The power of attention, when properly guided, and directed towards the internal world, will analyse the mind, and illumine facts for us. The powers of the mind are like rays of light dissipated; when they are concentrated, they illumine. This is our only means of knowledge… knowledge itself is the highest reward of knowledge. (Complete Works Of Swami Vivekananda, v. 1 pg. 128)

ધ્યાન દેવાની શક્તિને જ્યારે યોગ્ય દોરવણી આપીને અંદરની દુનિયા પર વાળવામાં આવે છે, ત્યારે તે મનનું પૃથક્કરણ કરી બતાવે છે અને હકીકતોને પ્રકાશમાં લાવે છે. મનની શક્તિઓ એ વિખરાઈ ગયેલાં પ્રકાશનાં કિરણો જેવી છે; જ્યારે તેમને એકાગ્ર કરવામાં આવે છે, ત્યારે તે પ્રકાશ આપે છે. જ્ઞાન મેળવાનું આપણી પાસે આ એક માત્ર સાધન છે… જ્ઞાન પોતે જ જ્ઞાનનો સર્વોત્તમ બદલો છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૪૨-૪૩)

मनोयोग की शक्ति का सही सही नियमन कर जब उसे अन्तर्जगत की ओर परिचालित किया जाता है, तभी वह मन का विश्लेषण कर सकती है, और तब उसके प्रकाश से हम यह सही सही समझ सकते हैं कि अपने मन के भीतर क्या घट रहा है। मन की शक्तियाँ इधर-उधर बिखरी हुई प्रकाश की किरणों के समान हैं। जब उन्हें केन्द्रीभूत किया जाता है, तब वे सब कुछ आलोकित कर देती हैं। यही ज्ञान का हमारा एकमात्र उपाय है।… ज्ञान स्वयं ज्ञान का सर्वोच्च पुरस्कार है। (विवेकानंद साहित्य v. 1 pg. 39-40)

Total Views: 163
Bookmark (0)