Every period of history has given birth to thousands of men and women who have worked hard to smooth the passage of life for others. And how far have they succeeded? We can only play at driving the ball from one place to another. We take away pain from the physical plane, and it goes to the mental one. It is like that picture in Dante’s hell where the misers were given a mass of gold to roll up a hill. Every time they rolled it up a little, it again rolled down. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 112)
ઇતિહાસના દરેક યુગે હજારો સ્ત્રી અને પુરુષોને પેદા કર્યાં છે, જેમણે અન્યના જીવન-પ્રવાસ સરળ કરવા માટે ભગીરથ કાર્ય કર્યું છે. પણ એમાં એમને કેટલી સફળતા મળી છે ? દડાને એક ઠેકાણેથી બીજે ઠેકાણે ફેંકવાની રમત આપણે રમી શકીએ. આપણે શારીરિક પીડા દૂર કરીએ, તો તે માનસિક કક્ષાએ પહોંચે. ડાન્ટે(યુરોપના એક દાર્શનિક)ના નરકના ચિત્રમાં કંજૂસોને ડુંગર ઉપર ચડાવવા માટે સોનાનો જથ્થો આપવામાં આવ્યો હતો એના જેવું આ છે. ડુંગર ઉપર થોડોક ચડાવે કે ફરીથી તે નીચે સરી પડે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૫૯)
इतिहास के प्रत्येक युग में ऐसे हजारों स्त्री-पुरुष हुए हैं, जिन्होंने दुसरों का जीवन-पथ सुगम बनाने के लिए अविरत परिश्रम किया किन्तु इसमें वे कहाँ तक सफल हो सके ? हम तो केवल एक गेंद को एक जगह से दूसरी जगह फेंकने का खेल खेल शकते हैं हम यदि शरीर से दुःख को निकाल फेंकते हैं, तो मन में जा बैठता है । यह दाँते के उस नरक-चित्र जैसा है जिसमें कंजूसों को सोने का एक बड़ा गोला दिया गया है और उनसे उस गोले को पहाड़ के ऊपर ढकेल कर चढ़ाने के लिए कहा गया है । परन्तु प्रत्येक बार ज्यों ही वे उसे थोड़ा सा ऊपर ढकेल पाते हैं कि वह लुढ़ककर नीचे आ जाता है । (विवेकानंद साहित्य ग्रंथ 3 पृष्ठ 84-85)