The powers of the mind should be concentrated and turned back upon itself, and as the darkest places reveal their secrets before the penetrating rays of the sun, so will this concentrated mind penetrate its own innermost secrets. Thus will we come to the basis of belief, the real genuine religion. We will perceive for ourselves whether we have souls, whether life is of five minutes or of eternity, whether there is a God in the universe or none. (Complete Works Of Swami Vivekananda, v. 1 pg. 131)
મનની શક્તિઓને એકાગ્ર કરવી જોઈએ અને તેના પોતા પર જ વાળવી જોઈએ, એટલે જેવી રીતે ગાઢમાં ગાઢ અંધારી જગા પણ સૂર્યનાં વેધક કિરણોના પ્રકાશમાં પોતાનું રહસ્ય ખુલ્લું કરી દે, તેવી રીતે આ એકાગ્ર થયેલું મન પોતાનાં જ ઊંડામાં ઊંડા રહસ્યોનો ભેદ ઉકેલશે. આ રીતે આપણે માન્યતાના મૂળ આધાર પાસે, ખરા સત્ય ધર્મને પહોંચીશું. આપણને આત્મા છે કે નહિ, જિંદગી પાંચ મિનિટની છે કે અનંત છે, વિશ્વમાં કોઈ ઈશ્વર છે કે નહિ, એ બધું આપણે પોતે જ અનુભવીશું. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૪૪)
मन की समस्त शक्तियों को एकत्र करके मन पर ही उनका प्रयोग करना होगा। जैसे सूर्य की तीक्ष्ण किरणों के सामने घने अन्धकारमय स्थान भी अपने गुप्त तथ्य खोल देते हैं, उसी तरह यह एकाग्र मन अपने सब अन्तरतम रहस्य प्रकाशित कर देगा। तब हम विश्वास की सच्ची बुनियाद पर पहुँचेंगे। तभी हमको सही सही धर्म-प्राप्ति होगी। तभी, आत्मा है या नहीं, जीवन केवल इस सामान्य जीवितकाल तक ही सीमित है अथवा अनन्तकालव्यापी है और संसार में कोई ईश्वर है या नहीं, यह सब हम स्वयं देख सकेंगे। (विवेकानंद साहित्य v. 1pg.41)