🪔 કાવ્ય
હરિ ૐ શરણ!
✍🏻 રતુભાઇ દેસાઇ
September 1996
હરિ ૐ શરણ! હિર ઓમ્ શરણ! હરિ ઓમ્ શરણ! મને દઈ દે તો દે એવું મરણઃ મારાં શીશ સમીપ હો! તારાં ચરણઃ મારાં નયન ઉપર [...]
🪔 કાવ્ય
આ ચિત્ત શું?
✍🏻 હરીન્દ્ર દવે
September 1996
આ ચિત્ત શું કોઈ ચબૂતરો કે વિચારપંખી તણી હારમાળા આવી ચડે ને કરી કલબલાટ ચણી રહે શેષ રહેલ શાંતિ ને સ્વસ્થતાની સઘળી મિરાત? -હરીન્દ્ર દવે
🪔 કાવ્ય
‘વંદેમાતરમ્’ બોલી લેવાનું મન થઈ જાય છે...!
✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી
August 1996
મા ભારતીનાં આંસુનાં ટીપાંઓએ સહસ્ર માઈલોની સફર કરવાની હજી બાકી હતી જલિયાનવાલા બાગની લોહીલથબથ કરુણાંતિકા હજી ભજવવાની બાકી હતી હજી નિયતિ ચીતરવાની હતી ભગતસિંહ, રાજગુરુ [...]
🪔 કાવ્ય
એક ચૈત્ર અનુભૂતિ
✍🏻 ઉશનસ્
March 1996
(શ્રી રામસ્તુતિ) (મંદાક્રાન્તા-સૉનેટ) સંધ્યા-પ્હાડો તણી શિખરિણી શ્યામ રેખા વનોની જ્યાં તૂટી કે મહીંથી વછૂટી ગેન્દ શો રમ્ય ચંદ! જાગી ઊઠી તિમિરની૨માં ફર્ફરો મંદમંદ, સંગે જાગી [...]
🪔 કાવ્ય
હે પરમાત્મા!
✍🏻 સુધાકર જાની
February 1996
હે પરમાત્મા! મંદ મંદ વાતા પવનમાં, તમારો અવાજ સંભળાય છે. તમારો શ્વાસ જગતના સઘળા જીવોનો પ્રાણ છે. તમે મને સાંભળો, હું નાનો ને નાજુક છું. [...]
🪔 કાવ્ય
મરણ મળે
✍🏻 બિપિન પટેલ
February 1996
આ સરે તે ક્ષણ છે ને અટકે તે મરણ છે! મરણને પણ કળ વળે - એવા તારા ચરણ છે! એ ચરણમાં શરણ મળે - માનવજીવનને [...]
🪔 કાવ્ય
સોણલે - શ્યામ
✍🏻 રાજેન્દ્ર શાહ
January 1996
આજ સોણલે આવેલ સઈ શ્યામ. બાળુડા જોગીની માધુકરી, ને મુખે ‘નારાયણ’ એ જ એક નામ. પોળનાં બધાંય એને બોલાવે, તો ય તે મૂંગો ઊભેલ મ્હારે [...]
🪔 કાવ્ય
તું હવે માત્ર સ્વરનું ભૂત
✍🏻 ઉશનસ્
November 2003
મથુરામાંનો કંસ ગયોને વંશ ગયો વનરાનો; વાંસ વઢાઈ ગયા રે વ્રજના; પણ એ રહે કે છાનો? એ સ્વર થઈ રહ્યો અવશેષે, એનું ભૂત ભમે અવ [...]
🪔
મા મળે
✍🏻 હરીશ પંડ્યા
December 1994
કેટલાં જન્મોનું તપ કે મા મળે કેટલાં જન્મોનો જપ કે મા મળે આમ તો એ હોય છે બસ પાસમાં હોય શ્રદ્ધાનું જો બળ તો મા [...]
🪔
યાસ-બોધ
✍🏻 શિલ્પીન થાનકી
February 1992
દીવડો પેટાવવો છે આપણે; ને તિમિર-પટ ભેદવો છે આપણે. જ્યાં જવું છે ત્યાં જવા રસ્તો નથી; એક ચીલો પાડવો છે આપણે. રથ અચાનક ભૂમિમાં ખૂંચે [...]
