Man wants truth, wants to experience truth for himself; when he has grasped it, realised it, felt it within his heart of hearts, then alone, declare the Vedas, would all doubts vanish, all darkness be scattered, and all crookedness be made straight. (Complete Works Of Swami Vivekananda, v. 1 pg. 128)

માણસ માગે છે સત્ય, પોતે જાતે સત્યનો અનુભવ લેવા ઇચ્છે છે; જ્યારે એ સત્યને સમજશે, તેનો તેનો અનુભવ કરશે, હૃદયના ગંભીરમાં ગંભીર ઊંડાણમાં તેને પામશે, ત્યારે ને કેવળ ત્યારે જ, વેદો કહે છે તેમ, સર્વ સંશયો છેદાઈ જાય છે, સઘળો અંધકાર ઊડી જાય છે અને સઘળી કુટિલતા સીધી થઈ જાય છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૪૦-૪૧)

मनुष्य चाहता है सत्य, वह सत्य का स्वयं अनुभव करना चाहता है; और जब वह सत्य की धारणा कर लेता है, सत्य का साक्षात्कार कर लेता है, हृदय के अन्तरतम प्रदेश में उसका अनुभव कर लेता है, वेद कहते हैं, ‘तभी उसके सारे सन्देह दूर होते हैं, सारा तमोजाल छिन्न-भिन्न हो जाता है और सारी वक्रता सीधी हो जाती है।’ (विवेकानंद साहित्य v. 1pg. 38)

Total Views: 175
Bookmark (0)