• 🪔 શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો

  શ્રીરામકૃષ્ણદેવનું આત્મચરિત્ર

  ✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’

  February 1991

  Views: 1000 Comments

  આજ ઠાકુર શ્રીરામકૃષ્ણ મહા આનંદમાં છે. દક્ષિણેશ્વરને કાલીમંદિરે નરેન્દ્ર આવ્યો છે. બીજાય કેટલાક અંતરંગ ભક્તો છે. નરેન્દ્રે મંદિરે આવીને સ્નાન કરીને પ્રસાદ લીધો છે. આજ [...]

 • 🪔 શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો

  એક ઈશ્વર તેનાં અનેક નામ

  ✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’

  January 1991

  Views: 1040 Comments

  દક્ષિણેશ્વર મંદિરે ઠાકુર શ્રીરામકૃષ્ણ કેદાર વગેરે ભક્તો સાથે વાતો કરી રહ્યા છે. આજ રવિવાર, શ્રાવણ વદ અમાસ; તારીખ ૧૩મી ઓગસ્ટ, ઈ.સ.૧૮૮૨. સમય સાંજના પાંચેક વાગ્યાનો. [...]

 • 🪔 શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો

  દક્ષિણેશ્વરમાં કાલીપૂજા

  ✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’

  October 1990

  Views: 1110 Comments

  આજે શ્રીકાલીપૂજા. શનિવાર ૧૮મી ઑક્ટોબર, ઇ.સ. ૧૮૮૪. રાતના દસ-અગિયારને સમયે શ્રીકાલીપૂજાનો આરંભ થવાનો. કેટલાક ભક્તો એ અમાવાસ્યાની ગાઢ રાત્રિમાં ઠાકુર શ્રીરામકૃષ્ણનાં દર્શન કરવાની ઇચ્છા રાખે [...]

 • 🪔 શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો

  નવરાત્રી પ્રસંગે શ્રીરામકૃષ્ણ

  ✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’

  September 1990

  Views: 5812 Comments

  શ્રીરામકૃષ્ણ શ્રીયુત અધરને ઘેર નવમી પૂજાને દિવસે દેવ-સ્થાપનવાળી ઓસરીમાં ઊભા છે. સંધ્યા પછી શ્રીદુર્ગાની આરતીનાં દર્શન કરે છે. અધરને ઘેર દુર્ગા-પૂજા મહોત્સવ છે, એટલે એ [...]

 • 🪔 શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો

  સંસારમાં રહીનેય શું ભગવાનને પામી શકાય?

  ✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’

  July 1990

  Views: 991 Comment

  ઠાકુર શ્રીરામકૃષ્ણ આજ કલકત્તામાં પધાર્યા છે. શ્યામપુકુરના શ્રીયુત પ્રાણકૃષ્ણ મુખોપાધ્યાયના મકાનના બીજા મજલા પર દીવાનખાનામાં ભક્તો સાથે બેઠા છે. હજી હમણાં જ ભક્તો સાથે બેસીને [...]

 • 🪔 શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો

  ભક્ત બલરામને ઘેર રથોત્સવ

  ✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’

  June 1990

  Views: 920 Comments

  આજ રથોત્સવ. મંગળવાર, જુલાઈ ૧૪, ૧૮૮૫, બપોરના એક વાગ્યો છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ જમ્યા પછી પાછા દીવાનખાનામાં આવીને ભક્તો સાથે બેઠા છે. એક ભક્ત પૂર્ણને બોલાવી [...]

 • 🪔 શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો

  શ્રીરામકૃષ્ણ સમાધિમાં

  ✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’

  May 1990

  Views: 840 Comments

  સવારના આઠ-નવ વાગ્યા હશે. દોલયાત્રાના સાત દિવસ પછી, રામ, મનમોહન, રખાલ, નિત્યગોપાલ, વગેરે ભક્તો શ્રીરામકૃષ્ણને ઘેરીને ઊભા છે. સૌ કોઈ હરિનામસંકીર્તનમાં તલ્લીન બન્યા છે. કેટલાક [...]