🪔
સહજનો પ્યાલો
✍🏻 હરેશ ‘તથાગત’
February 1992
અમે પીધો રે સહજનો પ્યાલો છૂટી માળા ને છૂટ્યું મંદિર, છૂટ્યાં સૌ વ્રત-ઉપવાસ. ઉરમંજિરે ગાયો છે અનહદ જગથી થ્યાં રે ઉદાસ. જીવ વદ્યો કે “ધ્યાનમાં [...]
🪔
ગાંધી વંદના!
✍🏻 જયંતિ ધોકાઈ
February 1992
અહિંસાનો એ પૂજારી જીવનભર લડ્યો હિંસા સામે, ‘અહિંસા પરમો ધર્મ’ ગાતો રહ્યો - ગાતો જ રહ્યો, ને આખરે એ પોતડીભેર ભેટ્યો હિંસાને! રે! કમનસીબી દેશની!!! [...]
🪔
વ્યાકુળ મન
✍🏻 ગોવિંદ દરજી
February 1992
મન આકુળ - વ્યાકુળ, રે મુજ મન આકુળ - વ્યાકુળ! પરમહંસનાં દરશન કાજે શોધે એનું મૂળ... મન અંગ અંગ અહીં દાહ તો લાગે, ભસમ કરી [...]
🪔 કાવ્ય
તને પરમ કર્ષકને
✍🏻 ઉશનસ્
October-November 2000
(શિખરિણી સૉનેટ) મને તું ખેંચી લે કિસન! કરષી લે જ તું મને, ધીમે ધીમે તારા તરફ તવ તે વાંસળી સૂરે, હું તુંથી વીંધયો મૃગ છું, [...]
🪔 કાવ્ય
સ્થિતપ્રજ્ઞતા
✍🏻 જયંત ગાંધી
October-November 2000
સૉનેટ (છંદ – વસંતતિલકા) સંચિત જે ફલ બધાં, ગત જન્મનાં છે, પ્રારબ્ધ છે જીવનનું, બસ આ બન્યાં છે. વાવ્યું હશે લણવું તે, નિજ જિંદગીમાં, એ [...]
🪔 કાવ્ય
દે વરદાન એટલું
✍🏻 ઉમાશંકર જોષી
August 2000
સ્વતંત્રતા, દે વરદાન એટલું : ન હીનસંકલ્પ હજો કદી મન; હૈયું કદીયે ન હજો હતાશ; ને ઊર્ધ્વજ્વાલે અમ સર્વ કર્મ રહો સદા પ્રજ્વલી, ના અધોમુખ; [...]
🪔 કાવ્ય
પ્રેમલિપિ
✍🏻 ઉમાશંકર જોષી
October 1991
અહો! પુષ્પપુષ્પે પ્રગટ પ્રેમલિપિ! દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી! તૃણ તણે અંકુરે પ્રેમભાષા સ્ફુરે, કોમળા અક્ષરોમાં લખેલી; વાડીએ, ઝાડીએ, ખેતરે, કોતરે, વાદળીપિચ્છમાં આળખેલી. અહો! પુષ્પપુષ્પે [...]
🪔 કાવ્ય
આપણે તો...
✍🏻 નીતિન મહેતા
October 1991
આપણી આ વચ્ચે ભીંત કંઈ જેવું હોય નહીં આપણે તો દર્પણના માનવી. સામેસામે ઊભા રહી ઝીલીએ, ઝિલાઈએ આપણે તો તર્પણના માનવી! લાગણીની ભાષામાં લખીએ સંબંધને [...]
🪔 કાવ્ય
રામની વાડીએ
✍🏻 જોસેફ મેકવાન
October 1991
આજે વિદાયટાણે કંઈ જ કહેવું નથી ને ઘણું કહેવું છે! કૃષ્ણએ કહેલી ગીતાના કોઈ એક શ્લોકને ઉગાડજો તમારા શ્વાસમાં. વૃક્ષની ડાળે બેઠેલા પંખીની આંખ જ [...]
🪔 કાવ્ય
રામની વાડીએ
✍🏻 ઉશનસ્
October 1991
રામની ભોંયમાં રામની ખેતરવાડીએ જી આપણા નામની અલગ છાપ ન પાડીએ જી. જગને ચોકચબૂતરે વેરી રામધણીની જુવાર, તે પર પાથરી બેઠો તું તો ઝીણી પ્રપંચની [...]
🪔 કાવ્ય
તંતુ શો એકતાનો!
