• 🪔 સમાચાર દર્શન

  સમાચાર દર્શન

  ✍🏻 સંકલન

  August 2005

  Views: 110 Comments

  શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા રૂપિયા ૪૦ લાખથી વધુ રકમનું થયેલ પૂરરાહતસેવાકાર્ય શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ગુજરાતમાં આવેલા પ્રલયકારી પૂર અને અતિવૃષ્ટિએ ઘણી મોટી તારાજી સર્જી [...]

 • 🪔 બાળવાર્તા

  ગૃહસ્થ મોટો કે સંન્યાસી

  ✍🏻 સંકલન

  August 2005

  Views: 120 Comments

  એક હતો રાજા. તે પોતાના દેશમાં આવતા સંન્યાસીને એક પ્રશ્ન પૂછતો: ‘સંન્યસ્તાશ્રમ મોટો કે ગૃહસ્થાશ્રમ?’ ઘણા સાધુઓએ રાજાના પ્રશ્નોનું સમાધાન કરવા પ્રયાસ કર્યો પણ રાજાના [...]

 • 🪔 પ્રકીર્ણ

  શ્રીઠાકુરના પાશમાં

  ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

  August 2005

  Views: 200 Comments

  શ્રીઠાકુરની કૃપા વિના કંઈ એમના પાશમાં આવી શકાતું નથી. એ કૃપા ક્યારે ને કઈ રીતે વર્ષશે એ પણ કહી શકાતું નથી. મેં કોલેજનું શિક્ષણ લીધું [...]

 • 🪔 અધ્યાત્મ

  વાસના-નિયંત્રણ કેવી રીતે કરવું?

  ✍🏻 સ્વામી ગોકુલાનંદ

  August 2005

  Views: 200 Comments

  કેટલીકવાર આપણા અવચેતન મનમાં કેટલાક કલુષિત વિચાર અને કલુષિત ભાવનાઓ ઉદ્‌ભવે છે. જો આપણા અર્ધચેતન મનમાં આવા અપ્રિય વિચાર ઉદ્‌ભવે તો આપણે આપણી ભીતર બેઠેલ [...]

 • 🪔 વ્યક્તિત્વ વિકાસ

  તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૩

  ✍🏻 સ્વામી જગદાત્માનંદ

  August 2005

  Views: 160 Comments

  જો પ્રગતિ કેવળ બાહ્ય જગતના આવિષ્કારો સુધી સિમિત રહે તો મનુષ્યના મનમાં પણ પ્રગતિ થશે એમ ન કહી શકાય. આંતરિક પ્રગતિના સિદ્ધાંતને સમજવા આપણે મનના [...]

 • 🪔 પ્રવાસ

  સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન-પરિભ્રમણ - ૫

  ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

  August 2005

  Views: 170 Comments

  મહાત્માના દર્શનાર્થે જવું એક દિવસ સ્વામીજીએ એક વ્યક્તિને પૂછ્યું કે અલવરમાં કોઈ સાધુ મહાત્મા રહે છે કે કેમ? એણે કહ્યું કે એક નિષ્ઠાવાન બ્રહ્મચારી નજીકમાં [...]

 • 🪔 શિક્ષણ

  સંસ્થાઓના પ્રકાર

  ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

  August 2005

  Views: 150 Comments

  શાળા-કોલેજ તરુણ અવસ્થામાં પહોંચતાં પહેલાં આપણા બાળકો માટે એક છાત્રાલયને સ્થાને સુયોગ્ય રીતે ચલાવાતું વિદ્યાલય સારી એવી સેવા આપી શકે છે. આ વિશે આપણે હંમેશાં [...]

 • 🪔 તીર્થયાત્રા

  દેવતાત્મા હિમાલય - ૧૬

  ✍🏻 સ્વામી અખંડાનંદ

  August 2005

  Views: 120 Comments

  વિરોધાભાસ હું કેદારનાથના શિખરની નીચેથી એ કટિમેખલા જોઈ શકતો હતો. જ્યારે મેં નીચે નાનાં નિમ્નસ્તરનાં શિખરો તરફ નજર કરી તો જોયું કે એ બધાં ભારે [...]

 • 🪔 સંસ્મરણ

  શ્રીમાની સ્નેહછાયામાં

  ✍🏻 સ્વામી સારદેશાનંદ

  August 2005

  Views: 180 Comments

  શ્રીમા અનૌપચારિક રીતે દીક્ષા આપે છે જયરામવાટી વિસ્તારના એક પ્રૌઢ અને જૂના ભક્ત એક દિવસ બપોર પછી શ્રીમાનાં દર્શને આવ્યા. તેઓ શ્રદ્ધાભક્તિવાળા તેમજ એક સન્માન્ય [...]

 • 🪔 કથામૃત

  કથામૃત પ્રસંગ

  ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

  August 2005

  Views: 150 Comments

  કથામૃત (ઓક્ટોબર ૧૬, ૧૮૮૨) કથામૃતના આ પ્રકરણમાં કેટલાક ભક્તો સાથે શ્રીરામકૃષ્ણ ભક્તિભાવભર્યા ભજનગાનમાં ડૂબી ગયા છે. શ્રીઠાકુર સાથે નરેન્દ્રનાથનો સંગાથ હજુ હમણાં જ શરૂ થયો [...]

 • 🪔 સંપાદકીય

  શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૩

  ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

  August 2005

  Views: 180 Comments

   એક દિવસ દક્ષિણેશ્વરના પંચવટીમાં ભક્તજનો સાથે શ્રીરામકૃષ્ણદેવ વાતો કરી રહ્યા છે. લોકપ્રિય બ્રાહ્મો સામયિકો - ‘ઈંડિયન મિરર’, ‘ધર્મતત્ત્વ’, ‘સુલભ સમાચાર’ વગેરે દ્વારા કોલકાતાના સુશિક્ષિત પ્રજાજનોમાં [...]

 • 🪔 વિવેકવાણી

  આજના યુવાનોને ભગવાન શ્રીકૃષ્ણનો સંદેશ

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  August 2005

  Views: 180 Comments

  શ્રીકૃષ્ણના સંદેશમાં આપણને બે વિચારો મુખ્યત્વે જણાય છે. એક છે ભિન્ન ભિન્ન વિચારોનો સમન્વય અને બીજો છે અનાસક્તિ. સિંહાસનારૂઢ રહીને તે સૈન્યનું સંચાલન કરતાં કરતાં [...]

 • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

  ભગવાન શ્રીકૃષ્ણનું સાચું સ્વરૂપ અને ગીતા

  ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

  August 2005

  Views: 250 Comments

  સંધ્યા થઈ ગઈ છે. ઠાકુર શ્રીરામકૃષ્ણના ઓરડામાં દીવો બળે છે. કેટલાક ભક્તો અને જેઓ ઠાકુરને જોવા આવ્યા છે તેઓ એ ઓરડામાં જરા દૂર બેઠા છે. [...]

 • 🪔 દિવ્યવાણી

  દિવ્યવાણી

  ✍🏻 સંકલન

  August 2005

  Views: 130 Comments

  कृष्ण त्वदीय पदपङ्कजपञ्जरान्तम्‌ अद्यैव मे विशतु मानसराजहंस:। प्राणप्रयाणसमये कफवातपित्तै: कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते॥ હે કૃષ્ણ, તારાં ચરણકમળ રૂપી પિંજરમાં મારો મનરૂપી રાજહંસ આજે જ પ્રવેશ કરે. [...]