No permanent or everlasting good can be done to the world; if it could be done, the world would not be this world. We may satisfy the hunger of a man for five minutes, but he will be hungry again. Every pleasure with which we supply a man may be seen to be momentary. No one can permanently cure this ever-recurring fever of pleasure and pain. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 111)

જગતની સમસ્યાઓનો કોઈ કાયમી કે સ્થાયી ઉપાય કરી શકાય એમ નથી; જો એમ થઈ શકે તો જગત આ જગત રહે નહીં. એક માણસની ભૂખ પાંચ મિનિટ આપણે શમાવી શકીએ, પણ એ ફરી ભૂખ્યો થવાનો; માણસને આપણે જેટલા સુખભોગ આપીએ એ બધા ક્ષણજીવી નીવડવાના. આ સુખભોગ અને પીડાના આ વિષચક્રથી કાયમી મુક્તિ પામવાનો કોઈ ઉપાય નથી. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૫૮)

संसार के प्रति ऐसा कोई भी उपकार नहीं किया जा सकता, जो चिरस्थायी हो । यदी ऐसा कभी सम्भव होता, तो यह संसार इस रूप में कभी न रहता, जैसा उसे हम आज देख रहे हैं । हम किसी मनुष्य की भूख अल्प समय के लिये भले ही शान्त कर दें, परन्तु बाद में वह फिर भूखा हो जायगा । किसी व्यक्ति को हम जो भी कुछ सुख दे सकते हैं, वह क्षणिक ही होता है। सुख और दुःख के इस सतत ज्वर का कोई भी सदा के लिए उपचार नहीं कर सकता । (विवेकानंद साहित्य ग्रंथ 3 पृष्ठ 84)

Total Views: 249
Bookmark (0)