• 🪔 કાવ્ય

    ભજન કરે તે જીતે

    ✍🏻 સંકલન

    વજન કરે તે હારે રે મનવા! ભજન કરે તે જીતે. તુલસી-દલથી તોલ કરો તો બને પવન-૫૨પોટો, અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો : આ[...]

  • 🪔 કાવ્ય

    ચરણ જ્યાં ઠર્યાં આપનાં...

    ✍🏻 સંકલન

    (પૃથ્વી સૉનેટ) વિદેશ મહીં એકદા ભ્રમણ આપ એકાન્તમાં હતા કરી રહ્યા, સ્થલે સરિત ટેકરા ન્યાળતા, વિશાળ દૃગથી હતી પ્રસરતી નરી ભવ્યતા, હરેક દૃઢ મૂકતા પગલું,[...]

  • 🪔 કાવ્ય

    વિશ્વશાંતિ

    ✍🏻 ઉમાશંકર જોશી

    વહાવો આત્મશુદ્ધિની ગંગધારા શુભંકરી, જીવશે જે ટકી રહેશે પ્રેમને પાવકે જળી. સંગ્રામની સૌ જડને ઉખેડી, બતાવજો શાંતિની સ્નેહકેડી! તપ્યાં ઉરે ચંદનલેપ દેજો, દાઝ્યા તણાં આશિષવેણ[...]

  • 🪔 કાવ્ય

    શાંતિ

    ✍🏻 સંકલન

    (ન્યુયૉર્ક, રીજલે મૅનૉરમાં ૧૮૯૯માં રચેલું કાવ્ય) નિહાળ, આવે બલથી ભરેલ એ. એ શક્તિ જે માનવકેરી શક્તિ ના; પ્રકાશ એ જે તિમિજે નિગૂઢ; પ્રભા જ્વલંતી મહીં[...]

  • 🪔 કાવ્ય

    હરિ ૐ શરણ!

    ✍🏻 રતુભાઇ દેસાઇ

    હરિ ૐ શરણ! હિર ઓમ્ શરણ! હરિ ઓમ્ શરણ! મને દઈ દે તો દે એવું મરણઃ મારાં શીશ સમીપ હો! તારાં ચરણઃ મારાં નયન ઉપર[...]

  • 🪔 કાવ્ય

    આ ચિત્ત શું?

    ✍🏻 હરીન્દ્ર દવે

    આ ચિત્ત શું કોઈ ચબૂતરો કે વિચારપંખી તણી હારમાળા આવી ચડે ને કરી કલબલાટ ચણી રહે શેષ રહેલ શાંતિ ને સ્વસ્થતાની સઘળી મિરાત? -હરીન્દ્ર દવે

  • 🪔 કાવ્ય

    ‘વંદેમાતરમ્’ બોલી લેવાનું મન થઈ જાય છે...!

    ✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી

    મા ભારતીનાં આંસુનાં ટીપાંઓએ સહસ્ર માઈલોની સફર કરવાની હજી બાકી હતી જલિયાનવાલા બાગની લોહીલથબથ કરુણાંતિકા હજી ભજવવાની બાકી હતી હજી નિયતિ ચીતરવાની હતી ભગતસિંહ, રાજગુરુ[...]

  • 🪔 પ્રાર્થના/ગીત

    ક્યારેક

    ✍🏻 હરીશ પંડ્યા

    હું સાવ ખાલીખમ કોડિયું તમે ઝળહળતી રે જ્યોત, હું સાવ અબુધ-અજ્ઞાની તમે હીર-ઝવરાતનું પોત. પંથ સૂઝે ના મંઝિલ અડાબીડમાં ભટકું, માર્ગ વચાળે માયા ઊભી દોર[...]

  • 🪔 કાવ્ય

    પ્રેમ નામે પંખી

    ✍🏻 મહેશચંદ્ર ‘નિસ્તેજ’

    કાશ! કે આ આકાશ આખું ઊડી જાય ને રહી જાય માત્ર પંખી; આકાશનું અસ્તિત્વ આપણી આંખો લઈ લે. કાશ! કે આ સૃષ્ટિ ફરી શૂન્યમાં વિલીન[...]

