Wherever there is life, the storehouse of infinite energy is behind it. Starting as some fungus, some very minute, microscopic bubble, and all the time drawing from that infinite storehouse of energy, a form is changed slowly and steadily until in course of time it becomes a plant, then an animal, then man, ultimately God. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 156)

જ્યાં જ્યાં ચેતના છે, ત્યાં ત્યાં અનંત શક્તિનો ભંડાર તેની પાછળ રહેલો જ છે. કોઈક ફગરૂપે, સૂક્ષ્મદર્શક યંત્રમાંથી માંડ માંડ દેખાય તેવા અતિ બારીક બુદબુદ રૂપે શરૂઆત કરીને અને બધો વખત પેલા શક્તિના અનંત ભંડારમાંથી શક્તિ ખેંચતો જઈને તે આકાર ધીમે ધીમે અને મક્કમપણે પરિવર્તન પામતો જાય છે અને કાળક્રમે તે વનસ્પતિ બને છે, પછી તે પશુ બને છે, પછી મનુષ્ય, અને અંતે ઈશ્વર બને છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૭૧)

जहाँ भी जीवनी-शक्ति का प्रकाश देखो, वहाँ समझना कि उसके पीछे अनन्त शक्ति का भण्डार है । एक छोटा सा फफूंदी (कुकुरमुत्ता) है; वह, संभव है, इतना छोटा, इतना सूक्ष्म हो कि उसे अनुवीक्षण यंत्र द्वारा देखना पड़े; उससे आरम्भ करो। देखोगे कि वह अनंत शक्ति के भंडार से क्रमश: शक्ति संग्रह करके एक अन्य रूप धारण कर रहा है । कालान्तर में वह उद्भिद् के रूप में परिणत होता है, वही फिर एक पशु का आकार ग्रहण करता है, फिर मनुष्य का रूप लेकर वही अन्त मे ईश्वर- रूप में परिणत हो जाता है। (विवेकानंद साहित्य V. 1 pg.68)

Total Views: 268
Bookmark (0)
ClosePlease login