All the religions of the world have been built upon that one universal and adamantine foundation of all our knowledge—direct experience. The teachers all saw God; they all saw their own souls, they saw their future, they saw their eternity, and what they saw they preached. (Complete Works Of Swami Vivekananda, v. 1 pg. 126)

જગતના બધા ધર્મો આપણા સર્વ જ્ઞાનના એકમાત્ર વિશ્વવ્યાપી અને વજ્ર જેવા મજબૂત પાયા-પ્રત્યક્ષ અનુભવ પર રચાયેલા છે. બધા આચાર્યોએ ઈશ્વરને જોયો હતો; તે બધાએ પોતાના આત્માને ઓળખ્યો હતો, તેમણે પોતાના ભાવિને જોયું હતું, તેમણે પોતાની અનંતતાને જોઈ હતી અને જે તેમણે જોયું તેનો તેમણે ઉપદેશ કર્યો. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૩૯)

संसार के समस्त धर्म उस प्रत्यक्ष अनुभव पर स्थापित हैं, जो ज्ञान की सार्वभौमिक और सुदृढ़ भित्ति है। सभी धर्माचार्योंने ईश्वर को देखा था। उन सभीं ने आत्मदर्शन किया था; अपने अनन्त स्वरूप का ज्ञान सभी को हुआ था, सबने अपनी भविष्य अवस्था देखी थी, और जो कुछ उन्होंने देखा था, उसीका वे प्रचार कर गये। (विवेकानंद साहित्य v. 1pg. 36-37)

Total Views: 208
Bookmark (0)