Just as a physicist, when he pushes his knowledge to its limits, finds it melting away into metaphysics, so a metaphysician will find that what he calls mind and matter are but apparent distinctions, the reality being One. (Complete Works Of Swami Vivekananda, v. 1 pg. 130)

જેવી રીતે ભૌતિક વિજ્ઞાની તેના જ્ઞાનને આગળ લઈ જતાં જતાં જ્યારે છેક છેડે લઈ જાય છે, ત્યારે તે જુએ છે કે તેનું ભૌતિક જ્ઞાન ઓગળતું ઓગળતું તત્ત્વજ્ઞાનમાં પરિણામ પામવા લાગે છે, તેમ તત્ત્વજ્ઞાનીને પણ જણાશે કે જેને તે મન અને જડ દ્રવ્ય એમ બે જુદા પદાર્થો કહે છે તે ભેદ દેખાવ પૂરતો જ છે, તેમનું ખરું તત્ત્વ એક જ છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૪૬-૪૭)

जैसे भौतिक विज्ञानी जब अपने ज्ञान को चरम सीमा पर ले जायेंगे, तो अंत में उन्हें होना होगा, उसी प्रकार दार्शनिक होना दार्शनिक देखेंगे कि वे मन और भूत के नाम से जो दो भेद कर रहे थे, वह वास्तव में कल्पना मात्र है, वह एक दिन बिल्कुल विलीन हो जायेगी। (विवेकानंद साहित्य v. 1 pg.43)

Total Views: 208
Bookmark (0)