Pranayama really means controlling this motion of the lungs, and this motion is associated with the breath. Not that breath is producing it; on the contrary it is producing breath. This motion draws in the air by pump action. The Prana is moving the lungs, the movement of the lungs draws in the air. So Pranayama is not breathing, but controlling that muscular power which moves the lungs. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 152-53)

પ્રાણાયામનો ખરો અર્થ છે ફેફસાંની આ ગતિ પર કાબૂ મેળવવો અને આ ગતિનો શ્વાસ સાથે સંબંધ છે. એમ નથી કે શ્વાસ એ ગતિને ઉત્પન્ન કરે છે; ઊલટાનું એ ગતિ શ્વાસને ઉત્પન્ન કરે છે. આ ગતિ પંપની પેઠે કામ કરીને હવાને અંદર ખેંચે છે. પ્રાણશક્તિ ફેફસાંને ગતિમાં મૂકે છે અને ફેફસાંની ગતિ હવાને અંદર ખેંચે છે. તેથી પ્રાણાયામ એટલે શ્વાસ લેવાની ક્રિયા નહીં, પણ ફેફસાંને ચલાવનારી માંસપેશીની શક્તિ પર કાબૂ મેળવવો. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૬૭)

प्राणायाम का यथार्थ अर्थ है – फेफड़े की इस गति का रोध करना । इस गति के साथ श्वास का निकट संबंध है यह गति श्वास-प्रश्वास द्वारा उत्पन्न नहीं होती, वरन् वही श्वास-प्रश्वास की गति को उत्पन्न कर रही है । यह गति ही, पम्प की भांति, वायु को भीतर खींचती है । प्राण इस फेफड़े को चलाता है और फेफड़े की यह गति फिर वायु को खींचती है। इस तरह यह स्पष्ट है कि प्राणायाम श्वास-प्रश्वास की क्रिया नहीं है । पेशियों की जो शक्ति फेफड़े को चलाती है, उसको वश में लाना ही प्राणायाम है । (विवेकानंद साहित्य V. 1 pg.64)

Total Views: 215
Bookmark (0)
ClosePlease login