• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદનું ભારત પરિભ્રમણ આધુનિક ઇતિહાસની એક મહત્ત્વપૂર્ણ ઘટના છે. ભારતના આધ્યાત્મિક સંદેશનો પ્રચાર કરવા સ્વામીજી પશ્ચિમના દેશોમાં ગયા હતા. એમનું પશ્ચિમનું પ્રયાણ આ ભારત[...]

  • 🪔

    દિવ્ય ચેતનાનું ફૂલ

    ✍🏻 ભૂપતરાય ઠાકર

    પ્રાર્થના એ વ્યક્તિનું આત્યંતિક ઝૂરણનું શબ્દસ્વરૂપ કે ધ્વનિ છે. ઈશ્વરતત્ત્વ કે પરમ તત્ત્વ સાથેનો નીરવ સંવાદ કે હૈયાની ગૂફતેગુ છે. સ્વયંના દોષનો સ્વીકાર, સ્વયંનાં પાપોનો[...]

  • 🪔 સમીક્ષાલેખ

    રહેવા દે, રહેવા દે, આ સંહાર યુવાન તું!

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    (તબીબી ક્ષેત્રે હિંસા: લેખકો: ડૉ. મનુ કોઠારી અને ડૉ. લોયા મહેતા, પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર, દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧, કિંમત: રૂ. ૨૦, પૃષ્ઠ[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    ‘અકિંચન જીવન’ : જીવન જીવવાની જડીબુટ્ટી

    ✍🏻 સંકલન

    જીવનમાં સુખ-દુ:ખ સાપેક્ષ છે. જુવાર બાજરાનો રુખ્ખો-સૂક્કો રોટલો ખાનાર મિષ્ટાન્ન જમનારની થાળી તરફ નજર કરે તો રોટલો નિ:સ્વાદ અને દુ:ખદ લાગે. પણ એ જ નજર[...]

  • 🪔

    મારા પિતરાઈઓ (૪)

    ✍🏻 સ્વામી આનંદ

    (ગતાંકથી ચાલુ) તપતિતિક્ષાવાળામાં દિગંબર કેશવાનંદ અવધૂતને ગંગોત્રીના વીંછી ડંખે એવા કમ્મરપૂર બરફીલા ગંગાપ્રવાહમાં રોજ બ્રાહ્મમુહૂર્તેથી મધ્યાહ્ન સુધી ઊભા રહી અઢારે અધ્યાય ગીતા વિષ્ણુસહસ્રનામ, દુર્ગા- સપ્તશતી,[...]

  • 🪔

    તમારી સેવા એ જ મારી ભાવસમાધિ (૩) : (મથુરાનાથ વિશ્વાસના જીવન પ્રસંગો)

    ✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી

    (ગતાંકથી ચાલુ) મથુરબાબુ શ્રીરામકૃષ્ણને પોતાના પૈતૃક ગામમાં પણ લઈ ગયા હતા. ત્યાં મથુરબાબુની જમીનદારી હસ્તકના એક ગામડામાં સ્ત્રી પુરુષોની દુર્દશા જોઈને શ્રીરામકૃષ્ણ દ્રવિત થઈ ગયા[...]

  • 🪔

    સર્વની માતા (૬)

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    (ગતાંકથી ચાલુ) (સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે.) શ્રી શ્રીમાના સંન્યાસી શિષ્યોને માનો વિશેષ પ્રેમ મળતો હતો. શ્રી શ્રીમા સાથેના થોડા[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    કાનુડાને બાંધ્યો છે હીરના દોરે

    ✍🏻 સુરેશ દલાલ

    કાનુડાને બાંધ્યો છે હીરના દોરે બાળુડાને બાંધ્યો છે હીરના દોરે. કોમળ આ અંગ પર કાપા પડે છે જેવા આંગળીથી માખણમાં આંક્યા નાનકડાં નેણ થકી ઝરમર[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી-૧૦

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    (સ્વામી હર્ષાનંદજી, રામકૃષ્ણ મઠ, બેંગ્લાર આશ્રમના અધ્યક્ષ છે.) પ્રશ્ન: ૩૫. હિન્દુધર્મના આજ દિવસ સુધીના વિકાસ પર દૃષ્ટિપાત કરતાં એવું લાગે છે કે અનેક આઘાતો સંઘર્ષો[...]