  • 🪔 કાવ્ય

    પ્હેલી પગલી પાડ્યાનું હવે પૂછે છે કોણ? (કાવ્ય)

    ✍🏻 જ્યોતિબહેન ગાંધી

    દરિયો ડહોળીને અમે મોતીડાં આણ્યાં, પણ, બંધાતી છીપલીને પૂછે છે કોણ? આભલે ઊડીને લાખ તારલિયા વીણ્યા, કેમ ફફડાવી પાંખો તે પૂછે છે કોણ? જંગલને પાત[...]

  • 🪔 કાવ્ય

    ભગવતી નિવેદિતાની આશિમુદ્રા

    ✍🏻 ભાનુપ્રસાદ પંડ્યા

    આ રહી એ આશિમુદ્રાની હથેળી પાંચેય આંગળીએ અમૃત ઝરે એને ટેરવે ટેરવે અમૃત ઝરે મંદ મંદ સંગ બળે... એ અજવાળે અજવાળે આનંદના આવાસભણી પગ વળે![...]

  • 🪔 કાવ્ય

    ભગિની નિવેદિતા : હે આંગ્લ નારી!

    ✍🏻 હીરાબહેન પાઠક

    તપ અનર્ગળ ને તું આર્ય! ના રાજસી ભભકની ભૂરકીથી ભ્રાન્ત દૂરે વિદેશ કંઈ યોજનાથી અગ્રગણ્ય આ પુણ્યભૂમિથી પ્રભાવિત, આવવું થૈ ‘સ્વામી’ની પાછળ જ પાછળ પ્રેરણા[...]

  • 🪔 કાવ્ય

    તો કેવું!

    ✍🏻 કિરીટ વાઘેલા

    રણકાર તો ઘંટનો સરખો જ છે, પણ શાળા એક મંદિર બને તો કેવું! વિદ્યાર્થીમમદેવ, હું પૂજારી, ને કર્મ પૂજા બને તો કેવું! ભણતર મટે બોજ,[...]

  • 🪔 કાવ્ય

    એક ચૈત્ર અનુભૂતિ

    ✍🏻 ઉશનસ્

    (શ્રી રામસ્તુતિ) (મંદાક્રાન્તા-સૉનેટ) સંધ્યા-પ્હાડો તણી શિખરિણી શ્યામ રેખા વનોની જ્યાં તૂટી કે મહીંથી વછૂટી ગેન્દ શો રમ્ય ચંદ! જાગી ઊઠી તિમિરની૨માં ફર્ફરો મંદમંદ, સંગે જાગી[...]

  • 🪔 કાવ્ય

    હે પરમાત્મા!

    ✍🏻 સુધાકર જાની

    હે પરમાત્મા! મંદ મંદ વાતા પવનમાં, તમારો અવાજ સંભળાય છે. તમારો શ્વાસ જગતના સઘળા જીવોનો પ્રાણ છે. તમે મને સાંભળો, હું નાનો ને નાજુક છું.[...]

  • 🪔 કાવ્ય

    મરણ મળે

    ✍🏻 બિપિન પટેલ

    આ સરે તે ક્ષણ છે ને અટકે તે મરણ છે! મરણને પણ કળ વળે - એવા તારા ચરણ છે! એ ચરણમાં શરણ મળે - માનવજીવનને[...]

  • 🪔 કાવ્ય

    સોણલે - શ્યામ

    ✍🏻 રાજેન્દ્ર શાહ

    આજ સોણલે આવેલ સઈ શ્યામ. બાળુડા જોગીની માધુકરી, ને મુખે ‘નારાયણ’ એ જ એક નામ. પોળનાં બધાંય એને બોલાવે, તો ય તે મૂંગો ઊભેલ મ્હારે[...]

  • 🪔 કાવ્ય

    પ્રબુદ્ધ ભારતને

    ✍🏻 સંકલન

    (ઈ. સ. ૧૮૯૮ના ઑગસ્ટમાં “પ્રબુદ્ધ ભારત” (AWAKENED INDIA) માસિકને ઉદ્દેશીને લખાયેલ કાવ્ય) જાગો, પુનરપિ! નિદ્રામાં તું હતી, હતી ના મૃત્યુ વિષે તું, થાક્યાં તારાં કમલનયનને[...]

