Karma-Yoga is the attaining through unselfish work of that freedom which is the goal of all human nature. Every selfish action, therefore, retards our reaching the goal, and every unselfish action takes us towards the goal; that is why the only definition that can be given of morality is this: That which is selfish is immoral, and that which is unselfish is moral. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 110)

સર્વ માનવપ્રકૃતિનું લક્ષ્ય છે મુક્તિ. આ મુક્તિને નિઃસ્વાર્થ કાર્ય વડે પ્રાપ્ત કરવી એ જ કર્મયોગનો ઉદ્દેશ છે. તેથી દરેક સ્વાર્થી કાર્ય એ લક્ષ્ય પહોંચતાં આપણને અટકાવે છે અને હરેક નિઃસ્વાર્થ કાર્ય આપણને એ લક્ષ્ય લઈ જાય છે. માટે જ નીતિની વ્યાખ્યા આટલી જ આપી શકાયઃ “જે કાંઈ સ્વાર્થમય છે તે છે અનૈતિક અને જે કાંઈ નિઃસ્વાર્થ છે તે છે નૈતિક.’ (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૫૭)

नि:स्वार्थ कर्म द्वारा मानव जीवन के चरम लक्ष्य, इस मुक्ति को प्राप्त करे लेना ही कर्मयोग है। अतएव हमारा प्रत्येक स्वार्थपूर्ण कार्य अपने इस लक्ष्य तक हमारे पहुँचने में बाधक होता है, तथा प्रत्येक निःस्वार्थ कर्म हमें उसकी और आगे बढाता है। इसीलिए नैतिकता की यही एकमात्र परिभाषा हो सकती है कि ‘जो स्वार्थपर है, वह, ‘अनैतिक’ है और जो निःस्वार्थपर है, वह ‘नैतिक’ है’। (विवेकानंद साहित्य ग्रंथ 3 पृष्ठ 82-83)

Total Views: 280
Bookmark (0)