When by analysing his own mind, man comes face to face, as it were, with something which is never destroyed, something which is, by its own nature, eternally pure and perfect, he will no more be miserable, no more unhappy. (Complete Works Of Swami Vivekananda v. 1 pg. 130)

માણસ જ્યારે પોતાના મનનું પૃથક્કરણ કરીને કોઈક એવી વસ્તુને પ્રત્યક્ષ કરશે કે જેનો કદી નાશ થતો નથી કે જે પોતાને સ્વભાવે જ સદાને માટે શુદ્ધ અને સંપૂર્ણ છે, ત્યારે તેને કદી શોક નહિ થાય, તે કદી . દુઃખી નહિ થાય. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૪૩)

जब मनुष्य अपने मन का विश्लेषण करते करते. ऐसी एक वस्तुं के साक्षात् दर्शन कर लेता है, जिसका किसी काल में नाश नहीं, जो स्वरूपतः नित्यपूर्ण और नित्यशुद्ध है, तब उसको फिर द ख नहीं रह जाता, उसका सारा विषाद न जाने कहाँ गायब हो जाता है। (विवेकानंद साहित्य v. 1 pg. 40)

Total Views: 181
Bookmark (0)