  • 🪔 કાવ્ય

    લૂંટ

    ✍🏻 સંકલન

    ભવના ભર્યા હાટની વચ્ચે, હું તો આજ અરે! લૂંટાયો! સંતન! કરજો મારી વહાર! તસ્કર લૂંટે એમ જાણું કે દુનિયા છે તસ્ક૨ની, લશ્કર લૂંટે એમ ગણું[...]

  • 🪔 કાવ્ય

    જિંદગી પસંદ

    ✍🏻 મકરન્દ દવે

    જિંદગી પસંદ મને જિંદગી પસંદ! મોતની મજાક ભરી મોજના મિજાજ ધરી ખુશખુશાલ ખેલતી જવાંદિલી પસંદ! જિંદગી પસંદ મને જિંદગી પસંદ. નૌબનૌ સુગંધ મહીં જાય જે[...]

  • 🪔 કાવ્ય

    પ્રેમ કરતા સંતોને

    ✍🏻 ઉશનસ્

    લાવ્યા ક્યાંથી પ્રીત? આવડી લાવ્યા ક્યાંથી પ્રીત? હે સંતો! કઈ વાત કરો, કઈ ચીત; લાવ્યા. મૂઠી જેવડું ઉ૨, આવડું મૂઠી જેવડું ઉ૨ એમાં ક્યાંથી અષાઢી[...]

  • 🪔 કાવ્ય

    ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?

    ✍🏻 રાજેન્દ્ર શાહ

    ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જો૨? નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર. ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જો૨? ભારનું વાહન કોણ બની રહે નહિ[...]

  • 🪔 કાવ્ય

    આપણે ભરોસે

    ✍🏻 પ્રહ્લાદ પારેખ

    આપણે ભરોસે આપણે હાલીએ, હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ. એક મહેનતના હાથને ઝાલીએ, હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ. ખુદનો ભરોસો જેને[...]

  • 🪔 કાવ્ય

    ભોમિયા વિના

    ✍🏻 સંકલન

    ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા, રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી. સૂના સરવરિયાની સોનેરી પાળે હંસોની હાર[...]

  • 🪔 કાવ્ય

    ગુરુ

    ✍🏻 રતુભાઈ દેસાઈ

    નહિ માત્ર ગુરુ: ગુરુદેવ, કલ્પતરુ: ક્યાં છે ગુરુ? ક્યાં છે તરુ? સ્થળે, જળે, ઊર્ધ્વ આ ગગન તળે? સ્મરું, સતત ચિત્તે હું ધરું, કદી પ્રતિમામાં બંધ[...]

  • 🪔 કાવ્ય

    સતગુરુ સાથે રે

    ✍🏻 સંકલન

    સગુરુ સાથે રે બાઈ, મારે પ્રીતડી રે, સમજાવી સાન પૂરણ બ્રહ્મભેદ, કારજ ને કા૨ણ રે બાઈ, મારે સમ થયાં રે, કીધો કાંઈ કરમ ભરમનો ઉચ્છેદ.[...]

  • 🪔 કાવ્ય

    સત બોલો

    ✍🏻 સંકલન

    તમને ગોરાં પીરાંની આણ, સુડલા, સત બોલો! સત બોલો! સત બોલો! સત બોલો રે નંઈ તો મત બોલો રે મત બોલો! - સુડલા. અંબર વરસે[...]

  • 🪔 કાવ્ય

    આનંદમગ્ન શિવ અને શિવ તાંડવ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    (રાગ કર્નાટી એકતાલ) તાથૈયા તાથૈયા નાચે ભોળા બં બં બાજે ગાલ ડિમ ડિમ ડમરુ બાજે ઝૂલે છે ખોપરી માળ...તાથૈયા ગર્જે ગંગા જટા માંહે ઉગ્ર અનલે[...]

  • 🪔 કાવ્ય

    એવે અણીને ટાણે મેં શબદું સાંભળ્યા!

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    Accept My Full Heart's Thanks Ella Wheeler Wilcox Your words came just when needed – Like a breeze blowing and bringing from the wide, soft[...]

  • 🪔 કાવ્યો

    પ્રીત પુરાણી (ગીત)

    ✍🏻 રતિલાલ છાયા

    આ તો! બરસત પ્રીત પુરાણી! હળુ હળુ સ્રવતી બરસત જાણે પ્રભુની મધુમય વાણી! - આ તો! બરસત પ્રીત પુરાણી! (૧) સૃષ્ટિ તણા જે આદિ સર્જને[...]

