Wherever there was any manifestation of what is ordinarily called supernatural power or wisdom, there a little current of Kundalini must have found its way into the Sushumna… All worship, consciously or unconsciously, leads to this end. The man who thinks that he is receiving response to his prayers does not know that the fulfillment comes from his own nature, that he has succeeded by the mental attitude of prayer in waking up a bit of this infinite power which is coiled up within himself. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 165)
…जहाँ कहीं कुछ प्रकाश दीख प’डे, तो समझना होगा कि वहाँ कुछ परिमाण में यह कुण्डलिनी-शक्ति सुषुम्णा के भीतर किसी तरह प्रवेश पा गयी है।… समस्त उपासना, ज्ञातभाव से हो अथवा अज्ञातभाव से, उसी एक लक्ष्य पर पहुँचा देती है अर्थात् उससे कुण्डलिनी जाग्रत हो जाती है। जो सोचते हैं कि मैंने अपनी प्रार्थना का उत्तर पाया, उन्हें मालुम नहीं की प्रार्थनारूप मनोवृत्ति के द्वारा वे अपनी ही देह में स्थित अनन्त शक्ति के एक बिन्दु को जगाने में समर्थ हुए हैं।
જ્યાં કયાંય પણ જેને સાધારણ રીતે અલૌકિક જ્ઞાન કહેવામાં આવે છે તેનું પ્રાગટ્ય થયું છે ત્યાં કુંડલિનીનો જરા તરા પ્રવાહ સુષુમ્હામાં પ્રવેશી ગયો હોવો જ જોઈએ… સઘળી ઉપાસનાઓ, જાણ્યું કે અજાણ્યે, આ લક્ષ્ય જ 9 લઈ જાય છે. જે માણસ એમ ધારે છે કે પોતાની પ્રાર્થનાઓ ફળીભૂત થાય છે તે જાણતો નથી કે એ પૂર્તિ તેના પોતાના સ્વરૂપમાંથી જ આવે છે કે પ્રાર્થનાની મનોવૃત્તિથી તે પોતાની અંદર ગૂંચળું વળીને પડી રહેલી આ અનંત શક્તિનો જ લગારેક અંશ જગાડવામાં સફળ થયો છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૧૮૦)
লোকে যাহাকে অলৌকিক শক্তি বা জ্ঞান বলিয়া থাকে, যখনই কোথাও তাহার কিছু প্রকাশ দেখাযায়, তখনই বুঝিতে হইবে যে, কিঞ্চিৎ পরিমাণে এই কুণ্ডলিনী-শক্তি কোন মতে সুষুম্নার ভিতর প্রবেশ করিয়াছে। সর্বপ্রকার উপাসনাই জ্ঞাতসারে অথবা অজ্ঞাতসারে এই একই লক্ষ্য পৌঁছিয়া দেয়। যিনি মনে করেন, প্রার্থনার উপর পাইতেছি, তিনি জানেন না যে, প্রার্থনা-রূপ মনোবৃত্তি দ্বারা তিনি তাঁহারই দেহস্থিত অনন্ত শক্তির এক বিন্দুকে জাগরিত করিতে সমর্থ হইয়াছেন।