Pranayama is not, as many think, something about breath; breath indeed has very little to do with it, if anything. Breathing is only one of the many exercises through which we get to the real Pranayama. Pranayama means the control of Prana. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 147)

પ્રાણાયામ એટલે ઘણાય ધારે છે તેમ, શ્વાસ વિશે કંઈક, એમ નથી; ખરી રીતે શ્વાસને તો પ્રાણાયામની સાથે ઘણી જ થોડી નિસ્બત છે – જો કંઈ હોય તો પણ. શ્વાસક્રિયા તો જે અનેક ક્રિયાઓ દ્વારા આપણે ખરો પ્રાણાયામ કરી શકીએ છીએ તેઓમાંની એક ક્રિયા છે. પ્રાણાયામનો અર્થ છે પ્રાણ પરનો કાબૂ. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૬૦)

बहुतों का विचार है, प्राणायाम श्वास-प्रश्वास की कोई क्रिया है । पर असल में ऐसा नहीं है। वास्तव में तो श्वास-प्रश्वास की क्रिया के साथ इसका बहुत थोड़ा सम्बन्ध है। श्वास-प्रश्वास उन क्रियाओं में से सिर्फ एक ही क्रिया है, जिनके माध्यम से हम यथार्थ प्राणायाम की साधना में अधिकारी होते हैं। प्राणायाम का अर्थ है, प्राण का संयम | (विवेकानंद साहित्य ग्रंथ 1 पृष्ठ 58)

Total Views: 232
Bookmark (0)