  • 🪔 કાવ્યો

    વીર સાધકને

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    (રાજપૂતાનાના ખેતડીના મહારાજા પ્રતિ) ઢંકાય છો સૂર્ય ઘટાથી મેઘલી, ને, આભ હો સાવ વિષાદથી ભર્યું, તો’યે ટકી રહે ઘડી, વીર હૈયા, જય છે જ નિશ્ચિત.[...]

  • 🪔 કાવ્યો

    પ્યાલો

    ✍🏻 રતુભાઈ દેસાઈ

    એક પંચતત્ત્વનો પ્યાલો રે! હતો ઝગમગ પણ હું ઠાલો રે! તમે હાથમહીં મને ઝાલ્યો રે! હરિ! ભરભર હું છલકાયો રે! મને હરિ૨સ વ્હાલો વ્હાલો રે![...]

  • 🪔

    મા મળે

    ✍🏻 હરીશ પંડ્યા

    કેટલાં જન્મોનું તપ કે મા મળે કેટલાં જન્મોનો જપ કે મા મળે આમ તો એ હોય છે બસ પાસમાં હોય શ્રદ્ધાનું જો બળ તો મા[...]

  • 🪔 કાવ્ય

    બાળક જેવું જીવે તેવું શીખે

    ✍🏻 સંકલન

    જો બાળક ખણખોદિયા વાતાવરણમાં જીવતું હશે, તો એ નિંદાખોરી શીખે છે. જો બાળક વેરના વાતાવરણમાં જીવતું હોય, તો એ ઝઘડતા શીખે છે. જો બાળક ઉપહાસના[...]

  • 🪔

    અલકમલકના

    ✍🏻 યોસેફ મૅકવાન

    અલકમલકનાં હો અજવાળાં, ગગનગોખથી ઊતર્યાં જાણે રેશમધારા! શ્વાસ હળુથી મોરપિચ્છ શા અડતા, રાગ વિરાગના શોર ચિત્તના શમતા, ઝળહળ ઝળહળ જ્યોતિના અવ રગરગમાં પલકારા. અલકમલકના. પળની[...]

  • 🪔

    ગીત

    ✍🏻 રમેશ પારેખ

    હિર, મને લીંટીએ લીંટીએ વાંચ પત્ર લખું જે તને હું એમાં ઢોળું સઘળી વાણી એમ રહું છું કાયામાં હું જેમ તેલ ને પાણી તારા વિના[...]

  • 🪔

    શાશ્વતીના ઉછઙ્ગે

    ✍🏻 રાજેન્દ્ર શાહ

    (છન્દ: મન્દકાન્તા) ઊંચે ઊંચે, અધિકતર ઊંચે, હજી ભૂર ઊંચે, ઊડો વીરા, ગહન નભનાં અન્તરાલે, મરાલ. પ્હોળી પાંખે - પણ અચલ એવી - ક્રમી સર્વકાલ; નીડે[...]

  • 🪔

    અષાઢી વાડો

    ✍🏻 ઉશનસ્

    પછીતનો અષાઢી વાડો ગોર્યમાના કૂંડાની જેમ ઊગી ગયો છે! કોણ જાણે કેટકેટલાં બીજ મારા વાડાની ભોંયમાં ભંડારાઈ પડ્યાં છે! તે ઊગી નીકળે છે અષાઢે અષાઢે[...]

  • 🪔

    તંગ આવી ગયો છું!

    ✍🏻 હરીન્દ્ર દવે

    મારાં નાનાં નાનાં ખેંચાણો ને નાની નાની તાણોથી તંગ આવી ગયો છું! મને એક પ્રગાઢ આકર્ષણ આપ, જેને સામે છેડે તું હો! મને એક પ્રચંડ[...]

  • 🪔

    વિશ્વમાનવી?

    ✍🏻 ઉમાશંકર જોષી

    કીકી કરું બે નભતારલીની ને મીટમાં માપું દિગંતરાલને, માયાવીંધીને જળવાદળીની અખંડ દેખું પળમાં ત્રિકાલને. સન્ધ્યા-ઉષાની સજી પાંખજોડલી યાત્રી બનું ઊર્ધ્વમુખી અનંતનો; સ્વર્ગંગમાં ઝૂંકવું ચંદ્રહોડલી, સંગી[...]