✍🏻 રાજેન્દ્ર શાહ
October 1991
તારે અંગે કુસુમિત કશો રંગ, કેવી સુગંધ! તારી ખ્યાતિ પવનલહરી વ્હૈ જતી દૂરદૂર. ત્યારે જેને તવ મધુમહીં જિંદગી કેરું નૂર લાધ્યું, તે તો દલદલ ભમીને [...]
🪔 કાવ્ય
પારાવાર
✍🏻 વેણીભાઈ પુરોહિત
October 1991
હું પોતે મારામાં છલકું પંચામૃતનો મુખરિત પારાવાર! હું છું મારો ફેનિલ આરો ને હું મુજ ઉર્મિલ મઝધાર: પંચામૃતનો મુખરિત પારાવાર! ફેનફેનના કુન્દધવલ કંઈ ઘૂઘરના ઘમકાર, [...]
🪔 કાવ્ય
પરકમ્માવાસી
✍🏻 બાલમુકુંદ દવે
October 1991
આવી ચઢ્યાં અમે દૂરનાં વાસી, પ્રથમીની અમે પ્રીતનાં પ્યાસી; મનખે મનખે ધામ ધણીનું એ જ મથુરાં એ જ રે કાશી: ભોમકાનાં ભમનાર પ્રવાસી. સંત મળ્યા [...]
🪔 કાવ્ય
મિલન-મેળા
✍🏻 મકરંદ દવે
October 1991
આપણા મિલન-મેળા! મૃત્યુલોકની શોકભરી સૌ વામશે વિદાય-વેળા. નિત નવા નવા વેષ ધરીને નિત નવે નવે દેશ; આપણે આવશું, ઓળખી લેશું. આંખના એ સંદેશ: પૂરવની સૌ [...]
🪔 કાવ્ય
ભારત તીર્થ
✍🏻 ઝવેરચંદ મેઘાણી
October 1991
જાગો જાગો રે પ્રાણ જાગો ધીરે ભારતને ભવ્ય લોક સાગર-તીરે રે પ્રાણ જાગો ધીરે. ૧ આંહી નર-દેવ પાય, બન્ને બાહુ પસાય, ઊભા મહકાય દેખ ગિરિવર [...]
🪔 કાવ્ય
વીરમૂર્તિ વિવવેકાનંદ
✍🏻 મનોહર દેસાઈ
February 1998
સાગર ત્રિભેટે ભારતી-તીર્થ-તીરે જળની ઝાપટ ઝીલતાં લોઢ લોઢ પડછંદે : અડીખમ એકલ ખડકે વજ્રમૂર્તિ શો ઊભો એક સંન્યાસી યુગયુગ ચિરપ્રવાસી ધરી ધર્મનો દંડ અડીખમ ને [...]
🪔 કાવ્ય
પ્રાર્થના
✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી
January 1998
આજના જન્મદિને હું સર્વ પ્રકાશથી, સર્વ સત્યથી, સર્વ સૌંદર્યથી તને જોઉં છું! પરોઢની ઝાકળભીની પુષ્પપાંદડીઓથી અને સમુદ્રની ભીની લહેરોથી તને જોઉં છું! પંખીનો બે પાંખો [...]
🪔 કાવ્ય
અગોચર અનાગત સરીખું
✍🏻 શૈલેશ ટેવાણી
January 1998
કહું કેમ તુજને હું કોના સરીખું, નથી કૈં કદી પણ તુજસમ સરીખું. ઝટાઝૂંડ જેવું સરલતામાં તેવું, તારું પ્રગટવું પમરવા સરીખું. પ્રગટમાં ય છો તું, ન [...]
🪔 કાવ્ય
બાઇ મીરાંના દિવસો
✍🏻 રતુભાઇ દેસાઈ
September 1997
દિવસો કેમ કપાય? અરે! આ દિવસો કેમ કપાય? ઘડી વીતે તે વરસ સમાણી, વરસ વીતે યુગ જાય! છીણી છેદે અંગ અંગને, રુધિર રંગ વહી જાય! [...]
🪔 કાવ્ય
પ્રભુ, હું તને ચાહું છું
✍🏻 મહેશચંદ્ર ‘નિસ્તેજ’
May 1997
હૃદયની કોઈ ભાષા ન હોય લાગણીને કોઈ વાચા ન હોય આંખો કહેવા ધારે કશુંક ને આંસુઓના ખુલાસા ન હોય સ્ફૂટ-અસ્ફૂટ બે શબ્દ જો હોય ઊર્મિના [...]
