🪔 શિક્ષણ
બોધકથા
✍🏻 સંકલન
August 2004
કાવડનું અદ્ભુત માટલું એક ભિસ્તી દરરોજ નદીએથી પાણી ભરીને ઘરે લઈ જતો. પોતાના ખભે રાખેલી કાવડની બંને બાજુએ એક એક માટલું રહેતું. એને તે ‘અદ્ભુત[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
August 2004
૧૧મી જુલાઈ, ૨૦૦૪ના રોજ રવિવારે રાજકોટની ઝૂંપડપટ્ટીઓમાં રહેતા અત્યંત ગરીબ પરિવારનાં બાળકોએ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પવિત્ર વાતાવરણમાં આવીને શ્રીઠાકુરપૂજા, વેદમંત્રોચ્ચાર, ભજનસંગીત, રમતગમત, શિક્ષણવાચનની એક અનોખી[...]
🪔 ગીત
ગીત
✍🏻 સંકલન
August 2004
પહેલાં જે સ્વરગ્રામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં આપણે જોયું છે કે સામાન્યત: એ ત્રણ ગ્રામોમાં જ તેનો વ્યવહાર થાય છે. એમાંથી ઉદારા નામના ગ્રામના[...]
🪔 સંશોધન
સંગીત કલ્પતરુની ભૂમિકા - ૪
✍🏻 સ્વામી વિવેકાનંદ
August 2004
(જૂન ૨૦૦૪ થી આગળ) ચર્મ-વાદ્યયંત્ર મૃદંગ - આ અત્યંત પ્રાચીનકાળનું વાદ્યયંત્ર છે. ગાયનના ધ્રુપદ નામના અંગ વિશેષ સાથે એને વગાડવામાં આવે છે. સંસ્કૃત ગ્રંથોમાં ચર્મવાદ્યો[...]
🪔 અધ્યાત્મ
આધ્યાત્મિક જીવનની અડચણો - ૩
✍🏻 સ્વામી ગોકુલાનંદ
August 2004
(જૂન ૨૦૦૪ થી આગળ) મનુષ્યે પોતાના દ્વારા જ સ્વયંને ઉપર ઉઠાવવો રહ્યો. એણે પોતાની જાતને નીચે પાડવાની નથી. આપણે જ આપણા મિત્ર છીએ અને આપણા[...]
🪔 કેળવણી
મૂલ્યલક્ષી કેળવણી
✍🏻 સ્વામી જિતાત્માનંદ
August 2004
મૂલ્યલક્ષી કેળવણી : આજની તાતી માગ યુનાઈટેડ સ્ટેટ્સના આલામોગોર્ડોમાં અણુબોમ્બનો પ્રથમ પ્રાયોગિક વિસ્ફોટ કરવામાં આવ્યો, ત્યાર પછી જ્યારે વૈજ્ઞાનિકો મેનહટ્ટનના પ્રકલ્પની ઉજવણીનું ભોજન કરવા તે[...]
🪔 પ્રવાસ
મારી યુરોપયાત્રા - ૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 2004
પચીસમીએ સવારે ભોગીભાઈ લેસ્ટર લઈ જવા માટે કોવેન્ટ્રી આવ્યા. લેસ્ટરમાં ઘણાં મંદિરો છે. આપણને એમ લાગે કે જાણે ગુજરાતમાં આવી ગયા. લેસ્ટરને રાજકોટના ટ્વીન સીટી[...]
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૧૩
✍🏻 સ્વામી અખંડાનંદ
August 2004
(જૂનથી આગળ) એક કામળો ચાલો હવે આપણે બીજા વિષયની ચર્ચા કરીએ. મેં ઊખી મઠમાં એક દિવસ આદિત્યરામ બાબુની સંગાથે અત્યંત પ્રસન્નતાપૂર્વક પસાર કર્યો. પછીના દિવસે[...]