  • 🪔

    વિવિધ અધ્યાત્મપંથોની સંવાદિતા (૩)

    ✍🏻 સ્વામી શ્રીધરાનંદ

    (ગતાંકથી આગળ) (શ્રીમત્ સ્વામી શ્રીધરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ લખનૌના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘The Spiritual Heritage of India’માંથી સંકલન અને રૂપાંતરનું કાર્ય શ્રી કેશવલાલ વિ.[...]

  • 🪔

    ધર્મનો મર્મ

    ✍🏻 પુષ્કર ચંદરવાકર

    પીઢ અને પક્વ વયના ને વિચારે પણ પક્વ તેવા એક જૂના મિત્રનો બસપ્રવાસમાં સંગાથ થઈ ગયો. ખાસ્સી પૂરા એક કલાકની યાત્રા હતી. તેઓ અનુભવી ને[...]

  • 🪔

    ૧૫મી ઑગસ્ટ સ્વાતંત્ર્યદિન પ્રસંગે : ઝંડા અજરઅમર રહેજે, વધ વધ આકાશે જાજે...

    ✍🏻 જસબીર કૌર આહુજા

    (જસબીર કૌર આહુજા આ લેખમાં ભારતીય રાષ્ટ્રીય ધ્વજનો ક્રમિક વિકાસ અને તેના અલગ રંગો અને પ્રતીકોનો ગૂઢાર્થ સમજાવે છે. તેઓ પંજાબના પતિયાલા શહેરમાં રહે છે.[...]

  • 🪔

    ભાગવતમાં ભક્તિની સાધના

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    (બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ હતા. શ્રીમદ્ભાગવતનો તેમનો અંગ્રેજી અનુવાદ (ચાર ભાગમાં) બહોળી પ્રસિદ્ધિ પામ્યો છે. તેના થાડા અંશો અહીં[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ઉપનિષદ

    શ્રીરામકૃષ્ણ ઉપનિષદ-૬ : પાંડિત્ય અને આત્મજ્ઞાન

    ✍🏻 ચક્રવર્તી રાજગોપાલાચાર્ય

    એક કથાકાર રાજાની પાસે ગયો અને રાજમહેલમાં પુરાણની કથા સંભળાવવાની પોતાની ઇચ્છા દર્શાવતાં બોલ્યો: ‘હે રાજા, ભાગવત એક અતિ ઉત્તમ ગ્રંથ છે. એ આપે કોઈક[...]

  • 🪔 સંપાદકીય

    આધુનિક માનવ શાંતિની શોધમાં

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    આધુનિક માનવે વિજ્ઞાનના ક્ષેત્રમાં અસાધારણ પ્રગતિ હાંસલ કરી છે, અદ્‌ભુત કમ્પ્યૂટરોનું, રોબોટોનું નિર્માણ કર્યું છે, કેટલાય નવા ગ્રહોની શોધ કરી છે, ચંદ્રની ધરતી પર પગ[...]

  • 🪔 વિવેકવાણી

    નવજાગૃતિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    યુગ યુગાન્તથી વ્યાપી રહેલી રાત્રિનું અવસાન થતું જણાય છે, ભારે કષ્ટદાયક એવી દુર્દશાનો આખરે અંત આવતો જણાય છે, પ્રાણરહિત લાગતો મૃતદેહ જાણે ચેતનવંત બની ઊઠતો[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः। सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखभाग् भवेत्॥ दुर्जनः सज्जनो भूयात् सज्जनः शान्तिमाप्नुयात्। शान्तोमुच्येत बन्धेभ्यो मुक्तश्चान्यान्विमोचयेत्॥ સૌ સુખી થાઓ, સૌ[...]