The gigantic will-powers of the world, the world-movers, can bring their Prana into a high state of vibration, and it is so great and powerful that it catches others in a moment, and thousands are drawn towards them, and half the world think as they do. Great prophets of the world had the most wonderful control of the Prana, which gave them tremendous will-power… (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 155)

જગતની વિરાટ ઈચ્છાશક્તિવાળી વિભૂતિઓ, દુનિયાને હલાવી નાખનારા મહાન પુરુષો પોતાની પ્રાણશક્તિને કંપનની એક ઉચ્ચ સ્થિતિએ લાવી શકે છે અને તે એટલી મહાન અને પ્રબળ હોય છે કે તે બીજાઓને એક ક્ષણની અંદર ઝડપી લે છે અને હજારો મનુષ્યો તેમના તરફ આકર્ષાય છે અને અરધી દુનિયા તેમના વિચારો પ્રમાણે વિચાર કરતી થઈ જાય છે. દુનિયાના મહાન પેગંબરોની અંદર પ્રાણશક્તિ પર ઘણો અદ્ભુત કાબૂ હતો; તેને લઈને તેમનામાં પ્રચંડ ઇચ્છાશક્તિ પેદા થયેલી… (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૭૦)

जगत को हिला-डुला देनेवाले तीव्र इच्छा शक्तिसंपन्न महापुरुष अपने प्राण को कम्पन की एक उच्च स्थिति में ला सकते हैं और यह प्राण इतना महान तथा शक्तिशाली होता है कि वह दूसरे को पल भर में लपेट लेता है, हजारों मनुष्य उनकी और खिंच जाते हैं और सँसार के आधे लोग उनके भाव से परिचालित हो जाते हैं। जगत् के सभी महान पयगम्बरों का प्राण पर अत्यंत अद्भुत संयम था, जिसके बल से वे प्रबल इच्छा-शक्तिसंपन्न हो गये थे । (विवेकानंद साहित्य V. 1 pg.65)

Total Views: 214
Bookmark (0)