  • 🪔

    મોતી કેસા રંગા?

    ✍🏻 મકરંદ દવે

    દેખા હોય સો કહી બતલાવો, મોતી કેસા રંગા? ગુરુગમ કરીને ગોતો ગગનમાં, વાં હે ગુપતિ ગંગા. ઘૂડ ગુરુ ને છીપા ચેલા, દિવસ નહિ પગદંડા, અગમ[...]

  • 🪔 કાવ્ય

    એક જ દે ચિનગારી

    ✍🏻 સંકલન

    એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી ચકમક લોઢું ઘસતાં ઘસતાં, ખરચી જીંદગી સારી જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી... ચાંદો[...]

  • 🪔 કાવ્ય

    ઓમ્ તત્સત શ્રી નારાયણ તું

    ✍🏻 સંકલન

    ઓમ્ તત્સત્ શ્રી નારાયણ તું, પરષોત્તમ ગુરુ તું સિદ્ધ - બુદ્ધ તું, સ્કંદવિનાયક સવિતા પાવક તું બ્રહ્મ મજદ તું યહવ શક્તિ તું, ઇસુ પિતા પ્રભુ[...]

  • 🪔 કાવ્ય

    શાંતિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    (ન્યૂયૉર્ક, રિજલે મૅનૉરમાં ૧૮૯૯માં મૂળ અંગ્રેજીમાં રચેલું કાવ્ય) નિહાળ, આવે બલથી ભરેલ એ. એ શક્તિ જે માનવકેરી શક્તિ ના; પ્રકાશ એ જે તિમિરે નિગૂઢ; પ્રભા[...]

  • 🪔 કાવ્ય

    નેસડો

    ✍🏻 અશોક ‘ચંચલ’

    નેસડો બોલાવશો નહિ; મને ઘરના ઊંબરેથી- દોરવાશો નહિ; પદચિહ્નોમાં – મારા...!!! ઘટાદાર વટવૃક્ષ નીચે અહીં, તારલા ને ચાંદની સાક્ષીએ- કહેવો છે, વૃત્તાંત ઉપવનને! શીતલ-સ્નિગ્ધ મંદ-મંદ[...]

  • 🪔 કાવ્ય

    અદ્વૈત

    ✍🏻 જયન્ત વસોયા

    અદ્વૈત (શિખરિણી) મને તો લાગે છે અચરજ ઘણું સૃષ્ટિભરની લીલા ન્યાળી ગેબી, ગગન પર જ્યાં સૂરજ તપે દિને, રાતે પાછું તિમિર પ્રસરે; ગૂઢ યતિ શી[...]

  • 🪔 કાવ્ય

    પરમ પુરુષને પ્રણામ!

    ✍🏻 રતુભાઈ દેસાઈ

    પરમ પુરુષને પ્રણામ! આ કોણ આહીં? છાનું માનું, એકાંતને ખૂણે, કોણ અરે! આ વ્યાકુલ પ્રાણે રોઈ રહ્યું છે? * નયનોનાં ના, અંતરનાં ના, ભીતરનાં ના,[...]

  • 🪔 ગઝલ

    જા

    ✍🏻 ઉશનસ્

    જા (ગઝલ) ના મસ્જિદ, ના મંદર જા; જવું જ; તો તવ અંદર જા; ક્યાં-ક્યાં ભટકીશ બ્રહ્માંડોમાં? મૂળમાં, નિજની અંદર જા; આંખ મીંચી જો, આવું બીજું[...]

  • 🪔 કાવ્ય

    ઝેર તો પીધાં છે

    ✍🏻 મીરાં

    ઝેર તો પીધાં છે જાણી જાણી; મેવાડા રાણા! ઝેર તો પીધાં છે જાણી જાણી. કોયલ ને કાગ રાણા! એક જ વર્ણી રે કડવી લાગે છે[...]

  • 🪔 કાવ્ય

    મા કાલી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    તારલા બધા સાવ ભૂંસાયા, વાદળે ઘેરાં વાદળ છાયાં, બિભીષણ અંધકારની કાયા, ઝંઝાવાતે- મોકળે ગળે ગાય હો ગાણાં છોડી મૂક્યાં પાગલખાનાં- ઊખડી પડે મૂળથી મોટાં રૂખડાં[...]