🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
December 2020
રાષ્ટ્રિય પોષણ માહની ઉજવણી સરકારની માર્ગદર્શિકા અનુસાર ‘રાષ્ટ્રિય પોષણ માહ’ના ઉપલક્ષ્યમાં તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ‘શ્રીમા શારદા સેરેબ્રલ પાલ્સી એન્ડ રિહેબિલિટેશન[...]
🪔 બાલ ઉદ્યાન
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
December 2020
વિદર્ભનગરમાં શ્રીકૃષ્ણનું સ્વાગત મહારાજ ભીષ્મકને ખબર પડી કે શ્રીકૃષ્ણ અને બલરામજી એમની કન્યાના વિવાહ જોવા પધાર્યા છે, ત્યારે તેમણે વાજતેગાજતે એમનાં યથોચિત સ્વાગત-સત્કાર કર્યાં. એમણે[...]
🪔 આત્મકથા
એવરેસ્ટ ચડવાની તૈયારીઓ
✍🏻 અરુણિમા સિંહા
December 2020
ગતાંકથી આગળ... દિલ્હી પ્રેસ ક્લબમાં પત્રકારો મારી રાહ જોઈ રહ્યા હતા. હું હવે મીડિયાથી ટેવાઈ તો ગઈ હતી, પરંતુ આ સભા - જેમાં ભારત તેમજ[...]
🪔 સંસ્મરણ
સ્વામી પ્રેમાનંદના સાંનિધ્યમાં
✍🏻 સ્વામી પ્રેમાનંદ
December 2020
ત્યાગમાં જ પરમ શાંતિ છે अनुभूतिं विना मूढ वृथा ब्रह्मणि मोदते । प्रतिबिम्बित - शाखाग्र - फलास्वादन मोदवत् ।। ‘જગત ત્રણ કાળમાં નથી’, એમ કહેવું[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
December 2020
યતો દદાસિ નો નર્મ ચક્ષુષા ત્વં વિપશ્યતામ્—। તતો ભવિષ્યસિ દેવી વિખ્યાતા ભુવિ નર્મદા—।। અર્થાત્ આપનું દર્શન કરતાં અમને આપ સુખ પ્રદાન કરો છો તેથી હે[...]
🪔 ચિંતન
રામાચરિતમાનસ : કેવટ પ્રસંગ
✍🏻 સ્વામી સુખાનંદ
December 2020
ભગવાન શ્રીરામનો જ્યારે ચૌદ વર્ષ વનવાસ થયો ત્યારે તેઓએ પ્રથમ રાત્રી તમસા નદીના કિનારે અને બીજી રાત્રી નિષાદરાજ ગુહને ત્યાં વિતાવી. શ્રીરામ અને સીતાજી વૃક્ષની[...]
🪔 અધ્યાત્મ
જપમાળાનાં વિવિધ રૂપ
✍🏻 સ્વામી શ્રદ્ધાનંદ
December 2020
સાધકગણ જપમાળાની સહાયથી ભગવન્નામનો જપ કરે છે. જપમાળા રુદ્રાક્ષની, સ્ફટિકની, ચંદનની અથવા બીજા કોઈ પણ પ્રકારની હોઈ શકે છે. માળા ફેરવતી વખતે કંઠમાં, જીભથી અથવા[...]
🪔 ચિત્રકથા
સર્વત્ર રહેલો ઈશ્વર
✍🏻 સ્વામી વિવેકાનંદ
December 2020
ચિત્રકથા : સર્વત્ર રહેલો ઈશ્વર : સ્વામી વિવેકાનંદ ચિત્રકથા : પૂર્વમાં પ્રથમ જાહેર પ્રવચન : સ્વામી વિવેકાનંદ
🪔 સચિત્ર વિજ્ઞાન
બ્લેક હોલની તસવીર
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
December 2020
આપણા બ્રહ્માંડમાં બ્લેક હોલ એ સૌથી રહસ્યમય પદાર્થ છે.
