🪔 તીર્થ-પરિચય
બેલુર મઠનું શ્રીરામકૃષ્ણ મંદિર
✍🏻 સ્વામી નિત્યજ્ઞાનાનંદ
January 1998
મંદિર ઈશ્વરનું નિવાસસ્થાન અને ભક્તોનું પૂજાસ્થાન છે. જો કે ઈશ્વર સર્વવ્યાપી છે અને તેની પૂજા દરેક જગ્યાએ કરી શકાય છે. પરંતુ તેની હાજરીનો અનુભવ બીજી [...]
🪔
નારાયણસરોવર : કચ્છની દ્વારાવતી
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
July 1994
ભારતીય ધર્મશાસ્ત્રોમાં ભારતની પુણ્યભૂમિમાં આવેલાં પાંચ મુખ્ય સરોવરોનો મહિમા વર્ણવ્યો છે. પહેલું તો ઉત્તર દિશાએ કૈલાસ પર્વતમાં આવેલું માનસરોવ૨ છે, બીજું દક્ષિણ દિશાનું પંપાસરોવ૨, ત્રીજું [...]
🪔
એક અદ્ભુત મંદિરનગરી
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
April 1993
સૌરાષ્ટ્રને અગ્નિખૂણે શૌર્યાંકિત ગોહિલવાડી ધરા ૫૨, ગોહિલોની મૂળ રાજધાની (ભાવનગર પાસેના) શિહોરથી આશરે અઢારેક માઈલ દૂર પાલિતાણા નામનું પુરાતન શહેર છે. એને પોતાની ગોદમાં રમાડતો [...]
🪔
ગરવો ગઢ ગિરનાર
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
January 1993
નાથો, સિદ્ધો, શ્રમણો અને બ્રાહ્મણોની મંગલ મિલનભૂમિ સમો, કાળાન્તરે દોસ્તીને દાવે દાતારને અને અન્ય અનેક ધૂળધોયા સંતો-મહંતોને કશાય વેરાવંચા વગર અવારનવાર પોતાને આંગણે આમંત્રતો રહેતો [...]