જુલાઈ મહિના પૂરતી
નિઃશુલ્ક eBookની ભેટ
આ પુસ્તકમાં ગુરુ, ત્યાગ, અનાસક્તિ, સાધુસંગ, બ્રહ્મચર્ય, ચિત્તશુદ્ધિ, ભગવત્પ્રેમ, શરણાગતિ, જ્ઞાન-ભક્તિ-યોગની સમન્વયાત્મક સાધના, ઉપાસના, એકાગ્રતા-ધ્યાન, ભગવન્નામ, સાકાર-નિરાકાર સાધના, સાધનાની પ્રતિક્રિયાઓ, કુંડલિની, જીવન્મુક્તિ જેવા વિવિધ વિષયોનું વિવરણ, વિવેચન અને વિશ્લેષણ રસપ્રદ, માર્મિક અને સુબોધ ભાષામાં જોવા મળે છે.
શ્રીરામકૃષ્ણદેવની અશેષ કૃપાના પરિણામે
સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ દ્વારા લિખિત ધ્યાન અને આધ્યાત્મિક જીવન પુસ્તક eBookના રૂપમાં પ્રકાશિત થઈ રહ્યું છે.
21 જુલાઈ, 2024ના રોજ ગુરુ પ્રર્ણિમાના પાવન પ્રસંગે આ eBook આખો જુલાઈ મહિનો નિઃશુલ્ક ભેટ સ્વરૂપે આપવામાં આવશે. ત્યારબાદ 100 રૂપિયામાં આ eBook ખરીદી શકાશે.