🪔
શ્રીરામકૃષ્ણ સ્તુતિ
✍🏻 શ્રીરામકુમાર ગૌડ
August 2004
(ઢાળ : શ્રીરામચંદ્ર કૃપાલુ) જય જય જયતુ જય રામકૃષ્ણ અનૂપછબિસુખદાયકં ॥ કલ્યાણધામ નમામિ તવ પદ સહજભક્તિપ્રદાયકમ્ ॥ જય પરમપાવન બંગભૂમિકૃતાર્થકૃત્ ચરણોદકમ્ ॥ જય માતૃભાવ અનૂપવિગ્રહ[...]
🪔 શિક્ષણ
શિક્ષક
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
August 2004
(ગતાંકથી આગળ) શિક્ષકનું ચારિત્ર્ય એ શિક્ષણની એક મહત્ત્વપૂર્ણ વાત છે. આ મૌન સંકેત દ્વારા વિદ્યાર્થીઓના મન પર ક્રિયાશીલ પર્યાવરણનું એક પ્રબળ તત્ત્વ બની રહે છે.[...]
🪔
પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી - ૫
✍🏻 સ્વામી રંગનાથાનંદ
August 2004
(ગતાંકથી આગળ) સૌથી પહેલાં તો આપણે ભારતના નાગરિક છીએ અને પછી અલગ અલગ ક્ષેત્રોના ધંધાદારી કાર્યકર છીએ. એ બધા ધંધાદારી કાર્યો છે અને આપણે એમને[...]
🪔 સંસ્મરણ
શ્રી શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
August 2004
(ગતાંકથી આગળ) વચેટ મામી ખૂબ માંદાં છે. નાના છોકરા વિજયના જન્મ પછી હજી સુધી તેઓ સૂવા રોગથી પીડાય છે. પ્રસવપીડા ઘણી મોટી હતી, એને લીધે[...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
August 2004
(ગતાંકથી આગળ) અવતાર શક્તિ અને પ્રકાશ શ્રીરામકૃષ્ણ કહે છે : ‘જો તમે ઈશ્વરને શોધતા હો તો તેમને માનવીમાં શોધો.’ આ અદ્ભુત વાત છે, વિચાર માગી[...]
🪔 સંપાદકીય
મૂલ્યલક્ષી કેળવણી માટે વ્યવહારુ પદ્ધતિઓ - ૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
August 2004
આ અગાઉના લેખોમાં આપણે મૂલ્યલક્ષી કેળવણીની વ્યવહારુ પદ્ધતિઓમાંથી સંકલ્પનાત્મક પદ્ધતિ, જીવન કથાત્મક પદ્ધતિ, વાર્તાકથન પદ્ધતિની ઉદાહરણો સાથે વિગતવાર ચર્ચા કરી ગયા છીએ. હવે આપણે આ[...]
🪔 વિવેકવાણી
ભારતની અધોગતિનું કારણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
August 2004
મને સંપૂર્ણ ખાતરી થઈ છે કે કોઈ પણ વ્યક્તિ કે પ્રજા બીજાના સહકાર વિના પોતાને અલગ રાખીને જીવી શકે નહીં. અને જ્યારે જ્યારે મહત્તા, નીતિમત્તા[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
કામબંધન, સિદ્ધિ અને મન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
August 2004
ઈશ્વર અમર લોકના કલ્પવૃક્ષ જેવો છે. જે માગીએ તે એ આપે છે. એટલે ધર્મ સાધના કરી મન વિશુદ્ધ થાય ત્યારે બધી સાંસારિક તૃષ્ણાઓનો ત્યાગ કરતાં[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
August 2004
विश्वानि देव सवितुर् दुरितानि परा सुव । यद् भद्रं तन्न आ सुव ॥ (ऋग्वेद : ५.८२.५) હે સવિતા પ્રભુ! અમારાં અશુભ - અનિષ્ટો દૂર કરો.[...]