. આ શિબિરનો વિષય હતો [...]

  • 🪔 દિપોત્સવી

    વ્યવહાર અને પરમાર્થ

    ✍🏻 આનંદશંકર બા. ધ્રુવ

    October-November 2000

    Views: 540 Comments

    અમે ધર્મ,અર્થ અને કામ એ ત્રિવર્ગ પુરુષાર્થમાં ધર્મનું સ્થાન કર્યાં છે એ બતાવ્યું.અન્ય બે પુરુષાર્થ કરતાં ધર્મની વિશિષ્ટતા એ છે કે ઉત્તરાવસ્થામાં જ્યારે એ બે [...]

  • 🪔 દિપોત્સવી

    આધુનિક સંસ્કૃતિ અને વેદાંત

    ✍🏻 રાજમ્ અય્યર

    October-November 2000

    Views: 630 Comments

    શ્રી રાજમ્ અય્યર સ્વામી વિવેકાનંદે મદ્રાસથી શરૂ કરેલ પ્રથમ અંગ્રેજી પત્રિકા ‘બ્રહ્મવાદિન’ના પ્રથમ તંત્રી હતા . આજથી સોથી પણ વધારે વર્ષ પહેલાં એમણે લખેલો આ [...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    વેદાંત અને વિજ્ઞાન

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    October-November 2000

    Views: 740 Comments

    (સ્વામી જિતાત્માનંદની પ્રૉ. જ્હોન એ. વ્હીલ૨ સાથે મુલાકાત) જ્હોન એ. વ્હીલર વિશ્વના ભૌતિકશાસ્ત્રીઓમાંના એક છે. ગયા જુલાઈ (ઈ.સ. ૧૯૯૯) મહિનામાં અમને તેમના તરફથી એક પત્ર [...]

  • 🪔 દિપોત્સવી

    જૈનધર્મના મૌલિક સિદ્ધાંતો અને વ્યાવહારિક વેદાંત

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    October-November 2000

    Views: 790 Comments

    સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા બહાર પડતી અંગ્રેજી પત્રિકા ‘વેદાંત કેસરી’ના તંત્રી તરીકે પોતાની સેવાઓ આપે છે. તેઓ જૈનધર્મના અભ્યાસુ છે.  —  સં. [...]

  • 🪔 દિપોત્સવી

    શ્રીરામકૃષ્ણદેવનો માનવતાવાદ

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    October-November 2000

    Views: 680 Comments

    શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના મૂળ બંગાળી પુસ્તક ‘એક નૂતન માનૂષ’ના એક લેખનો શ્રી કુસુમબહેન પરમારે કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - [...]

  • 🪔 દિપોત્સવી

    વેદાંતમાં પૂર્ણતાનો પથ

    ✍🏻 સ્વામી રામકૃષ્ણાનંદ

    October-November 2000

    Views: 510 Comments

    શ્રીમદ્ સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય હતા. એમના પુસ્તક “The Message of Eternal Wisdom ‘માંથી ‘Path to Perfection’ નામના લેખનો પ્રૉ. નલિન ઈ. છાયાએ [...]

  • 🪔 દિપોત્સવી

    સ્વામી વિવેકાનંદ અને વેદાંત

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    October-November 2000

    Views: 800 Comments

    શ્રીરામકૃષ્ણ મિશનના ૧૨મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના ‘આધ્યાત્મિક જીવનનો મર્મ’ નામના પુસ્તકમાંથી આ લેખ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. -સં. એ તો હવે [...]

  • 🪔 દિપોત્સવી

    વેદાન્ત અને માનવજાતિનું ભાવિ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    October-November 2000

    Views: 900 Comments

    રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમદ્ સ્વામી રંગનાથાનદજી મહારાજના મૂળ અંગ્રેજી પુસ્તક ‘Vedanta and The Future of Mankind’ના મહત્ત્વના અંશોનો પ્રૉ. ચંદુભાઈ ઠકરાલે કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના [...]

  • 🪔 સંપાદકીય

    વેદાંતની વ્યાવહારિકતા

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    October-November 2000

    Views: 740 Comments

    શિકાગો વિશ્વધર્મ પરિષદમાં ઐતિહાસિક સફળતા મેળવ્યા પછી સ્વામી વિવેકાનંદે લગભગ બે વર્ષાં સુધી અમેરિકાની ચારેય દિશાઓમાં અવિરત વિસ્તૃત પ્રવાસ કરીને વેદાંતનો નક્ક૨ પ્રસાર-પ્રચાર કર્યો. વેદાંતના [...]

  • 🪔 વિવેકવાણી

    વિશ્વની એકતા અને આત્મશ્રદ્ધા એ જ ધર્મસંદેશ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    October-November 2000

    Views: 900 Comments

    તમારા પોતા પર પ્રેમનો અર્થ છે સહુ પ્રત્યે પ્રેમ, પશુઓ પ્રત્યે પ્રેમ, દરેક વસ્તુ પ્રત્યે પ્રેમ; કારણ કે તમે સૌ એક છો. આ મહાન શ્રદ્ધા [...]

  • 🪔 અમૃતવાણી

    નિષ્કામ કર્મ અને સેવા એ જ પૂજા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    October-November 2000

    Views: 830 Comments

    ૮૨૪. એક દહાડો શ્રીરામકૃષ્ણ શ્રીગૌરાંગના સંપ્રદાયને નીચેના શબ્દોમાં સમજાવી રહ્યા હતાઃ ‘ઈશ્વરના નામમાં આનંદ, સૌ જીવો માટે જીવંત સહાનુભૂતિ અને, ભક્તોની સેવા - આ ત્રણ [...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻

    October-November 2000

    Views: 600 Comments

    धनुर्गृहीत्वौपनिषदं महास्त्र शरं ह्युपासानिशितं सन्धयीत । आयम्य तद्भावगतेन चेतसा लक्ष्य तदेवाक्षरं सोम्य विद्धि ॥ ધનુષૌપનિષદી મહાન, ઉપાસના તીર તારું ચઢાવ; તદ્‌ભાવ ચિત્તે તાણી પણછ તું [...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    September 2000

    Views: 630 Comments

    આંધ્રપ્રદેશમાં વિવેકાનંદ બ્રિજનું મંગલ ઉદ્‌ઘાટન ૧૨ જાન્યુઆરી-૨૦૦૦ના રોજ આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રીશ્રી એન. ચંદ્રબાબુ નાયડુએ વૃદ્ધ ગૌતમી નદી પર બાંધેલા વિવેકાનંદ બ્રિજનું મંગલ ઉદ્‌ઘાટન કર્યું હતું. [...]

  • 🪔 સમીક્ષા લેખ

    ભારતમાં શક્તિપૂજા

    ✍🏻 ક્રાંતિકુમાર જોષી

    September 2000

    Views: 850 Comments

    (લેખક : સ્વામી સારદાનંદ : પ્રકાશક : સ્વામી જિતાત્માનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ. પૃ.૭૨; મૂલ્ય – રૂ.૧૨.) શ્રાવણ મહીનો પૂરો થાય અને તરત જ સામે [...]

  • 🪔 તત્ત્વજ્ઞાન

    પ્રસ્થાનભેદ

    ✍🏻 મધુસૂદન સરસ્વતી

    September 2000

    Views: 640 Comments

    સર્વશાસ્ત્રોનું તાત્પર્ય પરોક્ષ રીતે કે પ્રત્યેક્ષ રીતે પરમાત્મં જ હોય એટલે અહીં શાસ્ત્રોનો પ્રસ્થાનભેદ આપવાનો ઉદ્દેશ છે. દાખલા તરીકે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એમ [...]