If men believe in a God, they may become good, and moral, and so make good citizens. We cannot blame them for holding such ideas, seeing that all the teaching these men get is simply to believe in an eternal rigmarole of words, without any substance behind them. They are asked to live upon words; can they do it? If they could, I should not have the least regard for human nature. (Complete Works Of Swami Vivekananda, v. 1 pg. 127-28)

જો મનુષ્યો ઈશ્વરમાં માને, તો તેઓ સારા થાય, ભલા અને નીતિમાન થાય અને એ રીતે સારા નાગરિક બને. આવા વિચારો ધરાવવા માટે આપણે તેમને દોષ ન દઈ શકીએ, કારણ કે આ માણસોને જે શિક્ષણ મળે છે તે માત્ર પાછળ કોઈ પણ જાતના તત્ત્વ વિનાની એક સનાતન શબ્દજાળ જ છે. તેમને શબ્દો પર જ જીવવાનું કહેવામાં આવે છે; એ તે કાંઈ બને ? જો એમ બનતું હોય તો માનવ – સ્વભાવ માટે મને જરાય માન ન રહે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૪૦)

यदि लोगों का ईश्वर की सत्ता में विश्वास रहेगा, तो वे सत् और नीतिपरायण बनेंगे और इसीलिए अच्छे नागरिक होंगे। जिनके ऐसे मनोभाव हैं, इसके लिए उनको दोष नहीं दिया जा सकता, क्योंकि वे धर्म के सम्बन्ध में जो शिक्षा पाते हैं, वह केवल सारशून्य, अर्थहीन अनन्त शब्द-समष्टि पर विश्वास मात्र है। उन लोगों से शब्दों पर विश्वास करके रहने के लिए कहा जाता है; क्या ऐसा कोई कभी कर सकता है ? यदि मनुष्य द्वारा यह सम्भव होता, तो मानव-प्रकृति पर मेरी तिल मात्र श्रद्धा न रहती। (विवेकानंद साहित्य v. 1 pg. 37-38)

Total Views: 222
Bookmark (0)
ClosePlease login