Science has proved to me that physical individuality is a delusion, that really my body is one little continuously changing body in an unbroken ocean of matter; and Advaita (unity) is the necessary conclusion with my other counterpart, soul. (Complete Works of Swami Vivekananda, Vol. 1, Pg. 14)

વિજ્ઞાને મને સાબિત કરી આપ્યું છે કે ભૌતિક વ્યક્તિત્વ એ એક ભ્રમ છે. વાસ્તવિક રૂપમાં ભૌતિક પદાર્થના અખંડ મહાસાગરમાં સતત પરિવર્તન પામતો નાનકડો દેહ એ મારો દેહ છે, અને મારા બીજા પક્ષ એટલે કે આત્મા સંબંધે અદ્વૈત (એકત્વ) જ અનિવાર્ય નિષ્કર્ષ છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, Vol. 1, Pg. 15)

विज्ञान ने मेरे निकट यह सिद्ध कर दिया है कि हमारा यह भौतिक व्यक्तित्व भ्रम मात्र है, वास्तव में मेरा यह शरीर एक अविच्छिन्न जड़सागर में एक क्षुद्र सदा परिवर्तित होता रहनेवाला पिंड है, और मेरे दूसरे पक्ष—आत्मा के संबंध में अद्वैत ही अनिवार्य निष्कर्ष है। (विवेकानन्द साहित्य, Vol. 1, Pg. 15)

বিজ্ঞানের প্রমাণে জানিয়াছি—দেহগত ব্যক্তিত্ব ভ্রান্তিমাত্র। প্রকৃতপক্ষে আমার শরীর এই নিরবচ্ছিন্ন জড়সমুদ্রে অবিরাম পরিবর্তিত হইতেছে; সুতরাং আমার চৈতন্যাংশ সম্বন্ধে এই অদ্বৈত (একত্ব) জ্ঞানই কেবল যুক্তিযুক্ত সিদ্ধান্ত। (স্বামী বিবেকানন্দের বাণী ও রচনা, Vol. 1, Pg. 18)

భౌతికవ్యక్తిత్వమనేది భ్రాంతి అనీ, అవిచ్ఛిన్నపదార్థ సాగరంలో నిజానికి నా శరీరం నిరంతరం మార్పు చెందుతూన్న చిన్నివస్తువనీ, నా ప్రతిరూపమైన ఆత్మతో ఐక్యం పొందటం విధాయకమనీ భౌతికశాస్త్రం నాకు నిరూపిస్తోంది. (లేవండి మేల్కోనండి, Vol. 1, Pg. 51)

Total Views: 455
Bookmark (0)