What right has a man to say he has a soul if he does not feel it, or that there is a God if he does not see Him? If there is a God we must see Him, if there is a soul we must perceive it; otherwise it is better not to believe. It is better to be an outspoken atheist than a hypocrite. (Complete Works Of Swami Vivekananda, v. 1 pg. 127)
જો માણસને પોતાના આત્માનો અનુભવ ન થતો હોય અથવા જો એ ઈશ્વરને દેખતો ન હોય, તો પોતાને આત્મા છે અથવા ઈશ્વર છે એમ કહેવાનો તેને શો અધિકાર છે ? જો ઈશ્વર હોય તો આપણે તેને દેખવો જોઈએ, જો આત્મા હોય તો આપણને તેનો અનુભવ થવો જોઈએ; નહિતર બહેતર છે કે આપણે તેમાં ન માનીએ. દંભી થવા કરતાં ખુલ્લેખુલ્લા નાસ્તિક થવું વધુ સારું છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૪૦)
जिन्हें आत्मा की अनुभूति या ईश्वर-साक्षात्कार न हुआ हो, उन्हें यह कहने का क्या अधिकार है कि आत्मा या ईश्वर है ? यदि ईश्वर हो, तो उसका साक्षात्कार करना होगा; यदि आत्मा नामक कोई चीज़ हो, तो उसकी उपलब्धि करनी होगी। अन्यथा विश्वास न करना ही भला । ढोंगी होने से स्पष्टवादी नास्तिक होना अच्छा है। (विवेकानंद साहित्य v. 1pg. 37)