🪔 કાવ્ય
એ મારી પ્રાર્થના નથી
✍🏻 રવીન્દ્રનાથ ટાગોર
May 1997
‘વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી, પણ વિપત્તિમાં હું ભય ન પામું, એ મારી પ્રાર્થના છે. દુઃખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઈ જાય [...]
🪔 કાવ્ય
હેરો ઘનશ્યામ
✍🏻 રતુભાઇ દેસાઇ
March 1998
હે! મારા આતમરામ! હેરો તો મનભર હેરી લ્યો, દ્વાર ઊભા ઘનશ્યામ! ઝંખના જેની જન્મથી જાગી, રસનાને જેની રટણા લાગી : ધખના ધગધગતી હતી ઊંડી અંતરમાં [...]
🪔 કાવ્ય
શાંતિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 1994
(ન્યૂયૉર્ક, રિજલે મૅનૉરમાં ૧૮૯૯માં મૂળ અંગ્રેજીમાં રચેલું કાવ્ય) નિહાળ, આવે બલથી ભરેલ એ. એ શક્તિ જે માનવકેરી શક્તિ ના; પ્રકાશ એ જે તિમિરે નિગૂઢ; પ્રભા [...]
🪔
અલકમલકના
✍🏻 યોસેફ મૅકવાન
October-November 1994
અલકમલકનાં હો અજવાળાં, ગગનગોખથી ઊતર્યાં જાણે રેશમધારા! શ્વાસ હળુથી મોરપિચ્છ શા અડતા, રાગ વિરાગના શોર ચિત્તના શમતા, ઝળહળ ઝળહળ જ્યોતિના અવ રગરગમાં પલકારા. અલકમલકના. પળની [...]
🪔
ગીત
✍🏻 રમેશ પારેખ
October-November 1994
હિર, મને લીંટીએ લીંટીએ વાંચ પત્ર લખું જે તને હું એમાં ઢોળું સઘળી વાણી એમ રહું છું કાયામાં હું જેમ તેલ ને પાણી તારા વિના [...]
🪔
શાશ્વતીના ઉછઙ્ગે
✍🏻 રાજેન્દ્ર શાહ
October-November 1994
(છન્દ: મન્દકાન્તા) ઊંચે ઊંચે, અધિકતર ઊંચે, હજી ભૂર ઊંચે, ઊડો વીરા, ગહન નભનાં અન્તરાલે, મરાલ. પ્હોળી પાંખે - પણ અચલ એવી - ક્રમી સર્વકાલ; નીડે [...]
🪔
અષાઢી વાડો
✍🏻 ઉશનસ્
October-November 1994
પછીતનો અષાઢી વાડો ગોર્યમાના કૂંડાની જેમ ઊગી ગયો છે! કોણ જાણે કેટકેટલાં બીજ મારા વાડાની ભોંયમાં ભંડારાઈ પડ્યાં છે! તે ઊગી નીકળે છે અષાઢે અષાઢે [...]
🪔
તંગ આવી ગયો છું!
✍🏻 હરીન્દ્ર દવે
October-November 1994
મારાં નાનાં નાનાં ખેંચાણો ને નાની નાની તાણોથી તંગ આવી ગયો છું! મને એક પ્રગાઢ આકર્ષણ આપ, જેને સામે છેડે તું હો! મને એક પ્રચંડ [...]
🪔
વિશ્વમાનવી?
✍🏻 ઉમાશંકર જોષી
October-November 1994
કીકી કરું બે નભતારલીની ને મીટમાં માપું દિગંતરાલને, માયાવીંધીને જળવાદળીની અખંડ દેખું પળમાં ત્રિકાલને. સન્ધ્યા-ઉષાની સજી પાંખજોડલી યાત્રી બનું ઊર્ધ્વમુખી અનંતનો; સ્વર્ગંગમાં ઝૂંકવું ચંદ્રહોડલી, સંગી [...]
🪔
મોતી કેસા રંગા?
✍🏻 મકરંદ દવે
October-November 1994
દેખા હોય સો કહી બતલાવો, મોતી કેસા રંગા? ગુરુગમ કરીને ગોતો ગગનમાં, વાં હે ગુપતિ ગંગા. ઘૂડ ગુરુ ને છીપા ચેલા, દિવસ નહિ પગદંડા, અગમ [...]
