True equality has never been and never can be on earth. How can we all be equal here? This impossible kind of equality implies total death. What makes this world what it is? Lost balance. In the primal state, which is called chaos, there is perfect balance. How do all the formative forces of the universe come then? By struggling, competition, conflict… Inequality is the very basis of creation. At the same time the forces struggling to obtain equality are as much a necessity of creation as those which destroy it. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 113)

સાચી સમાનતા પૃથ્વી પર કદી હતી નહીં અને કદી થવાની નથી. અહીં આપણે સહુ સમાન કેવી રીતે હોઈ શકીએ ? આ અશક્ય સમાનતા પૂર્ણ મૃત્યુ સૂચવે છે. આ જગતને આજનું સ્વરૂપ કોણ આપે છે ? અસંતુલન. પ્રાથમિક અવસ્થામાં, કે જેને પ્રલય કહેવાય છે ત્યારે, પૂર્ણ સંતુલન હતું. તો પછી જગતનાં સર્વ રચનાત્મક બળો કેવી રીતે પેદા થયાં ? પરસ્પર વિરોધ, પ્રતિયોગિતા અને પ્રતિદ્વન્દ્રિતા દ્વારા… સર્જનનો મૂળભૂત પાયો જ અસમાનતામાં રહેલો છે. સાથોસાથ, સમતા મેળવવાને મથતાં બળો સર્જનને માટે એટલા જ આવશ્યક છે કે જેટલા સમતાના નાશ કરતાં બળો. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૬૦)

यथार्थ समता न तो कभी संसार में हुई है, और न कभी होने की आशा है । यहाँ हम सब समान हो ही कैसे सकते हैं ? इस प्रकार की असम्भव समता का फल तो मृत्यु ही होगा ! यह जगत् जैसा है, वैसा क्यों है ? नष्ट संतुलन के कारण साम्य का अभाव, केवल वैषम्यभाव आद्यावस्था में, – जिसे प्रलय कहा जाता है- पूर्ण संतुलन हो सकता है । तब फिर इन सब निर्माणशील विभिन्न शक्तियों का उद्भव किस प्रकार होता है ? – विरोध, प्रतियोगिता एवं प्रतिद्वन्द्विता द्वारा ही ।… विषमता सृष्टि की नींव है परन्तु साथ ही वे शक्तियाँ भी, जो साम्यभाव स्थापित करने की चेष्टा करती हैं, सृष्टि के लिए उतनी ही आवश्यक हैं, जितनी की वे, जो उस साम्यभाव को नष्ट करने का प्रयत्न करती हैं। (विवेकानंद साहित्य ग्रंथ 3 पृष्ठ 86)

Total Views: 218
Bookmark (0)