In [America] there are Mind-healers, Faith-healers, Spiritualists, Christian Scientists, Hypnotists, etc., and if we examine these different bodies, we shall find at the back of each this control of the Prana, whether they know it or not… They have stumbled on the discovery of a force and are using it unconsciously without knowing its nature, but it is the same as the Yogi uses, and which comes from Prana. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 149-50)

મનોબળથી રોગ મટાડનારાઓ, શ્રદ્ધાથી વ્યાધિ દૂર કરનારાઓ, પ્રેતાવાહન – વિદ્યાવાળાઓ, ક્રિશ્ચિયન સાયન્ટિસ્ટો, સંમોહન વિદ્યાવાળાઓ વગેરે ઘણાય છે અને જો એ બધાં જુદાં જુદાં મંડળોની તપાસ લઈએ તો આપણને જણાશે કે એ દરેકની પાછળ આ પ્રાણશક્તિ પરનો કાબૂ રહેલો છે, પછી તેઓ તે જાણતા હોય કે ન હોય… એક બળની શોધ તેમને અચાનક લાગી ગઈ છે અને તેનું સ્વરૂપ જાણ્યા વિના અજાણપણે તેઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે, પણ એ છે તે જ બળ કે જેનો યોગી ઉપયોગ કરે છે અને જે પ્રાણમાંથી આવે છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૬૩-૬૪)

हम मनः शक्ति से आरोग्य करनेवाले, विश्वास से आरोग्य करनेवाले, प्रेतात्मवादी, ईसाई वैज्ञानिक, सम्मोहन विद्यावित् आदि अनेक संप्रदाय देखते हैं । यदि हम इन मतों का विशेष रूप से विश्लेषण करें, तो देखेंगे कि इन सब मतों की पृष्ठभूमि में – वे फिर जानें या न जानें प्राणायाम ही है।… उन लोगों ने एकाएक मानो एक शक्ति का आविष्कार कर डाला है, परन्तु उस शक्ति के स्वरूप के सम्बन्ध में बिलकुल अज्ञ हैं। योगी जिस शक्ति का उपयोग करते हैं, ये भी बिना जाने – बूझे उसीका उपयोग कर रहे हैं। और वह प्राण की ही शक्ति है। (विवेकानंद साहित्य V. 1 pg.61)

Total Views: 258
Bookmark (0)