Unity in variety is the plan of nature, and the Hindu has recognised it. Every other religion lays down certain fixed dogmas, and tries to force society to adopt them. … The Hindus have discovered that the absolute can only be realised, or thought of, or stated, through the relative, and the images, crosses, and crescents are simply so many symbols—so many pegs to hang the spiritual ideas on. (Complete Works of Swami Vivekananda, Vol. 1, Pg. 17)

ભિન્નતામાં એકતા એ કુદરતનો નિયમ છે અને હિંદુ ધર્મે આ નિયમને સ્વીકાર્યો છે. બીજા દરેક ધર્મ અમુક નિર્ણિત મતાગ્રહ સ્વીકારે છે અને સમાજની પાસે તે પરાણે સ્વીકારાવવાનો પ્રયાસ કરે છે. … હિંદુઓએ શોધ્યું છે કે પૂર્ણનો સાક્ષાત્કાર, પૂર્ણનો વિચાર કે પૂર્ણનું વર્ણન માત્ર સાપેક્ષ દ્વારા જ થઈ શકે; અને પ્રતિમાઓ, ક્રોસ કે ચાંદ એ સર્વ કેવળ પ્રતીકો છે—આધ્યાત્મિક વિચારો ટાંગવાની જુદી જુદી ખીંટીઓ માત્ર છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, Vol. 1, Pg. 18)

अनेकता में एकता प्रकृति का विधान है और हिन्दुओं ने इसे स्वीकार किया है। अन्य प्रत्येक धर्म में कुछ निर्दिष्ट मतवाद विधिबद्ध कर दिये गये हैं और सारे समाज को उन्हें मानना अनिवार्य कर दिया जाता है। … हिन्दुओं ने यह जान लिया है कि निरपेक्ष ब्रह्म-तत्त्व का साक्षात्कार, चिन्तन या वर्णन केवल सापेक्ष के सहारे ही हो सकता है, और मूर्तियाँ, क्रूस या नवोदित चन्द्र केवल विभिन्न प्रतीक हैं, वे मानो बहुत सी खूँटियाँ हैं, जिनमें धार्मिक भावनाएँ लटकायी जाती हैं। (विवेकानन्द साहित्य, Vol. 1, Pg. 19)

বহুত্বের মধ্যে একত্বই প্রকৃতির ব্যবস্থা, হিন্দুগণ এই রহস্য ধরিতে পারিয়াছেন। অন্যান্য ধর্ম কতকগুলি নির্দিষ্ট মতবাদ বিধিবদ্ধ করিয়া সমগ্র সমাজকে বলপূর্বক সেগুলি মানাইবার চেষ্টা করে। … হিন্দুগণ আবিষ্কার করিয়াছেন: আপেক্ষিককে আশ্রয় করিয়াই নিরপেক্ষ পরম তত্ব চিন্তা উপলব্ধি বা প্রকাশ করা সম্ভব; এবং প্রতিমা ক্রশ বা চন্দ্রকলা প্রতীকমাত্র, আধ্যাত্মিক ভাব প্রকাশ করিবার অবলম্বনস্বরূপ। (স্বামী বিবেকানন্দের বাণী ও রচনা, Vol. 1, Pg. 20)

భిన్నత్వంలో ఏకత్వం ప్రకృతి సూత్రం. హిందువులు దీనిని గుర్తించి ఉన్నారు. ప్రతి ఇతర మతమూ పరమ సత్యాలని ఏవో కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించి, వాటిని అవలంబించాలని సమాజాన్ని బలవంతం చేస్తుంది. ద్వైతభావన మూలంగానే కాని అద్వైత తత్త్వాన్ని శిలువలు, అర్ధచంద్రాకృతులు మొదలైనవన్నీ కేవలం సాంకేతికాలని -మన ఆధ్యాత్మిక భావాలను నిలుపుకోవడానికి కావలసిన – ఆలంబనలనీ – హిందువులు కనుగొన్నారు. (లేవండి మేల్కోనండి, Vol. 1, Pg. 54)

Total Views: 599
Bookmark (0)