The Yogi proposes to himself no less a task than to master the whole universe, to control the whole of nature. He wants to arrive at the point where what we call “nature’s laws” will have no influence over him, where he will be able to get beyond them all. He will be master of the whole of nature, internal and external. The progress and civilisation of the human race simply mean controlling this nature. (Complete Works Of Swami Vivekananda, v. 1 pg. 133)
યોગી આ સમસ્ત જગત પર સત્તા મેળવવાનું, સમગ્ર પ્રકૃતિ પર કાબૂ ધરાવવા જેટલું મહાન કાર્ય પોતાના પર લેવા માગે છે. તે એક એવા કેન્દ્રે પહોંચવા ઇચ્છે કે ત્યાં જેને આપણે ‘કુદરતના કાયદા’ કહીએ છીએ તેમનો તેના પર જરાય પ્રભાવ નહિ રહે, જ્યાં તે એ બધાથી પર થઈ શકશે. એ અંદરની તેમ જ બહારની એમ સમસ્ત પ્રકૃતિનો માલિક બનશે. માનવજાતિની પ્રગતિ અને સંસ્કૃતિનો અર્થ માત્ર એટલો જ છે કે, આ પ્રકૃતિ પર કાબૂ ધરાવવો. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૪૬)
सम्पूर्ण जगत् को वशीभूत करना और सारी प्रकृति पर अधिकार हासिल करना – इस बृहत् कार्य को ही योगी अपना कर्तव्य समझते हैं। वे एक ऐसी अवस्था में जाना चाहते हैं, जहाँ, हम जिन्हें ‘प्रकृति के नियम’ कहते हैं, वे उन पर कोई प्रभाव नहीं डाल सकते, जिस अवस्था में वे उन सबको पार कर जाते हैं। तब वे आभ्यन्तरिक और बाह्य समस्त प्रकृति पर प्रभुत्व प्राप्त कर लेते हैं। मनुष्य-जाति की उन्नति और सभ्यता इस प्रकृति को वशीभूत करने की शक्ति पर ही निर्भर है। (विवेकानंद साहित्य v. 1pg.43)