The modern idea, on the one hand, with the “learned” is that religion and metaphysics and all search after a Supreme Being are futile; on the other hand, with the semi-educated, the idea seems to be that these things really have no basis; their only value consists in the fact that they furnish strong motive powers for doing good to the world. (Complete Works Of Swami Vivekananda, v. 1 pg. 127)
આધુનિક વિચારપદ્ધતિમાં, તથા કથિત ‘શિક્ષિતો’ એક બાજુએ કહે છે કે ધર્મ અને અધ્યાત્મવિદ્યા અને એ પરમતત્ત્વ પાછળની શોધ વગેરે બધાં નકામાં છે; બીજી બાજુએ અર્ધશિક્ષિતોનો ખ્યાલ એવો લાગે છે કે આ બધી બાબતોને ખરેખર તો કશો આધાર નથી, માત્ર તેમની કશી કિંમત હોય તો એ છે કે તે બધી જગતનું ભલું કરવા માટેનું પ્રબળ પ્રેરક બળ પૂરું પાડે છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૪૦)
आजकल के विद्वान् कहलानेवाले मनुष्यों के मन का भाव यह है कि धर्म, दर्शन और एक परम पुरुष का अनुसन्धान, यह सब निष्फल है और दूसरी और, जो अर्धशिक्षित हैं, उनका मनोभाव ऐसा जान पड़ता है कि धर्म, दर्शन आदि की वास्तव में कोई बुनियाद नहीं; उसकी इतनी ही उपयोगिता है कि वे संसार के मंगल – साधन की बलशाली प्रेरक शक्तियाँ हैं। (विवेकानंद साहित्य v. 1pg. 37)