…the rousing of the Kundalini is the one and only way to attaining Divine Wisdom, superconscious perception, realisation of the spirit. The rousing may come in various ways, through love for God, through the mercy of perfected sages, or through the power of the analytic will of the philosopher. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 165)

…कुण्डलिनी को जगा देना ही तत्त्वज्ञान, अतिचेतन अनुभूति या आत्म-साक्षात्कार का एकमात्र उपाय है। कुण्डलिनी को जाग्रत करने के अनेक उपाय हैं। किसीकी कुण्डलिनी भगवान् के प्रति प्रेम के बल से ही जाग्रत हो जाती है, किसीकी सिद्ध महापुरुषों की कृपा से और किसीकी सूक्ष्म ज्ञान-विचार द्वारा।

…કુંડલિનીને જાગ્રત કરવી એ જ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરવાનો યા અતીન્દ્રિય અનુભવ મેળવવાનો કે આત્માનો સાક્ષાત્કાર કરવાનો એક માત્ર ઉપાય છે. એ જાગૃતિ વિવિધ પ્રકારે આવી શકે : ઈશ્વર પરના પ્રેમ દ્વારા, પૂર્ણત્વે પહોંચેલા ઋષિમુનિઓની કૃપા દ્વારા અથવા તો દાર્શનિકની પૃથક્કરણાત્મક ઇચ્છાશક્તિ દ્વારા. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૮૦)

…কুণ্ডলিনীকে জাগ্রত করাই দিব্যজ্ঞান জ্ঞানাতীত অনুভূতি বা আত্মানুভূতি লাভের একমাত্র উপায়। কুণ্ডলিনী জাগরণের অনেক উপায় আছেঃ কাহারও ভগবৎপ্রেমবলে, কাহারও বা সিদ্ধ মহাপুরুষগণের কৃপায়, কাহারও বা সূক্ষ্ম জ্ঞানবিচার দ্বারা।

Total Views: 316
Bookmark (0)
ClosePlease login