Freedom is the one goal of all nature, sentient or insentient; and consciously or unconsciously, everything is struggling towards that goal. The freedom which the saint seeks is very different from that which the robber seeks; the freedom loved by the saint leads him to the enjoyment of infinite, unspeakable bliss, while that on which the robber has set his heart only forges other bonds for his soul. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 109.)
સ્વાધીનતા એ જ જડ કે ચેતન સર્વ પ્રકૃતિનું એક લક્ષ્ય છે; અને જાણ્યું કે અજાણ્યે સર્વ આ લક્ષ્ય માટે વિગ્રહ વહોરે છે. સંતપુરુષ ઇચ્છે છે તેના કરતાં ચોરનો સ્વાધીનતાનો પ્રકાર સાવ જુદો છે; સંત જે સ્વાધીનતા માગે છે તે વડે તે અનંત, અનિર્વચનીય આનંદ તરફ જાય છે, જ્યારે લૂંટારાની લગની એના આત્માનાં બીજાં બંધનો ઘડે છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૫૬)
चेतन अथवा अचेतन समस्त प्रकृति का लक्ष्य यह मुक्ति ही है, और जाने या अनजाने सारा जगत् इसी लक्ष्य की और पहुँचने का यत्न कर रहा है। किंतु जिस मुक्ति की खोज एक साधु करता है, वह उस मुक्ति से बहुत भिन्न होती है, जिसकी खोज डाकू करता है। साधु जिस मुक्ति को चाहता है, उससे अनन्त अनिर्वचनीय आनन्द का अधिकारी हो जाता है, परन्तु डाकू की इष्ट मुक्ति उसकी आत्मा के लिए दूसरे पाशों की सृष्टि कर देती है। (विवेकानंद साहित्य ग्रंथ 3 पृष्ठ 82)