When the body is sufficiently controlled, we can attempt the manipulation of the mind. By manipulating the mind, we shall be able to bring it under our control, make it work as we like, and compel it to concentrate its powers as we desire. (Complete Works Of Swami Vivekananda, v. 1 pg. 132)

જ્યારે શરીર સારી રીતે કાબૂમાં આવી જાય, ત્યારે મનને ઇચ્છાનુસાર ચલાવવાનો પ્રયત્ન કરી શકાય. મનને ઇચ્છા પ્રમાણે ચલાવવાથી, આપણે તેના પર કાબૂ મેળવી શકીશું, આપણે ગમે તે પ્રમાણે તેની પાસે કામ કરાવી શકીશું અને આપણી ઇચ્છા પ્રમાણે તેની શક્તિઓને એકાગ્ર કરવાની તેને ફરજ પાડી શકીશું. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૪૦-૪૫-૪૬)

शरीर जब पूरी तरह अधिकार में आ जायगा, तब मन को हिलाने-डुलाने का समय आयेगा। इस तरह मन जब बहुत कुछ वश में आ जायगा, तब हम इच्छानुसार उससे काम ले सकेंगे, उसकी वृत्तियों को एकमुखी होने के लिए मजबूर कर सकेंगे। (विवेकानंद साहित्य v. 1pg. 42)

Total Views: 253
Bookmark (0)
ClosePlease login