🪔 કાવ્ય
એવી શક્તિ મને મળો
✍🏻 રવીન્દ્રનાથ ટાગોર
December 1997
દરરોજ સવારે જ્યારે અંધકારનાં દ્વાર ઊઘડી જાય, ત્યારે અમે તને-મિત્રને-સામે ઊભેલો જોઈએ. સુખનો દિવસ હોય કે દુઃખનો દિવસ હોય કે આપત્તિનો દિવસ હોય, તારી સાથે [...]
🪔 કાવ્ય
મને પૂરી શ્રદ્ધા
✍🏻 ઉશનસ્
October-November 1997
(શિખરણી - સૉનેટ) હવે હું કાંઇ યે મુજ તરફથી પ્રાર્થીશ નહીં હું મારી મળે તો તવ અભિમુખે આવી પ્રણમી; હું મારી ચિંતા કે રતિ ન [...]
🪔 કાવ્ય
સૌન્દર્યનું ગાણું
✍🏻 મકરંદ દવે
October-November 1997
સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો જ્યારે પડે ઘા આકરા જ્યારે વિરૂપ બને સહુ ને વેદનાની ઝાળમાં સળગી રહે વન સામટાં ત્યારે અગોચર કોઈ ખૂણે લીલવરણાં, [...]
🪔 કાવ્ય
હે પ્રભુ
✍🏻 રતુભાઇ દેસાઇ
April 1997
અન્યનાં પાપ કે પુણ્યમાં મારી છિદ્રાનેવેષી ચાળણીએ ચાળવાની મતિ મને કદી ન સૂઝો! મારાં પાપોને અને પુણ્યોને પારખવાની બુદ્ધિ, શક્તિ, ભક્તિ તું મને સદા આપતો [...]
🪔 પ્રાર્થના/ગીત
ક્યારેક
✍🏻 હરીશ પંડ્યા
April-May 1996
હું સાવ ખાલીખમ કોડિયું તમે ઝળહળતી રે જ્યોત, હું સાવ અબુધ-અજ્ઞાની તમે હીર-ઝવરાતનું પોત. પંથ સૂઝે ના મંઝિલ અડાબીડમાં ભટકું, માર્ગ વચાળે માયા ઊભી દોર [...]
🪔 કાવ્ય
પ્રેમ નામે પંખી
✍🏻 મહેશચંદ્ર ‘નિસ્તેજ’
April-May 1996
કાશ! કે આ આકાશ આખું ઊડી જાય ને રહી જાય માત્ર પંખી; આકાશનું અસ્તિત્વ આપણી આંખો લઈ લે. કાશ! કે આ સૃષ્ટિ ફરી શૂન્યમાં વિલીન [...]
🪔 કાવ્ય
પ્હેલી પગલી પાડ્યાનું હવે પૂછે છે કોણ? (કાવ્ય)
✍🏻 જ્યોતિબહેન ગાંધી
April-May 1996
દરિયો ડહોળીને અમે મોતીડાં આણ્યાં, પણ, બંધાતી છીપલીને પૂછે છે કોણ? આભલે ઊડીને લાખ તારલિયા વીણ્યા, કેમ ફફડાવી પાંખો તે પૂછે છે કોણ? જંગલને પાત [...]
🪔 કાવ્ય
ભગવતી નિવેદિતાની આશિમુદ્રા
✍🏻 ભાનુપ્રસાદ પંડ્યા
April-May 1996
આ રહી એ આશિમુદ્રાની હથેળી પાંચેય આંગળીએ અમૃત ઝરે એને ટેરવે ટેરવે અમૃત ઝરે મંદ મંદ સંગ બળે... એ અજવાળે અજવાળે આનંદના આવાસભણી પગ વળે! [...]
🪔 કાવ્ય
ભગિની નિવેદિતા : હે આંગ્લ નારી!
✍🏻 હીરાબહેન પાઠક
April-May 1996
તપ અનર્ગળ ને તું આર્ય! ના રાજસી ભભકની ભૂરકીથી ભ્રાન્ત દૂરે વિદેશ કંઈ યોજનાથી અગ્રગણ્ય આ પુણ્યભૂમિથી પ્રભાવિત, આવવું થૈ ‘સ્વામી’ની પાછળ જ પાછળ પ્રેરણા [...]
🪔 કાવ્ય
તો કેવું!
✍🏻 કિરીટ વાઘેલા
April-May 1996
રણકાર તો ઘંટનો સરખો જ છે, પણ શાળા એક મંદિર બને તો કેવું! વિદ્યાર્થીમમદેવ, હું પૂજારી, ને કર્મ પૂજા બને તો કેવું! ભણતર મટે બોજ, [...]