It is easy to concentrate the mind on external things, the mind naturally goes outwards; but not so in the case of religion, or psychology, or metaphysics, where the subject and the object, are one. The object is internal, the mind itself is the object, and it is necessary to study the mind itself—mind studying mind. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 131)

બહારની વસ્તુઓ પર મનને એકાગ્ર કરવું વધુ સહેલું છે, મન કુદરતી રીતે જ બહારની બાજુએ જાય છે; પણ ધર્મની ધર્મની બાબતમાં કે મનોવિજ્ઞાનની બાબતમાં કે તત્ત્વજ્ઞાનની બાબતમાં કે જ્યાં જ્ઞાતા ને તેય એક જ છે, ત્યાં 9 તેમ નથી. ત્યાં જ્ઞાનનો વિષય છે આંતરિક, મન પોતે જ વિષય છે – એટલે કે મન પોતે જ મનનો અભ્યાસ કરે છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૪૪)

मन को बाहरी विषय पर स्थिर करना अपेक्षाकृत सहज है। मन स्वभावत: बहिर्मुखी है। किन्तु धर्म, मनोविज्ञान अथवा दर्शन के विषय में ऐसा नहीं है। यहाँ तो ज्ञाता और ज्ञेय (विषयी और विषय) एक हैं। यहाँ प्रमेय(विषय) एक अन्दर की वस्तु है-मन ही यहाँ प्रमेय है। (विवेकानंद साहित्य V. 1 pg.41)

Total Views: 159
Bookmark (0)