The sum total of the good things in the world has been the same throughout in its relation to man’s need and greed. It cannot be increased or decreased. Take the history of the human race as we know it today. Do we not find the same miseries and the same happiness, the same pleasures and pains, the same differences in position? Are not some rich, some poor, some high, some low, some healthy, some unhealthy? (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 111)

સુખ અને ભોગનો સરવાળો, માનવની જરૂર અને લોભની અપેક્ષામાં જોઈએ તો સદાકાળ એકસરખો જ રહ્યો છે. એ નથી વધી શકતો કે નથી ઘટી શકતો. આપણે માનવ પ્રજાનો ઇતિહાસ ધ્યાનમાં લઈએ, જેટલો આપણે આજ સુધી સમજી શક્યા છીએ. શું પહેલાંની જેમ જ આજે પણ દુઃખ અને સુખ, આનંદ અને પીડા, સત્તાનો તફાવત આપણા જોવામાં નથી આવતો ? શું હજુ પણ કેટલાક ધનિક, કેટલાક ગરીબ, કેટલાક ઉચ્ચ, કેટલાક નીચ, કેટલાક નિરોગી અને કેટલાક રોગી નથી ? (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૫૮-૫૯)

इस संसार में मनुष्य की आवश्यकता और उसके लोभ से संबंधित शुभ वस्तुओं की समष्टि सदैव समान रहती है । वह न तो कम की जा सकती है, न अधिक । हम मानव जाति का इतिहास ही ले लें, जैसा वह हमें आज ज्ञात है । क्या हमें सदैव ही सुख-दू:ख, वही हर्ष – विषाद तथा अधिकार का वही तारतम्य नहीं दिखायी देता ? क्या कुछ लोग अमीर, कुछ गरीब, कुछ बड़े, कुछ छोटे, कुछ स्वस्थ, तो कुछ रोगी नहीं है ? (विवेकानंद साहित्य ग्रंथ 3 पृष्ठ 84)

Total Views: 225
Bookmark (0)