Man is to become divine by realising the divine. Idols or temples or churches or books are only the supports, the helps, of his spiritual childhood: but on and on he must progress. (Complete Works of Swami Vivekananda, Vol. 1, Pg. 16)

દિવ્યનો સાક્ષાત્કાર કરીને માનવે દિવ્ય થવાનું છે. મૂર્તિઓ કે મંદિરો, દેવળો કે પુસ્તકો એ તો માત્ર એમના આધ્યાત્મિક બાલજીવનના સહાયભૂત ટેકાઓ છે; એણે તો આગળ ને આગળ ધપ્યે જ જવાનું છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, Vol. 1, Pg. 17)

मनुष्य को ईश्वर का साक्षात्कार करके दिव्य बनना है। मूर्तियाँ, मन्दिर, गिरजाघर या ग्रन्थ तो धर्म-जीवन की बाल्यावस्था में केवल आधार या सहायक मात्र हैं; पर उसे उत्तरोत्तर उन्नति ही करनी चाहिए। (विवेकानन्द साहित्य, Vol. 1, Pg. 17)

ঈশ্বরকে উপলব্ধি করিয়া মানুষকে দেবতা হইতে হইবে। মন্দির, প্রার্থনাগৃহ, দেব- বিগ্রহ বা ধর্মশাস্ত্র—সবই মানুষের ধর্মজীবনের প্রাথমিক অবলম্বন ও সহায়ক মাত্র, তাহাকে ক্রমশঃ অগ্রসর হইতে হইবে। (স্বামী বিবেকানন্দের বাণী ও রচনা, Vol. 1, Pg. 20)

బ్రహ్మానుభూతి వల్లనే మనిషి బ్రహ్మమవాలి.’ విగ్రహాలు, దేవాలయాలు, ప్రార్థనాలయాలు, గ్రంథాలు – యివన్నీ మానవుడి పారమార్థిక శైశవంలో ప్రారంభావస్థలో కేవల సహాయ భూతాలు, ఊతగర్రలు: కాని ఆతడు పురోభివృద్ధి పొందాలి. (లేవండి మేల్కోనండి, Vol. 1, Pg. 53)

Total Views: 512
Bookmark (0)