He who has controlled the Prana has controlled his own mind, and all the minds that exist. He who has controlled the Prana has controlled his body, and all the bodies that exist, because the Prana is the generalised manifestation of force. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 149)

જેણે પ્રાણ પર કાબૂ મેળવ્યો છે તેણે પોતાના મન પર કાબૂ મેળવ્યો છે, તથા જગતમાંનાં સર્વ મન પર પણ કાબૂ મેળવ્યો છે. જેણે પ્રાણ પર કાબૂ મેળવ્યો છે તેણે પોતાના શરીર પર કાબૂ મેળવ્યો છે અને જગતમાંનાં સર્વ શરીરો પર કાબૂ મેળવ્યો છે, કારણ કે પ્રાણ એ સર્વ બળોમાં સર્વસામાન્ય બળતત્ત્વની અભિવ્યક્તિ છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૬૩)

जिन्होंने प्राण को जीता है, उन्होंने अपने मन को ही नहीं, वरन् सब के मन को भी जीत लिया है। जिन्होंने प्राण को जीत लिया है, उन्होंने अपनी देह और दूसरी जितनी देह हैं, सबको अपने अधीन कर लिया है; क्योंकि प्राण ही सारी शक्तियों की सामान्यीकृत अभिव्यक्ति है। (विवेकानंद साहित्य V. 1 pg.60)

Total Views: 194
Bookmark (0)