…the whole object of their [Hindu] system is by constant struggle to become perfect, to become divine, to reach God and see God, and this reaching God, seeing God, becoming perfect even as the Father in Heaven is perfect, constitutes the religion of the Hindus. (Complete Works of Swami Vivekananda, Vol. 1, Pg. 13)

…હિંદુ ધર્મની પ્રણાલીઓનું ધ્યેય, સતત પુરુષાર્થ દ્વારા પૂર્ણત્વ—દિવ્યત્વ પ્રાપ્ત કરવાનું છે, ઈશ્વરસાક્ષાત્કાર કરવાનું છે, ઈશ્વરને પ્રાપ્ત કરવાનું છે અને આમ પરમેશ્વરને મેળવીને, સાક્ષાત્કાર કરીને સ્વર્ગમાંના પરમપિતાની જેમ પૂર્ણ બનવું એ હિંદુ ધર્મ છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, Vol. 1, Pg. 14)

…हिन्दुओं की सारी साधना-प्रणाली का लक्ष्य है—सतत अध्यवसाय द्वारा पूर्ण बन जाना, दिव्य बन जाना, ईश्वर को प्राप्त करना और उसके दर्शन कर लेना; और ईश्वर को इसी प्रकार प्राप्त करना, उसके दर्शन कर लेना, उस स्वर्गस्थ पिता के समान पूर्ण हो जाना—हिन्दुओं का धर्म है। (विवेकानन्द साहित्य, Vol. 1, Pg. 15)

…ক্রমাগত সংগ্রাম ও সাধনা দ্বারা সিদ্ধিলাভ করা—দিব্যভাবে ভাবান্বিত হইয়া ঈশ্বরের সান্নিধ্যে যাওয়া ও তাঁহার দর্শনলাভ করিয়া সেই ‘স্বর্গস্থ পিতা’র মতো পূর্ণ হওয়াই হিন্দুর ধর্ম। (স্বামী বিবেকানন্দের বাণী ও রচনা, Vol. 1, Pg. 17)

నిరంతర సాధన ద్వారా పరిపూర్ణతను పొందడమే, మోక్షం పొందడమే, భగవంతుని పొందడమే భగవంతుని దర్శించడమే హిందూమత ముఖ్యోద్దేశం. ఈ భగవత్పాప్తి, భగవత్సాక్షాత్కారం, పరమపితకు ఉన్నది పరిపూర్ణతను పొందడం-ఇదే హిందూమతం, సనాతన ధర్మం. (లేవండి మేల్కోనండి, Vol. 1, Pg. 50)

Total Views: 436
Bookmark (0)