🪔 પ્રાસંગિક
યોગચતુષ્ટય અને શ્રી શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
December 2020
ગતાંકથી આગળ... ભક્તિયોગ : શાસ્ત્રમાં ભક્તિયોગમાં પ્રતિષ્ઠિત વ્યક્તિનાં અનેક લક્ષણો આપ્યાં છે. પરંતુ આપણે જેનાથી સ્વયં ભક્તિશાસ્ત્ર મહિમાવાન છે એવી ગોપીઓના જીવન-માધ્યમથી શ્રી શ્રીમા શારદાદેવીમાં[...]
🪔 સંસ્મરણ
સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો
✍🏻 સ્વામી ચેતનાનંદ
December 2020
મનુષ્ય મનનશીલ. મનન અથવા ચિંતન માત્ર મનુષ્ય જ કરી શકે. માનવમનમાં અસંખ્ય ચિંતા વૃત્તિ અથવા તરંગરૂપે ઊઠે અને તે અંકિત થઈને આપણામાં વિલીન થઈ જાય.[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવને ઈશુનાં દર્શન
✍🏻 સ્વામી સારદાનંદ
December 2020
શ્રીરામકૃષ્ણે જોયું કે શ્રીજગદંબાએ એમના અંતરની વ્યાકુળતા જોઈને એમને સૌથી પહેલાં તો દર્શન દઈને કૃતાર્થ કર્યા. અને ત્યાર પછી અદ્ભુત ગુણસંપન્ન અનેક વ્યક્તિઓની સાથે એમનો[...]
🪔 સંસ્મરણ
શ્રી ‘મ’ : દર્શન
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
December 2020
ગતાંકથી આગળ... ‘લાૅ ભણવું સારું છે પરંતુ practice, વકીલાત ન કરવી જોઈએ. પૈસા માટે સત્યને મિથ્યા કરવું ઉચિત નથી. તમને જેમાં રુચિ હોય એ જ[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
December 2020
ગતાંકથી આગળ... ભારતમાં ગુરુ પરંપરા : અનાદિકાળથી ભારતમાં તથા અન્યત્ર પણ આધ્યાત્મિક ગુરુને સર્વોચ્ચ આદર પ્રદાન કરવામાં આવે છે. હિન્દુ શાસ્ત્ર તો ગુરુને બ્રહ્મા, વિષ્ણુ,[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
December 2020
ગતાંકથી આગળ... મહાભારતના શાન્તિપર્વમાં આકર્ષક ભાષામાં એક બહુ સાર્થક વાર્તા છે. વનમાં એક સાધુ તપ કરતા હતા. એના આશ્રમમાં એક કૂતરો આવીને રહ્યો અને સાધુ[...]
🪔 સંપાદકીય
જન્મ-મૃત્યુ એક ખેલ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 2020
સ્વજનના મૃત્યુનો આઘાત લાગે ત્યારે... જીવનમાં સહુથી વધુ દુ :ખદાયી અને આઘાતજનક ઘટના હોય તો તે છે સ્વજનનું મૃત્યુ. અચાનક આવી પડતા પ્રિયજનના મૃત્યુથી તેના[...]
🪔 અમૃતવાણી
બંધનમાં માનવી
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
December 2020
નદીમાં જાળ નાખીને એક માછીમારે ખૂબ માછલાં પકડ્યાં. તેમાંનાં કેટલાંક એ જાળમાં શાંત અને સ્થિર પડ્યાં રહ્યાં અને, તેમાંથી છટકવા જરાય કોશિશ ન કરી. બીજાં[...]
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
December 2020
सर्वप्रकारप्रमितिप्रशान्तिर्बीजात्मनाऽवस्थितिरेव बुद्धेः। सुषुप्तिरेतस्य किल प्रतीतिः, किञ्चिन्न वेद्मीति जगत्प्रसिद्धेः।।121।। જ્યાં બધી જાતનું જ્ઞાન શમી જાય છે અને બુદ્ધિ માત્ર બીજરૂપે રહે છે એ સુષુપ્તિ અવસ્થા છે.[...]