…the best proof a Hindu sage gives about the soul, about God, is: “I have seen the soul; I have seen God.” And that is the only condition of perfection. The Hindu religion does not consist in struggles and attempts to believe a certain doctrine or dogma, but in realising—not in believing, but in being and becoming. (Complete Works of Swami Vivekananda, Vol. 1, Pg. 13)

…આત્મા-પરમાત્મા વિશે મોટામાં મોટી સાબિતી હિંદુ ધર્મના ઋષિઓ આ પ્રમાણે આપે છે : ‘મેં આત્માને ઓળખ્યો છે. ઈશ્વરનો મેં સાક્ષાત્કાર કર્યો છે.’ પૂર્ણતાની આ એકમાત્ર શરત છે. હિંદુ ધર્મ એ માત્ર અમુક સિદ્ધાંતો કે વાદોને માનવાની ખેંચાખેંચીમાં સમાયેલો નથી. હિંદુ ધર્મ એટલે સાક્ષાત્કાર. ઈશ્વરને માનવો એટલું જ નહીં, પણ તેની સાથે એકાકાર થવું. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, Vol. 1, Pg. 14)

…हिन्दू ऋषि आत्मा के विषय में, ईश्वर के विषय में यही सर्वोत्तम प्रमाण देता है, ‘मैंने आत्मा का दर्शन किया; मैंने ईश्वर का दर्शन किया है।’ और यही पूर्णत्व की एकमात्र शर्त है। हिंदू धर्म भिन्न भिन्न मत-मतान्तरों या सिद्धान्तों पर विश्वास करने के लिए संघर्ष और प्रयत्न में निहित नहीं है, वरन् वह साक्षात्कार है, वह केवल विश्वास कर लेना नहीं है, वह होना और बनना है। (विवेकानन्द साहित्य, Vol. 1, Pg. 14)

…আত্মা ও ঈশ্বর সম্বন্ধে সর্বোৎকৃষ্ট প্রমাণ দিতে গিয়া জ্ঞানী হিন্দু বলেন, ‘আমি আত্মাকে দর্শন করিয়াছি, ঈশ্বরকে দর্শন করিয়াছি।’ সিদ্ধি বা পূর্ণত্বের ইহাই একমাত্র নিদর্শন। কোন মতবাদ অথবা বন্ধমূল ধারণায় বিশ্বাস করার চেষ্টাতেই হিন্দুধর্ম নিহিত নয়; অপরোক্ষানুভূতিই উহার মূলমংত্র, শুধু বিশ্বাস করা নয়, আদর্শ স্বরূপ হইয়া যাওয়াই—উহা জীবনে পরিণত করাই ধর্ম। (স্বামী বিবেকানন্দের বাণী ও রচনা, Vol. 1, Pg. 17)

“నేను అత్మును దర్శించాను, పరమేశ్వరుని చూశాను” అనే అనుభవమే ఆత్మను గూర్చి, భగవంతుని గూర్చి హైందవ ఋషి గణించే పరమ ప్రమాణం ఇదొక్కటే మోక్ష నియమం, హిందూమతం – సనాతన ధర్మం ఏ వాదాన్నో సిద్ధాంతాన్నో గ్రుడ్డిగా నమ్మాలని బలవంతం చేయదు. అనుభూతే, అత్మస్థితే సనాతన ధర్మతత్త్వం; విశ్వాసం కాదు. (లేవండి మేల్కోనండి, Vol. 1, Pg. 50)

Total Views: 320
Bookmark (0)